સલામ સાહેબ મહેબૂબ ભાઈ હુસેન ભાઈ ગામ સરપંસ ગ્રામ જાણો ને શાબાશી તેમ ના માં બાપ 100 સલામ 29 જીવ બસાવનાર ને ખુબ ખુબ અભિનંદન નેક કામ નો બદલો અલ્લાહ દુનિયા વ આખીરાત માં અતાકરે ❤️👌👍
@RAJABABUONE
Күн бұрын
આ બંને ભાઈ ઓ એવોર્ડ ને લાયક બહાદુરી બતાવેલી છે એમના જજબા ને મારા સલામ 🎉❤ સે....
@MayurChudasama-px5ot
Күн бұрын
ધન્ય છે તમારી જનેતાને મેબૂપ ભાઈ
@navinparmar4597
Күн бұрын
સલામ છે મહેબૂબભાઇ તથા હુસેનભાઇને 29 યાત્રાળુનો જીવ બચાવવા બદલ 🫡
@VishubhaGohil-kw5bw
Күн бұрын
મહેબૂબ તથા હુસેન ભાઈ ને સન્માન એવોર્ડ આપવો જોઈએ અને તેની ગાડી નો જે ખર્ચો છે તે સહાય આપવી જોઈએ ન્યુઝ ચેનલભાઈઓ ને નમ્ર વિનંતી કે સન્માન અને સહાય અપાવા વિનંતી
@VishubhaGohil-kw5bw
Күн бұрын
રિપોર્ટર સમીરભાઈ આપ શ્રી ને નમ્ર વિનંતી આ મુસ્લિમ ભાઈઓ ને મહેબૂબ ભાઈ ને સન્માન એવોર્ડ અને ગાડીનો તમામ ખર્ચો અપાવજો
@baxshaikh111
Күн бұрын
जीस दीन अंतर मिट जायेगा, पूजा ओर अजान में, उस दीन सच्चा स्वर्ग बनेगा अपने हिंदुस्तान में..…...🤲🌹🙏🛕🕌
@jabirpathan7710
Күн бұрын
વીરતા પુરસ્કાર આપવો જોઈએ, સહાય નથી જોતી, મતદાનના નામે ભીખ ની જરૂર તો આ તંત્ર અને સરકાર ને છે.
@patelsalim2167
19 сағат бұрын
Virta purskar ne koy jaurar naty a loko kale muslim ne nafrty najar thy na jove atlu kafi che per avu thy nay thoda deves pachy aj loko jehadey kahvanu chalu karse
@sambadparvins8373
12 сағат бұрын
👌👌
@ASHABARAIYA-x9g
Күн бұрын
સલામ શે મહેબૂબ ભાઈ ને હુસેનભાઇ ને એમને સરકાર તરફ થી વીરતા પુરસ્કાર મળવોજ જોઈએ 👌 🙏 હું અને મારાં પરિવાર તરફ તમને સલામ કરીયે
@ashwindihora5362
Күн бұрын
Good work 🎉😢 સરકારી પગાર ખાય છે એ લોકોના સન્માન કરતા આ બે ભાઈઓ ના સન્માન થવા જોઈએ તંત્ર ની આંખ ક્યારે ખૂલે શું ખબર હવે.. ધન્ય છે તમારી હિમંત ને 🎉
@rafikbhaifatani5910
Күн бұрын
જીવના જોખમે અને પરીવાર ની ચિંતા કર્યા વગર 29 યાત્રીઓ ના જીવ બચાવનાર કોળીયાક ગામના જાંબાઝ મહેબૂબ તથા હુસેનભાઈ તથા તેમની ટીમ ને અને સરપંચ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અને દિલ ❤થી સલામ લી.રફીકભાઈ ફતાણી આંબાચોક ભાવનગર
હુસેનભાઇ અને મહેબુબ ભાઈ અલ્લાહ પાક તમને જરૂર બદલો આપશે ❤❤
@SanjaybhaiBaraiya-w1g
Күн бұрын
સલામ મેમ્બુંબ ભાઈ
@bhaibhai7988
Күн бұрын
God bless you mhebubbhai bhgvan apne teno bdlo jrur dese ane dilhima tmaru snman thse dhiraj rakho ben na ashirvad che 💐🙏
@shabbirbhaichauhan4049
Күн бұрын
ધનય.છે.આમની.જનેતાને.આવા.બહાદુર.આ.દેશને.આપા
@kishorbhaichauhan9287
Күн бұрын
100 Salam
@kanaksinhjadeja187
Күн бұрын
મહેબૂબ ભાઈ તે બધાય સુટ બુટ કોટી માં હોય એનાં થી આં નદીનાં વરસાદી પુર નાં દહો પાણી માં કેમ પગ મુકાય? આમાં તો યા હોમ કરી કપડાં અને પોતાનાં જીવ ની પરવાહ કર્યા વિના પેઢી દર પેઢી થી બીજા કોઈ પણ પ્રકાર નાં જીવ ની રક્ષા માટે વિના સ્વાર્થે કુદી પડતા હોય તે નું આમાં કામ છે અને ઈશ્વર સ્વયં તેની મદદે રક્ષા સાથે આવે છે હવે આપણે તો આપણું કર્મ કરી ચૂક્યા દુનિયા ને જે સમજવું હોય તે સમજે.
@HemaVadodaria
Күн бұрын
Salute chhe mahebubbhai n team. Khub insaniyat nu Kam kariyu chhe teno badalo uparvala apase.
@seemamakwana8613
Күн бұрын
Mehboob Bhai proud of you 🎉
@baxshaikh111
Күн бұрын
❤ Jordar bhai❤ 1 no News good joob👍
@husainmalkani8896
Күн бұрын
jordar kam maheboob bhai and team
@MehbubaliMpteal-yk7iv
17 сағат бұрын
रोना नहीं यार रोना नहीं आप तो मर्दे मुजाहिद हो आप तो मर्दे मुजाहिद हो आपको तो यार आप आपको रोना तो उनके ऊपर आ रहा है मगर चलो रोना तो इंसान को आ ही जाता है
@thakorsedhaji1070
20 сағат бұрын
મહેબૂબભાઈ તમારી બહાદુરી ને સો સલામ છે. તમે એક નહીં પણ ૨૯ લોકોનો જીવ બચાવી તમારું જીવન સફળ કરી દીધું. ધન્ય છે તમારી જનેતા ને. 🙏🏼🇮🇳❤🇮🇳🙏🏼
@bharatbhaidabhi3425
21 сағат бұрын
ખુબ ખુબ અભિનંદન મહેબૂબ ભાઈ અને હુસૈન ભાઈ અને સરપંચ ને વંદન 🙏🙏🙏
@mohammadbhai9674
16 сағат бұрын
સલામ છે મહેબુબ ભાઈને કે જેણે ૨૯ યાત્રીના જીવ બચાવયા ભલે સરકાર કાંઈ ના આપે પણ ઉપર વારાે અને જેના જીવીત છે તે આશીર્વાદ આપશે
@SadikbhaiSheikh-q1s
22 сағат бұрын
Yeh shachai kohi godi midiya nahi dikhayega... Kalektar khud yeh sachai nahi bolate saram nahi aati.. Be saram .. 😂😂
@firozmalek0416
Күн бұрын
❤❤❤❤ Salam
@ayushahirvlogs4819
22 сағат бұрын
વાહ ખુબ ખુબ ધન્યવાદ આવા જાંબાઝ વિરલાઓને ભારતની ભુમિમાં આવા જાંબાઝ લોકો હજુ પણ ઉપલબ્ધ છે માટે જ ભારતીય ભૂમિની સંસ્કૃતિ હજુ પણ જીવંત છે જે હજુ પણ આપડા પૂર્વજોની યાદ અપાવે છે કે જેઓ બીજા માટે પોતાના પ્રાણ પણ ન્યોસાવર કરી અને બીજાને મદદ કરતા તો ફરી ફરી વખત ધન્યવાદ સરકાર શ્રીએ આવા લોકોની કદર કરી અને આવા લોકોને આગળ લાવવા જોઈએ....
મહેબુબ ભાઈ અને ગામના યુવાનો ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું આપ ફીરસતા છો આપની ભગવાન જરૂર નોંધ લેશે અલ્લાહ તાલા લાંબી આયુષ્ય દે એવી પ્રાર્થના પણ નફ્ફટ અધિકારી ઓ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી નો શક્યા એ ખુબ નિંદનીય છે.
@dayabhaithakor5416
17 сағат бұрын
મહેબૂબ ભાઈ નેખુબ ખુબ અભિનંદન પાઠવું છું..
@mansukhbhaidabhi7358
Күн бұрын
સમિરભાઈ🎉 ખુબ ખુબ અભિનંદન 💐
@afzallakdiya5848
Күн бұрын
Tame saru kam karyu pan je sarkari pagaar khay chhe ene pela java devay
@imranbawani2667
Күн бұрын
Masaallah Allah hamesa avi j himat aape salam che tamne mara bhai o
@rameshbhaipurohit3084
16 сағат бұрын
મહેબૂબ ભાઈ તથા હુશેન ભાઈ ને હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤
@AKASHTHAKOROFFiCiAL9276
19 сағат бұрын
100 સલામ છે મહેબૂબભાઈ અને એમની આખી ટીમ ને 🎉❤👍🙏🙏
@BhimjiParmar-y6u
22 сағат бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ મહેબુબ ભાઈ .સુલતાન ભાઈ હુસૈન ભાઈ તેમજ તેમના સાથી મિત્રોને તેમને દિલથી સેલ્યુટ સે
@mahedihasangodad7309
15 сағат бұрын
અલ્લાહ ની ખુબ બરકત આપે અને હંમેશા આપને આવાજ દિલ ઉદાર વાળા બનાવે અને આશીર્વાદ ચોક્કસ આપનેફળસે મેહુલભાઈ આપને દિલથી સલામ
@YusufNauvi
Күн бұрын
Seliut che mahebub bhai
@rafikbhaifatani5910
Күн бұрын
સમીરભાઈ બાવાણી તમને જોઈને મને મારા સલીમભાઈ બાવાણી યાદ આવે છે ,અલ્લાહ તમને ખુશ રાખે લી.રફીકભાઈ ફતાણી
@KanchanbhaiRathawa
21 сағат бұрын
29યાત્રાળુઓના જીવ બચાવનાર મહેબૂબભાઈ તો ઈશ્વરનું રૂપ કહેવાય,તેમની વીરતાને 29અને મીડિયા દ્વારા વિડિયો જોતા તમામ વ્યક્તિ દીઠ તરફ થી સલામ..!
@ssm2224
Күн бұрын
Reporter bhai o ne khas janavvanu k tamam media loko bhega thai ne bhavnagar na collector ane jitubhai vaghani ane municipal commissioner saheb ne bhega karine amni pase hakikat su chhe te bolavo.... Karan ke tantra koi divas sachu nai bole.. National tv ma aa babtani nondh levravo...
@Hasmukhdobariya
14 сағат бұрын
ગુજરાત ના અસલી સાવજ બંને ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન
@elyasagwan2734
Күн бұрын
Subhanallah Allah aapko aakhirat mabadlo aape
@mandhrairfan6801
Күн бұрын
Joradar kam
@rahuldangar239
Күн бұрын
ધન્ય છે, ભાવનગર નું પાણી બતાવી દીધું હો બાકી રંગ રાખ્યો તમે
@kamalmerchant798
21 сағат бұрын
If government is not giving compensation the crowdfunding should be initiated for their losses Sameer Bhai please initiate crowd funding for their losses 🎉
Bhai no UPI number circulate Karo...teno 1.25 lac no kharch public aapi deshe
@vahoramusadidrish6601
Күн бұрын
Allah tamari aa khidmat ne qubul kare ane har kam ma tamari madad kare tame bavj motu kam karyu 6e allah jarur tamne aano badlo aapse
@Hasmukhdobariya
14 сағат бұрын
બંને ભાઈઓ નુ સન્માન થવુ જોઇએ તેમની ગાડી નો ખર્ચ સરકારે આપવો જોઈએ માનવતા નુ ઉદાહરણ પૂરું પાડ્યું બંને ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન 🙏
@muladiyauman2030
15 сағат бұрын
ખૂબ ખૂબ અભિનંદન છે ભાઈ ને
@truthkarma6108
12 сағат бұрын
ચિંતા નાં કરો ભાઈ અલ્લાહ એ નોંધ લીધી છે તમારા કાર્યની. કલેક્ટરીયું તો સમજ્યા હવે
@mitulpira1260
13 сағат бұрын
અલાના બંદાનૈ હજારો સલામ એક સાચા હિન્દુસ્તાની મુસ્લિમ ને લાખો સલામ અલ્લાહ હો અકબર હજી કંઈક કાદુ મકરાણી જીવેછે
@gopalpathak9937
11 сағат бұрын
સલામ છે એમના વિચારો ને અને આ ઉમદુ કાર્ય હાથ પર લઈ અને સફળતા મેળવવી બહુ અઘરી છે બંને ભાઈઓ ને ખૂબ ખૂબ પોતાના ધંધા અથવા જે પણ કાર્ય કરતા હોય પ્રગતિ કરાવે એવી પ્રભુ પ્રાર્થના🙏🙏🙏
@rayjadapruthvirajsinh1840
13 сағат бұрын
મહેબૂબ ભાઈ ભગવાન થાય પણ ભાજપને ક્યાં કોઈ કદરછે
@nmpatelpatel7545
13 сағат бұрын
मेरे महेबूब तूजे सलाम ,મહેબુબભાઈ તૂમને તો તામિલનાડુ કે ભગવાન કી ભૂમિકા બજાયી હે ઔર ઉસકા ફાયદા અલ્લા ભગવાન કે સિવા ઔર કીસીકી તાકત નહી કે આપકા સન્માન કરે,સબ તમાસા દેખતે થે ,એક દીન ઉનલોગોકા તમાસા દુનિયા દેખેગી ,શબર કરો
@imranrsarmali9512
Күн бұрын
Dhanyawad koliyak muslim Ghanchi samaj tatha jaga bhai sarpanch ththa koliyak na vasiyo 100 💯 salyut ❤🎉😊
@B4bhavnagar
17 сағат бұрын
તંત્ર ખાલી ખીસા ભરવા જ બેઠું છે👍🏻 કામ બીજાનું અને નામ પણ બીજાનું વાહ👍🏻
@jagmalbhai2634
16 сағат бұрын
ધન્ય છે મહેબૂબ ભાઈ તેમજ હુસેનભાઇ જેવા વીર પુરુષોને આવડું મોટું સાહસનું કામ ભાગ્યેજ કોઇ કરી શકે લાખ લાખ સલામ સાહસ વીરોને
@ishabbhaimalek9896
18 сағат бұрын
જીવના જોખમે, સામે મોત દેખાતું હોય, અને સાવ અજાણીયા માણસોને બચાવવા જવું, એ એક મહાન કાર્ય છે, સેલ્યુટ છે એ વિરને...👌👌👍👍👍💐💐💐
@pateldevendranath
17 сағат бұрын
આદરણીય મહેબૂબભાઈ અને હુસેનભાઇ તથા તેમની ટીમને અભિનંદન સાથે સાથે આ ટીમને આર્થિક સહયોગ મળે તે માટે કોઈ સંસ્થાએ આયોજન કરવું જોઈએ તેવી વિનંતી છે...બાકી સરકાર પાસે બે સારા વાક્યો ની અપેક્ષા રાખવી અસ્થાને છે....
@UkVadher-bo4sw
15 сағат бұрын
જે મહેબૂબ ભાઈ ને જે શક્તિ આપી છે તે લાખ લાખ અભિનંદન જે મારા ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ને પ્રેમ છે તેઓ જ આ ગામમાં પ્રેમ છે ધન્ય છે ભાઈ તમને
@tikambhaijikadara6111
14 сағат бұрын
ખુબને ખુબ ધન્યવાદ સહ મહેબુબભાઈ, હુસેનભાઈ અને સરપંચશ્રી કોળીયાક ને વંદન. તેમનાં મરજીવા સહાયકોને પણ વંદન. ૨૯ યાત્રાળુને બચાવી બહાર લાવ્યા કે પાદણી સુવાવડનું કાટલું આરોગવા તૈયાર હતા જ કે જે બચાવ કામગીરીમાં તલભાર પણ ભાગ લીધો નથી અને આકાઓ અને એના હજુરીયા પ્રેક્ષક બનીને જોઈ રહેલ હતા જે સોસ્યલ મીડીયા પ્રત્યક્ષ વીડીયો ઓડીયો લાઇવ અને પછી પણ પ્રસારણ કરી રહેલ તે મોટી સંખ્યામાં જનતા કોમેન્દ્રી રૂપે નીહાળી રહેલ તેમણે પણ જોયું છે. કેઃ- મે. સમાહર્તા સાહેબ, મે. મામલતદાર સાહેબ,,અને લોકનેતાઓ જીતુભાઈ વિગેરે હાજર હતા પણ સાથસીકોએ મરણીયા થઈ પાણીમાં ફસાયેલ તમામનાં જીવ બચાવી ૧00% સફળ મેળવી તેમનો આભાર માનવા કે અભિનંદનનાં એક પણ શબ્દ પણ ઉચારવા જેટલું પણ સૌજન્ય દાખવ્યું નહીં. તે પણ જનતાએ જોયું સાંભળ્યું છે.કેટલું અભિમાન કે સત્તાનાં મદમાં!!!!"""જય જગત.
@dilipsomabhairthodomex1717
15 сағат бұрын
शाबास मर्द बस ऐक ओलीया ऐ मोकलेल आत्मां होई तोज आवी सेवा शक्य थाई शाबाश शाबाश
@aish285300
12 сағат бұрын
મારી વિનંતી ભાવનગર ગ્રામ્ય ના MLA સોલંકી ભાઈ ને છે કે 29લોકો નો જીવ બચાવનાર આ બંને ભાઈઓ ને થાય એટલી મદદ કરવા નમ્ર વિનંતી છે આપના મત વિસ્તાર ના ગામ માં બનાવ બનેલ છે અને આપની પાસે આવેલ વ્યક્તિ ખાલી હાથે જતો નથી
@hasanalikalaniya2331
18 сағат бұрын
સલામ મહેબૂબ ભાઈ/હુસેન ભાઈ/ગ્રામજણો/ મીડિયા તંત્ર નોંધ લેય ન લેય સૃષ્ટિ નો પાલનહાર તો નોંધ લેયેજ હું આપને વિનંતી કરું છું કે મારા માટે દુવા કરો કે જિંદગી માં આવું નેક કામ કરવાનો એક..... મોકો આપે ✨👍
@jkrathod6748
15 сағат бұрын
સલામ છે મહેબૂબ ભાઈ તથા હુસેન ભાઈ 29 યાત્રાળનો
@makwanajalpa6436
17 сағат бұрын
તંત્ર કોઈ સહાય આપે કે ન આપે પણ ઉપરવાળા a આ બને ભાઈ ના કામ ની નોંધ જરૂર લીધી છે. bhgwan aa loko ne ખૂબ સુખી રાખે🙏
@Mahammad_Sheikh
20 сағат бұрын
Allah tamne khub himat aape 😢😭 bhavnagar na tamam midya vada ne aa bhai teko karvo pade , નેતાઓ ખાલી હિન્દુ, મુસ્લિમ. કરતા હોય છે haji tantar sutu se
@ArvindChauhan-ff5qh
14 сағат бұрын
ખુબ આભાર મહેબૂબ ભાઈ ને 29 લોકો ના જીવ બચવનાર તથા તેને સાથ આપનાર ને
@kishorpipaliya9099
15 сағат бұрын
Bhai aava bahosh manas ne Respect sathe ..jaher ma bahuman Ane potane thayela nukshan + Reward aapvo joiye..!! Aa manavta Nu dil thi respect karvu joiye..jenne Potana jokhme aatlu sahas karyu..!!
@padhiyarmohammad6977
22 сағат бұрын
હજી સુધી કોઈ મીડિયા વાળા નથી બતાવ્યો બેજ નેજ વાળા બતાડો છે એક બીજી જોવું છે ભાઈ તમારા ન્યુઝ વાળા ને હું સોલ્વ કરું છું 24 વાળા ને
@jadavpathiya4266
16 сағат бұрын
માનવતા ધર્મ નિભાવવા બદલ અભિનંદન આજ ધર્મ કેવાય
@ramilabenthakor9585
19 сағат бұрын
વિડિયો અપલોડ કરતા ને અમારા ધન્યવાદ. આ છે સૌરાષ્ટ્રના સાવજો સૌરાષ્ટ્રની ધરતી સંતોની અને વીરપુરુષોની ધરતી છે આ ધરતીની માટીમાંથી ઘણા સુરવીરો પેદા થયા છે ઘણા સંતો પેદા થયા છે ધન્ય છે સોરઠ ધરતીને આવા મહેબૂબ ભાઈ અને તેમના પરિવારજનોને આ ધરતી ઉપર દેવદૂત બનીને જન્મ આપ્યો છે અને ખરેખર દેવદૂત બનીને પૂરમાં તણાતા તીર્થયાત્રીઓને તેમણે બચાવ્યા છે તેમની શૂરવીરતા ને અમારા પ્રણામ લાખો લાખો સલામ. આ પ્રવાસીઓ પણ આ પરિવારની સુગંધ લઈને એમના વતનમાં જશે અના વિડીયો સમગ્ર દેશની વિદેશમાં પણ જોશે ત્યારે માનવતાના જરૂર દર્શન કરશે અને આ પરિવારની સરાહના જરૂર કરશે. કોઈ નોંધ લે કે ના લે પરંતુ ભગવાને તો નોંધ લીધેલી છે. ફરીથી આ મુસ્લિમ પરિવાર જનોને માનવતા ના બહુમૂલ્ય કાર્ય કરવા બદલ ખુબ ખુબ સલામ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
@Creativesoul-r9c
16 сағат бұрын
Hindu Muslim sarkar kare chhe. Apne badha inslan chhià.
Government should give compensation for their losses and should acknowledge their bravery godi media is sleeping or what why they are not showing their interview
@HirenMakwana-p1j
15 сағат бұрын
આ બંને ભાઈઓના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
@jayantibhaibhayani7347
17 сағат бұрын
સલામ મહેબૂબભાઈ અને હુસેનભાઇ તેમજ સરપંચ સાહેબ ને
@SadikbhaiSheikh-q1s
22 сағат бұрын
Sharakari tantr shirf credit lene aate hey. Or kalekatr bhi khud sirf kredit lete hey.. Lekin yeh jawa marad ❤ mushalim ki koy kadar nahi.. ❤ shelayut hey yeh bhi pe..❤ Naffat sarakar se kohi bharosa nahi karata..
@bhavnaraval5393
22 сағат бұрын
Mehboobbhai tatha temna family mambers ne selute
@amirkhanpathan3890
Күн бұрын
🫶🫶🫶😍🥰😘
@makwanasanjayanandbhai3194
14 сағат бұрын
વાહ......ભાઈ મેહબૂબ ભાઈ .....તમને સલામ છે મારા વાલા
@mahebubrafay3110
Күн бұрын
સોં સોં સલામ ભાઈ ને
@gg6407
19 сағат бұрын
આ તંત્ર માં કઈ રાખ્યું નથી ખાલી વાતું કરતા જ આવડે છે
@ravjimakwana512
13 сағат бұрын
સો સો સલામ સે મહેબુબ ભાઈ અને હુસેન ભાઈ અને ગામ ના સરપંચ ને
Пікірлер: 328