Miss u khach haive ame bhachu reta ta bhu mast haeve
@vijaykaliya4371
2 жыл бұрын
પદયાત્રીઓની સેવા ખુબ જ સારી છે.પરંતુ રોડની એકદમ નજીક હોવાથી અકસ્માત થવાનો ખતરો વધી જાય જે વાહનચાલક અને પદયાત્રી બન્ને માટે સારું નથી માટે સેવાકેમ્પ રોડથી થોડા અંદર હોવા વધુ અનુકુળ રહેશે.ભગવાન બધાનું ભલું કરે એવી પ્રાર્થના.
@astrologerdr.shefalidaveve3044
2 жыл бұрын
Tamara video khub saras hoy chhe. Food item pan bau mast batavo chho.
@દેવકેસુર
2 жыл бұрын
🙏જય માતાજી
@gayatridholakia2865
2 жыл бұрын
Food na video banavo cho tame sathe aa badha video pn banavi ne badha ne dharmik kam karta loko sathe jodayela loko no ane aastha thi pagpala jata loko no video Tame banavya ❤️ thank you Tamara video thi Ghar betha ame aabdhu joi saki e chi ❤️
@ajaysinhjadeja1951
2 жыл бұрын
ગુજરાતમાં ધણા ફૂડ બ્લોગર છે પણ આપ જે સંસ્કૃતિ કલચર ભક્તિ ના વીડિયો બાનાવો છો ખૂબ સરસ જયમાતાજી
@ChiragPatel-fx8wl
2 жыл бұрын
Jay Mataji 🙏
@sonakbhaikishorbhaitrivedi512
2 жыл бұрын
🙏😋 જય માં આશાપુરા🙏
@sachai605
2 жыл бұрын
Sir . bhachau pocho to pLz kejo. Tamne madvu che. I'm big fan
@mahavirsinhjadeja2353
2 жыл бұрын
Amara camp ma avjo ravechinagar seva samiti Adipur moray gam pase Mathal gam pchhi
@dilipthakrar1969
2 жыл бұрын
Jay mataji Very nice
@brijeshrudani1764
2 жыл бұрын
Jay Swamimarayan
@mahendrabarot4954
2 жыл бұрын
🙏🙏🙏
@dipaksadani2669
2 жыл бұрын
Samirbhai tamara video ni vat joy chi kantado jaray nathi aavto jay ashapura maa
@DARSHA2427
2 жыл бұрын
સેવા કેમ્પ કેટલા દિવસ સુધી ચાલશે?
@nareshvala046
2 жыл бұрын
શેફ્ટી નું બહુજ ધ્યાન રાખો છો સમીર ભાઈ આઈ એમ પ્રાઉડ ઓફ યુ
@nileshprajapati9593
2 жыл бұрын
મોટા મોટા રેસ્ટોરન્ટ ફેમસ હોટેલ નાસ્તા વારા ના વીડિઓ ફેમસ માણસો ને બધા બતાવે છે પણ તમે સેવા કરવા વારા ને બતાવો છો તો પબ્લિક ને ખબર પડે ક સેવા કરવા વારા મોટા હોય છે જય માતાજી
@bhaveshchauhanGJ4
2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏 અને કેજરીવાલ રેવડી વહેંચવા આવ્યો છે 😂
Пікірлер: 50