50 વર્ષથી ઘૂઘરા વેચી દેશ વિદેશમાં નામ કર્યું | Dilip Bhai Ghughra Vala | Best food in jamnagar
સૌરાષ્ટ્ર નો સ્વાદ નામના આ ફૂડ વિડીયો સિરિસમાં આજે આપણે જામનગરની મુલાકાતે છીએ અહી આવતા અને તપાસ કરતાં જાણવા મળે છે કે અહી ના ઘૂઘરા ખૂબજ વખણાય છે અને આપણે સીધા પહચી જાયે છીએ દિલીપ ભાઈ ઘૂઘરા વાલાને ત્યાં અત્યારે દિલીપ ભાઈ ના દીકરા એમનો આ 50 વર્ષ જૂનો બીજનેશ સાંભળે છે અને આખો પરિવાર 50 વર્ષ થી આ ધંધા સાથે જોડાયેલ છે અહી આવતા અને સ્પેકઈયાળી ઘૂઘરા નો ટેસ્ટ કરતાં માંને ખુબજ મજા આવી અને આ મજા આ વિડીયો માં દર્શાવામાં આવી છે માંને આશા છેકે આ વિડીયો આપણે જરૂર પસંદ આવશે આ સાથે તમારા સજેશન પણ કોમેન્ટ કરજો જેથી હું મારા આ કામ માં શુધારા વધારા કરી શકું.
આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય.
-------------------------------------------------------------------------
#milandanidhariya #jamnagarstreetfood #indianstreetfood #dilipbhaighugharavala #ghughra #jamnagarnaghughra #jamnagarfamousghighra #ghughrainjamnagar #beststreetfood #jamnagarstreetfood #bestfoodinjamnagar #howtomakeghughra #athome
-------------------------------------------------------------------------
🌟 your intrest :
dilip bhau ghughra vala
best food in jamnagar
indian street food
saurashtra no swad
dilip bhai na ghughra
dilip bhai ghughra vala jamnagar
jamnagar na famous ghughra
best food in jamnagar
street food of jamnagar
best street food in gujarat
world famous street food
gujarati food
jamnagar na ghughra
Milan Danidhariya
Milan Danidhariya Vlog
👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
🙏 Jay Mataji, Jay Ma Mogal, Mahadev har
Негізгі бет 50 વર્ષથી ઘૂઘરા વેચી દેશ વિદેશમાં નામ કર્યું | Dilip Bhai Ghughra Vala | Best food in jamnagar
Пікірлер: 11