વાઘુભા કૅમ બધા રોલ મા કૅમ દારૂડિયા બને છે લાગેશે વાઘુભા દારૂડિયા છે 🤣🤣🤣🤣🤣
@solankimahendra5393
Жыл бұрын
કલાકાર ગમે તે રોલ કરે ભાઈ રોલ ને આધારે આવું નિવેદન ના કરાય કે ના મનાય હિંદી ફિલ્મોમાં ધણા કલાકારોને અલગ અલગ રોલ કરતા બતાવે છે હકીકત માં એ કલાકારો એવા હોતા નથી પણ ખરેખર દારુડીયા નો સરસ અભિનય કરવા બદલ વાઘુજી ને લાખ લાખ અભિનંદન ।।।
@જયમાતાજીવાગડોદ
Жыл бұрын
જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ
@anildabhi9618
Жыл бұрын
બધા મિત્રો ને ખુબ અભીનંદન 🥰
@Kamlseh__thakor__302__
Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને શુભ કામનાઓ છે 🙏🙏 જય શ્રી હડકમાઈ માં 🙏🙏
@sanjayofficail9805
Жыл бұрын
ફમતઈ વાઘુજી હરીભા ની મોજ ❤😄🤣😂
@yuvaraj-dj8fy
Жыл бұрын
હા ભાઈઓ તમારી મોજ
@mrsadhimaofficialvideo
Жыл бұрын
હા વાલા હા 👌👌😜😜😜
@SavaBhaiKharadi-np8op
Ай бұрын
😮😢
@p.g.thakorp.g.thakor5438
Жыл бұрын
જય માતાજી ભાઈ ઓને
@Kamlseh__thakor__302__
Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@BharatThakor-tn8wj
Жыл бұрын
જય માતાજી બધા મિત્રો એસ બી હિન્દુસ્તાની ચેનલ ને સ્પોર્ટ કરતા રહે જો હર હર મહાદેવ 👍👍🌹🌹🇨🇮🇨🇮
Пікірлер: 1 М.