ફૂલ જેવી દીકરી માટે મદદ ની જરૂર / #HRK_HELP | Social Work | Hrk Help Group
૧૦ મહિના ની દીકરી ધીમહિ લીવર ની બીમારી થી પીડાય છે. પરિવાર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી ઈલાજ ના કરી શકવાને કારણે દીકરી ની હાલત દિવસે ને દિવસે વધુ ને વધુ ખરાબ થતી જાય છે. તેમજ આગળ ના ઈલાજ કરવા જરૂરી રિપોર્ટ કરવા માટે પણ પૈસા નથી. વધુ માહિતી માટે પીતા ધર્મેશભાઈ ભટ્ટ Mob No 6354552942 નો સંપર્ક કરવો.
મિત્રો વિડિયો ને વધુ મા વધુ શેર કરજો જેથી આમની મદદ થઈ શકે.
જો તમે જો તમે પણ મદદ કરવા માંગતા હોવ, તમે સહભાગી બનવા માંગતા હોય તો નીચેની બેન્ક ડીટેલ પર સપોર્ટ કરી શકો છો.
GPay/PhonePe : 6354552942 (Dharmesh Bhatt )
બેંક એકાઉન્ટ
Account Name : Bhatt Dharmeshbhai Shantibhai
Account No : 7849501774
IFSC Code : KKBK0002862
BANK : Kotak Mahindra Bank
દાતા શ્રી ઓને દર્દી ના સગા સાથે વાત કરવી હોય તો 6354552942 ધર્મેશભાઈ ભટ્ટ (પિતા),
નોંધ : ઉપર ની બેન્ક કે ગૂગલ પે માં જે પણ રકમ દાન કરો છો તે દર્દી ના સબંધી ને સીધી મળે છે જેની નોંધ લેવી.
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો તમે અમને સપોર્ટ કરી શકો છો. 👏🏻 અને વિડીયો ને શેર કરી શકો છો.
એચ આર કે હેલ્પ ગ્રુપ માં જોડાવવા માટે સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : hrkhelp02@gmaill.com
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ KZitem CHANNAL◀️ / hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ / hrkhelp
▶️ INSTAGRAM ◀️ / hrk_help
🙏THANK YOU 🙏
#hrkhelp
#surat
#hrkhelpgroup
#helpingindia
Негізгі бет ૧૦ મહિના ની દીકરી ધીમહિ લીવર ની બીમારી થી પીડાય છે /
Пікірлер: 8