આ મંદિર માં હું ખુબ નાનો હતો ત્યારે મારાં મોસાળ.. લાડોલ, વિજાપુર થી મારાં મામા એ બળદ ગાડાં થી દર્શન કરવા ગયો હતો.... મંદિર નાં દર્શન કરાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏
@jaiminmodivlogs
2 ай бұрын
આ જાણીને ખુબ જ આનંદ થયો ચેતનભાઇ 😊 જય મસિયા મહાદેવ 🙏 Do not forgot to Like, Share & Subsribe the Video 🙌😇
Пікірлер: 29