મીત્રો આ ભાઈ ને ઘર ની માંડવી છે પોતાના ખેતર માં વાવી એટલે માત્ર ૫૦૦ ૭૦૦ માં ડબો તૈયાર થઈ જાય છે
@shabbirshaikh2458
2 жыл бұрын
Khali dabba na 500 r. Ame to 30 r.khali dabo vechiye chhe
@malekasif1546
2 жыл бұрын
@@shabbirshaikh2458 😃😃😃
@bharatundhad8887
2 жыл бұрын
બિચારા ખેડૂત ને પણ નો પડે ભાઇ..... જો ૭૦૦ મા પડતો હોત તો ખેડૂત તેલ કાઢી ને ૨૫૦૦ ડબ્બો ક્યારનું વેચવા નું ચાલું કરી દીધું હોત ને માલા માલ થઈ ગયા હોત
@bharatpampaniya6156
2 жыл бұрын
તોય પણ ના પોસાય ભાઈ
@klementchristian9834
2 жыл бұрын
Number ane address aapo aa bhai nu
@ShivBhaktindiaJNT.1475
2 жыл бұрын
શુદ્ધ તેલ મળી જાય પણ મહેનત વધી જાય. પાછા બળદને પણ સાચવવા પડે. ખેડૂત મિત્રો માટે સરસ સારું છે. પોતાના ખેતરની મગફળી હોય તો આ ધંધો જ કરાય.
@n.npatel4950
2 жыл бұрын
જગદીશ ભાઈ હવે ગમે તે મશીન નરી થી કરાય બળદનું તેલ કાઢવાનું બંધ કરાય
@samirmalik4843
2 жыл бұрын
પહેલા આવીજ ઘાણીઓ હતી...હા આજના સમયમાં આ ઘાણી જોવા મળતી નથી...પહેલા ગામે ગામ આવી ઘાણી હો હતી..ખોળ પણ કામ લાગે...
@anjanamultani6704
2 жыл бұрын
બળદને ખોળ ખવડાવજો....🙏
@Dipzankhu
2 жыл бұрын
કયા મળશે બે ડબ્બા લેવા છે સરનામુ આપો
@j.v.italiya2787
Жыл бұрын
Kyamlse
@maganbhaipatel7389
2 жыл бұрын
ભાઈ પહેલા એ કહો 30 કિલો સીંગદાણા ના પૈસા કેટલા 3000 પછી થયો કે પાંચસો રૂપિયા નો ડબ્બો બોલવા પહેલા વિચારી ને તો બોલો
@uveshgata6945
2 жыл бұрын
Kehvu ej chhe mari comm. Vancho
@pravinparmar6727
2 жыл бұрын
C banave chhe channel ne famous karva
@umeshmali5737
2 жыл бұрын
આ ભાઈ ખરેખર આ ભાવ મા આપતો હોયતો . 12 મહીનાનુ સીગતેલ લઈ લવ તરત. .. 1 year
@dkjadeja5068
2 жыл бұрын
Jadeja. K. R. Rajkot. 500. Rupiya. Tel kadhvani majuri hoy. Magfali Aapde lay javani atle tel kadhi ape.
@kailasv.desaidesai4101
2 жыл бұрын
સુધ્ધ અને આરોગ્ય બંધ સિગતેલની આટલી સરસ માહિતી બદલ આભાર સરનામા મોકલવા મહેરબાની. અમે પણ ડબ્બો મગાવી લ ઇયે.
@RDAHIR-xu8rd
2 жыл бұрын
ઘરની શીંગ હોય તો પણ પાંચો માં તૈયાર નો થાય
@bapodariya11
2 жыл бұрын
૫૦૦ રુપિયા નહિ મફતમાં પડે છે એમ કય દીયો. 🤣
@daveparesh826
2 жыл бұрын
સીંગદાણા કેટલા નાખ્યા તેલ કેટલું બન્યું અને ખોળ કેટલો બન્યો તેનું યોગ્ય વજન જણાવો તો ખબર પડે તો ખબર પડે કે સાચો કેટલો ભાવ થયો
@ramilavagdoda497
2 жыл бұрын
ડીટેલ મો જના વો બધી વસ્તુ વો નુ વજન ભાવ ને કેટલા લીટર નીકળ્યું તો કોક વિચારીયે ભાઈ આમ ખાલી 500 રૂપિયા કેવાથી ના ચાલે વિગતવાર કો
@kakoshiyamahendra8826
2 жыл бұрын
બળદ ને સાચવજો ખોળ ખવરાવજો
@maheshpatel-xm4uu
2 жыл бұрын
Excellent
@hinduyadav71yrsold26
2 жыл бұрын
ખોટી શા માટે કરવી જોઈએ ? અમારે પોતાને મીની મિલ છે અમે પોતે ઘર ની મગફળી નું તેલ કથી છે અંદાજે 2500 રૂ ની આસપાસ પડે છે.
@ravjiraghav8796
2 жыл бұрын
આવા ગપા ન મરાય... સાહેબ. Platform misused
@prakashjoshi201
2 жыл бұрын
100%write 15 kg seeng dana no bhav pan 2000 rs hase tema thi ketlu SingTel nikle baki a bhai 100%feke chhe.
@natvarbhaimpatel2725
2 жыл бұрын
ખુબ સરસ ગામડાઓ તુટતા બંધ થઈ શકે તેમ છે. હવે આવી બધી જ રીતો અપનાવી પડશે. ભાઈ તમને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આપનો ભાઈ નટુભાઈ પટેલ
@niranjanraval8183
2 жыл бұрын
Wonderful. Lage raho.
@hansamistry5172
2 жыл бұрын
Good work 👍 appreciate your endeavours
@mahendrapatel3257
2 жыл бұрын
સરસ અેક કિલો તેલ માટે કેટલા કિલો શિંગ દાણા જાય તે જણાવતે તો ખ્યાલ આવતે..
@azmaljunejasadau9642
2 жыл бұрын
3 ma 1.50 bane che
@anisbasmat8871
2 жыл бұрын
38/40% oil nikde 120×100==12000 40kg oil+60kg khod su bhav pade Hisab lagavi lyo ,sudh vastu male ,...
@nirupadobariya6981
2 жыл бұрын
30 કિલ્લો શીંગ દાણા જોયા તો 30 કિલ્લો નો ભાવ શુ થ્યો ભાઈ
@valjibhaiparmar5747
2 жыл бұрын
એ ભાઈ. ખુબ. સારસ. આઈડિયા. કરીયો છે. . આજે પાન. જત મહેનત કરવામો આવે તો. સિંઘટેલ ની જેમ કેટલીક વાસ્તુ. સસ્તી થાઈ જે એમ. .કે અત્યારે કાચિતુ બનવા ..નાની એવી ..ઈલેક્ટ્રીક મોટર. થી ચાલ T. g Savalia. Mo. Also rose as well. Instead of many oxen. The motorbike spins and makes the garbage so small. This experiment is really commendable. Thank you very much.
@skytrans4609
2 жыл бұрын
Wha superb ekdam pure 👌 👏
@shaktisinhvaghela1935
2 жыл бұрын
બહુ જ સરસ આડીયા છે વચેટિયા વેપારી અને સરકાર ને ના ગમે જય અંબે
@narendrasinhvaghela1816
2 жыл бұрын
Fon Nabar Apasoji jay Mataji Narendra Snih Vaghela Motiboru Amadavad
@Khan-ih8kd
2 жыл бұрын
સીંગદાણા ની કિંમત +મેહનત =5000
@shaileshprajapati6700
2 жыл бұрын
Jordar bhai tumhari mehnat 👍👍👌👌
@kamleshtrivedi3430
2 жыл бұрын
Great good job thanks so much my dear friend you are great jai Hind jai shree Ram jai shree Krishna
@user-yw2ls9tf4m
2 жыл бұрын
બઉ સરસ લાગ્યો, અને બઉ હેલ્થ પણ હોય આ તેલ , ધન્યવાદ એ ભાઈ ને જેમને આ તરિકો બધા ને શેયર કરવા માટે ।
@prafhulchandra4677
2 жыл бұрын
ऐसी महंगाई के जमाने में आपने तो कमाल कर दिया आपका नाम पर गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में होना चाहिए
@nirupadobariya6981
2 жыл бұрын
ખાલી ડબ્બા તો 20 રૂપિયા મા પણ મળે ભાઈ
@AJDeejayDhuvaran
2 жыл бұрын
Aaj Chale Bhai ...💯✅
@shahetansinhchavda803
2 жыл бұрын
ખૂબ સરસ ધન્યવાદ.
@n.npatel4950
2 жыл бұрын
ઇલેક્ટ્રીક મોટર ફિટ કરો બળદ ખેતરમાં ચાલીને થાકી ગયા હોય બળદનું તે કાઢવાનું. હવે બંધ કરો
@vasavaabhi6714
2 жыл бұрын
Very good amezing 👍😂
@manjupatar2879
2 жыл бұрын
Bahuj saras shudhtel kha male🌹🌹👌👌👍👍🌹🌹
@SanjayThakor-yq2od
2 жыл бұрын
Khrekhr jordar ho 👍
@rockthakor2046
2 жыл бұрын
Jorday bhai sastu pure tel keep it up bro
@pravinsinhgohil2515
Жыл бұрын
ઘણું જ સરસ 👍👍ધન્યવાદ
@sureshshakhar2383
2 жыл бұрын
Bovaj Sara's bhai. Jordaar che Bhai saras vidio banaveio
@parmarlaxmi1910
2 жыл бұрын
Khub saras 👍👍👍👌👌👌
@Vasantiben.joshi67
2 жыл бұрын
खुब सरस वेरी नाइस , 👌👌
@pragnajoshi1384
2 жыл бұрын
પહેલા આવી જ ઘાણી હતી સારુ કહેવાય આ ભાઈ માટે શુભેચ્છાઓ
@chunilalmistry3119
2 жыл бұрын
ભાઈ એમને એમ પ્રસિધ્ધી મળતી નથી. ખોટી માહિતી આપો છો. બે કીલો શિંગ માંથી એક કીલો તેલ નીકળે.
@pinklove745
2 жыл бұрын
Very good try I like it very much
@bhartibenlaiya6400
2 жыл бұрын
Bharatiben laiya Saras mahenat Verygood
@rksoothingmusic8426
2 жыл бұрын
ભાઈ પેલા બને નો ભાવ પૂછો પછી બોલો
@kanubhaipatel9491
2 жыл бұрын
NICE BHAI JAY MATAJI
@nareshbaria600
2 жыл бұрын
Thanks so much brother very nice video
@RajaSadhiMusic
2 жыл бұрын
જોરદાર ભાઈ
@pravinnizama2299
2 жыл бұрын
૫૦૦રુ ની તો ૪કીલો મગફળીના દાણા આવે તો એમા ૧૫ કીલો તેલ અને ૧૫૦૦ રુનો ખોળ ૯ ઘણા થાય આ હંબક વાતો મહેરબાની કરી ન કરો તો સારુઝ્ડ
@hathisinhrathod8187
2 жыл бұрын
૩૫ થી ૩૮ કીલો મગફળી માંથી ૧૫ કીલો તેલ નીકળે. ઘાણા વાળા તેલ કાઢી આપવાના પૈસા ન લે પરંતુ ખોળ નીકળે તે લઇ લે . સરવાળે બજાર ભાવે પડે પરંતુ શુધ્ધ સીંગતેલ ખાવા મળે. કપાસિયા તેલ બીટી કપાસના કપાસિયાને પીલીને બનાવે છે ઈયળો ભેગી પીલાતી હોય છે કેમીકલથી રીફાઈન્ડ થતું હોઈ બને ત્યાં સુધી ખાવું નહિ.
@chavdajitendrasinh3248
2 жыл бұрын
Sachi vat se pan tel orignal male to 3000 pan chale
@viramberiya5890
2 жыл бұрын
Vah vah khoob jaruei che mara bhai
@ajitdesai8619
2 жыл бұрын
Aise logon ko bahot hi dhanyawad karata hun. Insaan kyanajin kar sakta ye baat, ye Bhai neaabit kar di hai. Jo tuvan log gaavon shaher ki aur bhagte hai unko Aisa gruh udyog shuru karne main khud government ko aage aana chahiye aur unko 10/12 lakh Tak ki income tax fre karni chahiye. Har yuvan ko koi na koi kaan gam de sakte hai. Government ko chahiye ko woh aise yuvano ke liye training centre shuru kare aur successful candidates ko loan de kar unka dhandha shuru karvaye air unke products ko bechane ke liye Government fair price shop ko unka gooda kharid kar khud government ko common/ garib/middle class Tak pahuncha sakte hai aur lakho yuvano ko khud ka dhandha milega jis main unko 10/13 lakh Tak ki tax free income mil sakti hai. Jay Hind. Vande Mataram.
@DK-gg7xg
2 жыл бұрын
૪૦૦૦ થી ઓછા માં આના પપ્પા ને પણ ના પોસાય
@heenagondaliya553
2 жыл бұрын
Very good વિડિયો સારો છે. ૫૦૦ રૂપિયા માં ૧ ડબો તેલ પડતું હોય તો , વિડિયો માં તમારૂં નામ અને તેલ વાળા ભાઈ નું એડ્રેસ મોકલો નહિતર આવા ખોટા વિડિયો બનાવી મૂકવાનું બંધ કરો,
@rajubhaivyas1450
2 жыл бұрын
@@heenagondaliya553 👍🏻🙏💐 Wah....🙏 Jay Hind
@galcharfojabhaiofficial7922
2 жыл бұрын
Super sa 🙏🙏🙏👌🌹👌
@meenapatel1689
2 жыл бұрын
Good idea 👍👍.
@vanitanagda9344
2 жыл бұрын
Bahu..sarasayojanchhe.goodmatter.
@prafuldholariya1606
2 жыл бұрын
Bahut hi badhiya kam Kiya
@bhagwanmathiya9570
2 жыл бұрын
Kiya bat hi yar good 👍🏻
@partheshshah952
2 жыл бұрын
Nice 👍👍 good work
@patelmanesh3572
2 жыл бұрын
Nice job 👏 bhai
@kapilsolankisolanki8455
2 жыл бұрын
એ આ ભાઈ કિયા ગામના છે ગુજરાત કે બીજે કિયાના અમારે આ ભાઈ ને રૂબરૂ મળવું છે અમારે જોવા છે એમનું એડ્રેસ આપો ભાઈ અમે મોબાઈલ નંબર પણ
@vishalbaraiya6235
2 жыл бұрын
બહુ જ સરસ ભાઈ
@dhara4072
2 жыл бұрын
ખૂબ સરસ!
@MOMAIPRAKRUTIKFARM
2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ
@gujratifilmstargajendrasin5936
2 жыл бұрын
આ ઘાણીવાળા ભાઈ નું સરનામું આપજો .
@maheshsurela8673
2 жыл бұрын
Supar desi jugad
@RameshPatel-ss9mc
2 жыл бұрын
Thanks Very good👍
@jayshreeshah7735
2 жыл бұрын
Aa baladene lagavya chee Tena karta machine lagave to thodi mahenate bani Jay .. very good
@rajverma-xd2il
2 жыл бұрын
Good one .
@sangitashah1195
2 жыл бұрын
❤Wah👌👌 saras👌👌🌹
@ahirrakesh1219
2 жыл бұрын
Good job bhai
@vinubhaichauhan127
2 жыл бұрын
બહુ સરસ
@ariyan789
2 жыл бұрын
Nice working bhai
@navinchandraanada8397
2 жыл бұрын
Very testy and original singtel
@hushobhitdesai
2 жыл бұрын
रंरंग के ऊपर से ऐसा लगता है कि ये सिंगतेल बहुत ही बढ़िया गुणवत्ता वाला है.लेकिन हमें यह भी बताईये कि अगर हमें ये बनवाना हो तो कहाँ से बनवा सकते हैं या कहाँ से ख़रीद सकते हैं
@meetradadiya1772
2 жыл бұрын
👌સુપર સરસ સે
@ukabhaiahir980
2 жыл бұрын
Ahir ukabhai very good nice
@mr_valvai
2 жыл бұрын
Gjb bhai ho
@mehulghadvi7947
2 жыл бұрын
આપડેલેવુસે જય મોગલ
@ramdevdigital7036
2 жыл бұрын
સરસ હો ભાઈ
@rajeshmotiwala5608
2 жыл бұрын
Bahuj saras bhai 👍👍
@devyanibarot3655
2 жыл бұрын
જુના જમાનામાં આજ રીતે તેલ બનાવતા ૬૫ ,૭૦.વષૅ પહેલા સરસ માણસ ને પશુઓનો પણ ખોરાક.
@MukeshjiThakor-jk8oc
2 жыл бұрын
Good. Bhai
@hemantgujjar7209
2 жыл бұрын
Sigdana koa na nice jugad is better hard work we like
Пікірлер: 833