00:20 દમણમાં નોટિસ આપવા વગર ઘરના ખાળકૂવાનું ડિમોલિશન કરવા આવેલા સરકારી કર્મીઓનો ઉમેશ પટેલે ઉધડો લીધો
02:12 દમણના સબ્જી માર્કેટ પાસે કાદિર મંજિલ એપાર્ટમેન્ટના ફ્લેટના ACમાં શોર્ટ સર્કિટ થતાં લાગી આગ, કોઈ જાનહાની નહિ
03:24 સંઘપ્રદેશ દમણ અને દીવના નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલે આજે મોટી દમણ વિસ્તારમાં વિશાળ આભાર રેલી કાઢી
06:43 આજે દમણમાં હિન્દૂ સંગઠનોએ રિયાસીમાં શ્રદ્ધાળુની બસ પર થયેલા હુમલાના વિરોધમાં આતંકવાદનું પૂતળા દહન કર્યું
08:54 ચણવઈ ખાતે કેરી પરિસંવાદમાં 81વિવિધ જાતો અને 24 જેટલી કેરીની બનાવટોનું પ્રદર્શન અને હરીફાઈનું આયોજન થયું
12:02 અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ ( આઈ.જી.બી.સી) દ્વારા પ્લેટિનમ ગ્રીન વિલેજ તરીકે પ્રમાણપત્ર અપાયું
જેટ ન્યૂઝ દમણ
સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ / jetnewsdaman
અમારું Email : jetnews.daman@gmail.com
#daman #silvassa #umargam #vapi #valsad #kaprada #dharampur #Pardi #localnews #regionalnews #LatestNews #topnews #breakingnews
Негізгі бет 12 JUNE 2024 JET NEWS DAMAN
Пікірлер: 26