વાહ માડી વાહ...👌👌.. માજી અમે ઢેલ બાઈ મેરાણી ને તો નથી જોયા પણ એમના ગાયેલા અને રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી એ લખેલા સાંભળ્યા છે.. પણ આજે તમને ગાતા જોઈ એવું લાગે છે કે ઢેલ બાઈ મેરાણી જીવતા છે.. ખુબ મજા આવી ગઈ સાંભળવાની.. જાજુ જાજુ જીવો માજી.. અને ભગવાન સદા તમને અને તમારા પરિવારને સુખી રાખે એવી 🙏 પ્રાથના...
@deneshmetra5697
3 ай бұрын
વાહ હમીર ભાઈ વાહ જય વસરાજ જય મુરલીઘર
@anmolmotigujaratna2273
3 ай бұрын
Aabhar bhai
@hajamodhavadiya2367
3 ай бұрын
Vah khub saras
@anmolmotigujaratna2273
3 ай бұрын
Aabhar mama
@ujibenodedra9859
3 ай бұрын
Raji Ben ( Aai) tamari yad shkti Bhagwan evi ne evi Rahke 🌹🪷🌹👏
વાહ હમીરભાઈ આજે તો આ માતાજી ના રૂપ માં આપણું અસલ કાઠિયાવાડી ખમીર જોવા મળ્યુ. ભાઈ ખુબ ખુબ અભિનંદન..આપના વિડીયો દ્વારા આવી કેટલીય સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા નું પવિત્ર કામ થ ઈ રહ્યુ છે. જય હો અણમોલ મોતી ગુજરાત નાં 🙏🙏🙏
@Kanabhaiv.Nandaniya
3 ай бұрын
આપણી અસલ સંસ્કૃતી ની છેલ્લી ધરોહર
@વસંતબેનરાઠોડ
3 ай бұрын
વાહ બા સરસ. મજા આવી ગીતો અને હાલરડાં સાંભળવાની
@BhartiChauhan-fc3zf
3 ай бұрын
ધન્ય છે રાજી આઈને વાહ હમીર ભાઈ તમને પણ આશીર્વાદ મળશે રાજીઆઈ ની ઈચ્છા પુરી કરી એ બદલ
@anmolmotigujaratna2273
3 ай бұрын
Aabhar ben
@VijaybhaiDanidhariya
3 ай бұрын
વાહ વાહ બોવમજા આવી .,.. માજી..ને યદશકતી ભોવ સારી સે
@nagheranagajannagheranagaj486
2 ай бұрын
ભૂકા કાઢી નાખે એવા ગીત છે,,ધન્ય છે માં ને
@BalubhaiOdedara-x1i
2 ай бұрын
Hamir bhai tamari mahent ne dhanyvad khub aagl vadho
@מאירמרסלו
4 күн бұрын
Wah hamir Bhai khub saras kam kro cho .
@joshanashiyani7492
2 ай бұрын
વાહ રે વાહ!!!!.....
@maldeparmar9211
3 ай бұрын
વાહ ખુબ સરસ
@bhurabhai-jq4ln
3 ай бұрын
Super video. Be daska (20) varsh pachhi aavi mavdiyu gotsho to pn nahi jde.
@kariparmar4668
3 ай бұрын
Waah Amir bhai aa bav saras kaam karo cho!!!
@anmolmotigujaratna2273
3 ай бұрын
Aabhar ben
@Lilubentukadiya
3 ай бұрын
ખુબ સરસ આપણી સંસ્કૃતિ આપણો વારસો પ્રાચીન લગ્ન ગીત 👌👌👌
@anmolmotigujaratna2273
3 ай бұрын
Sachu ben
@MayurKuchhadiya
3 ай бұрын
😂😂😂😂😂
@binaagath4445
3 ай бұрын
Very nice git gaviya mitho avaj che Bhai mane tamar number mokal jo apade ben bhai vat karchu 🙏
@anmolmotigujaratna2273
3 ай бұрын
9879308444
@shantik2412
2 ай бұрын
👍👏👍👏👌🕉️
@sanjayodedara4049
3 ай бұрын
👌👌👌
@ZalaBhagvanbhai
3 ай бұрын
🙏🙏
@anmolmotigujaratna2273
3 ай бұрын
Aabhar
@DalpatThakor-rr9en
3 ай бұрын
❤❤❤
@kerdhandhabha8468
24 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏👍👍 શરશ
@rajubokhiriya7948
3 ай бұрын
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
@anmolmotigujaratna2273
3 ай бұрын
Jay Mata ji
@BhartiChauhan-fc3zf
3 ай бұрын
જય છત્રાવા વારા ની જય માલદે બાપુ ની
@anmolmotigujaratna2273
3 ай бұрын
Jay Mata ji
@JayabenParmar-sy3fg
3 ай бұрын
❤ singing same like my mother.,🌟💥🌟✨🙏🙏
@ranjanbenkotadiya8234
3 ай бұрын
. વાહ વાહ ખુબ જ સુંદર
@arvindbhai5311
3 ай бұрын
पप्प
@harsukhjethava7202
3 ай бұрын
વાહ ખૂબ સરસ હમીરભાઇ આપણી જૂની સંસ્કૃતી ને જાગૃત કરવા બદલ
Пікірлер: 129