❤ ખજુર ભાઈ ને તેમની ટીમ નેધનીયવાદ દ્વારકા ધીશ તેમની મનોકામના પુરી કરશે
@khajurbhaiupdate8438
3 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@Harikaahirvlog
3 ай бұрын
અમારો વ્લોગ જોજો પ્લીઝ 🇮🇳🇮🇳
@ShaileshjiThakor-mq1fb
3 ай бұрын
Bhagan se khajur bhai
@kance4517
3 ай бұрын
We
@user-du8fj7nn2u
3 ай бұрын
❤
@vishalthakor8736
14 күн бұрын
@@user-du8fj7nn2u 😊ઞઞઞઞ ઞ સ ઞ ઞ ઞ
@vishvadetroja4825
3 ай бұрын
ખજુર ભાઈ તમને તમારી ટીમને માં મોંગલ હંમેશા ખુશ રાખે
@sagarvora6613
3 ай бұрын
🙏હર હર મહાદેવ 🙏 એકદમ સુપર લાગ્યું ઘર અને બહુજ સુંદર બનાવ્યું છે બહુ મહેનત પણ કરી છે ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં અઢળક ધન દોલતથી ભંડાર ભર્યા રહે તેવી દિલથી શુભેચ્છા.
@ghayal_shayal_123
3 ай бұрын
ખુબ સરસ ઘર છે ભગવાન ને દુવા કરીએ કે તમને વારંવાર મનુષ્ય નો અવતાર આપે રામ ભગવાન નું નામ કાયમ છે એમ તમારુ નામ અમર રહેશે ખજૂર ભાઈ 🎉🎉🎉❤❤❤
@rajubhasodha1592
3 ай бұрын
શ્રી કૃષ્ણ નું બીજું સ્વરૂપ એટલે મારો ભાઈ ખજૂર I really love big bro ❤
@ThakorVipulJi-xq4vz
3 ай бұрын
જે ઘરનું ઘડતર અને ચણતર ખુદ ભગવાન કરતા હોય તેવા ઘરનું કોઈ બાકી નાં રહે❤❤❤❤Love you ખજૂર ભાઈ અને તમારી ટીમ નેં
Bhagwan khud khajur bhai na avtar ma darti par utri avya che ...No more word. to be continue...God bless you. Tamne mari umer jagi jai.. Nitin bhai.
@heenakukadia7657
3 ай бұрын
મસ્ત ઘર બન્યું છે ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન તમને તમારી ટીમ ને આવો મકાન તો અગો ભાઈ પણ નો કરી દે મહાદેવ તમને સુખી રાખ હર હર મહાદેવ સદા આનંદમાં રહો જય સ્વામિનારાયણ
@gautamsolanki9946
3 ай бұрын
ખૂબ સરસ અને અતિ સુંદર 👌👍 જય મહાદેવ 🙏
@rakeshbhiltotalvideo5935
3 ай бұрын
Super khajur bhai block love u my khajur bhai🎉
@gohildevisinh9381
3 ай бұрын
સરસ અને સુંદર ઘર બનાવ્યું છે. જય સોમનાથદાદા તમને અને તમારી ટીમને સમૃદ્ધ અને નિરોગી રાખે
@Mahi_Digital_007
3 ай бұрын
આપણે સૌ સાથે મળીને ખજૂરભાઈ ની ચેનલ ને વધુ વ્યુંજ મળે તેવા પ્રયાસો કરીએ જેથી ખજૂર ભાઈ વધુ લોકોની સેવા કરી શકે...❤
@user-zf2rj8de4f
3 ай бұрын
Sachu
@Help_by_God_1111
3 ай бұрын
Kai no ghate jordar khujr bhai 👌❤
@ashishchavda007
3 ай бұрын
ખજુરભાઈ જય માતાજી, તમે ખુબ જ સરસ કામ કરો છો મારુ એક સજેશન છે કે તમે જે બારી બનાવો છો તેના કાંચ પ્રઇવસી માંટે વન વે રાખો કે બહારથી અંદર ના જોઈ શકાય પણ અંદર થી બહાર જોઇ શકાય.
ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે માજી અને એમનો ભાણિયો બે એકલા રહે છે માજી ને છોકરો નથી ઘરવાળા નથી ભાણીયા ની મા બાપ નથી ભાણીયા ને ભણવું છે પણ ઘરની જવાબદારીના કારણે ભણી નથી શકતો ઘરની દિવાલ પડી જાય એવી થઈ ગઈ છે ગમે ત્યારે પડી જાય ઘરના પત્ર તૂટી ગયેલા છે વરસાદના ટાઈમે પાણી બહુ પડે છે ઘરનું વાયરીંગ બરાબર નથી આટલી મદદ કરજો ખજૂર મામા હું તમારો આભારી રહીશ અમારા માટે ભગવાન બનીને આવજો ખજૂરમાં હું તમારી રાહ દેખને બેસી રહીશ એનું એડ્રેસ તમને આપો ગામ ભૂમેલ દૂધની ડેરી સામે તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એ માજી નું નામ કમળાબેન મેલાભાઈ રાવળ એમનું કોન્ટેક્ટ નંબર તમને આપું7990077408 આ મેસેજ ખજૂર મામા લગી મોકલજો ભાઈઓ બહેનો હું તમારો આભારી રહીશ બે હાથ જોડીને વિનંતી કરું છું🙏🙏🙏
@RakeshRaval-bd8qy
3 ай бұрын
Hi
@bharatrajput8433
3 ай бұрын
Tame video bnavo khajur bhai avse
@gujaratistori6399
3 ай бұрын
Jay mataji khajur bhai🙏🙏
@user-yl4kk8mz7k
3 ай бұрын
એકદમ સુપરહિટ બહુ સરસ ઘર અને બહુ અંદરથી દિલથી ખુશી થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
@ravirathod4788
3 ай бұрын
🙏🙏🙏ખુબ સરસ ઘર છે ખજુરભાઈ જય માતાજી 🙏🙏🙏
@lalubhathakor7949
3 ай бұрын
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને love you bro 🥰 Mahadev bless you 🙏
@sagarmovisumrala1366
3 ай бұрын
ખજુર ભાઈ ભગવાન નું જ રૂપ છે 🙏🙏🙏🙏🙏
@c.n.patelpatel9495
3 ай бұрын
ખૂબ જ સુંદર ઘર છે.ભગવાન તમને આવા કામો કરવા ની માતાજી શક્તિ આપે.ખજૂરભાઈ.
@PreityTrivedi
3 ай бұрын
Great work God bless you bhai Bhagvan tamne lambu ane swasth jivan aape Har Har Mahadev 🙏🏻✨❤️
@Desiboys0789
3 ай бұрын
ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખૂશ રાખે ❤🎉
@ShivaS-xu3kf
Ай бұрын
ખજુર ભાઈ તમને અને તમારી આખી ટીમને ખુબ ખુબ અભિનંદન અને તમે સો સાલ જીવો એવી મારી ભગવાન પાસે પ્રાથના છે ભગવાન તમારું જીવન ખુશીઓથી ભરી દેય તમે ગરીબ ના ભગવાન છો
@user-qq7rq5hb6m
3 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર 🏡 ઘર બનાવ્યું છે ખુબ જ સરસ કામ થયું છે ગરીબોના રામ તમારા ચરણોમાં હજારો વંદન જય માતાજી જય શ્રી કૃષ્ણ
@gamezeroyt
3 ай бұрын
Challenge accepted all of you nitin bhai ni ચેનલ 30 divas માં 3 મિલિયન જોઈએ
@TejashBaria-bh4yf
3 ай бұрын
😂😂😂😂😂😂
@MOGALKRUPA78
3 ай бұрын
100% સાચી વાત છે
@aanandmagvaniya666
3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સુરેશભાઈ તમારો દિલથી આભાર માને છે
@mitalirojasara1372
3 ай бұрын
ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારા માત પિતાને 🙏🏻 હું મિતાલી રોજાસરા ગઢડા (સ્વામીના ) મારાં તરફ થી જય શ્રી રામ 🙏🏻જય શ્રી રામ 🙏🏻
@shilasagathiya3179
Күн бұрын
ખજુરભાઈ તમને ભોળાદ વળા હમેશા ખુશ રાખે❤
@user-mz5uv4cl5e
3 ай бұрын
ખજુર ભાઈ મહાદેવ ના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે
@hiteshchudasma4182
3 ай бұрын
Ek dam mast Ghar khajur Bhai bhagvan tamne sukhi rakhe
@veerbharvad799
3 ай бұрын
Jay dwarkadhish vala❤❤
@sanketpatel3904
3 ай бұрын
બહુજ સરસ કામ કરો ભાઇ તમે દ્વારકાઘીશ ના સદાય તમારા પર આશીવાદ રહે 🙏
@pravachan4355
3 ай бұрын
Very beautiful home and very beautiful colors selection and light with all the windows. Very peaceful and beautiful! Thank You Khajurbhai.
@rajalrajal141
3 ай бұрын
ભગવાન તમને અને તમારા પરિવાર ને દુનિયા ભર ની ખુશી આપે❤ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપ છો❤
@shivamkavaiya5561
3 ай бұрын
Jordar banaviyu che Ghar Khajurbhai tamne haju agal jav tevi mahadev ne prathna.❤
@mithunvaghela3798
12 күн бұрын
Khajur bhai खूब-खूब dhanyvad
@DharampalsinhVaghela
3 ай бұрын
ખજુર ભાઇ ભગવાન નોજ અવતાર છે ખુબ આગળ વધો માં ભવાની તમારી રક્ષા કરે અને ગરીબો ના તમે ભગવાન નજ છો
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબજજજજજજ સરસ ભાઈ તમે અને તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
@ravianiyariya585
3 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@jitsvlogs
3 ай бұрын
ખજૂર ભાઈ તમે ગરમી માં બધાનું સારું કરો ને ભગવાન તમે તારું કરે ❤❤❤
@user-to4qx5ie5o
3 ай бұрын
❤ થી ધન્યવાદ નીતિનભાઈ ઘરે સરસ બનાવી છે
@ashwinvyas498
2 ай бұрын
ધન્ય છે તમને ને તમારા પરિવાર ને ભગવાન તમને હંમેશા સ્વથ્ તંદુરસ્ત ને લક્ષ્મીવાન રાખે તેવી પ્રાર્થના
Пікірлер: 1,6 М.