ધન્ય છે મારા ગુજરાતના હાવજ ધન્ય છે એ મા બાપ કે તમારા જેવા દીકરા એમના આંગણે જન્મ્યા છે👍👍👍👍👍 તમે ખૂબ આગળ વધો ખજૂર ભાઈ ખૂબ પ્રગતિ કરો એવી માતાજી ભગવાનને પ્રાર્થના જય માતાજી ખજૂર ભાઈ 🙏🙏🙏🙏🙏
@khushiskitchen4652
Жыл бұрын
kzitem.info/news/bejne/undmtmVurnxegHo
@navnitpatel1222
Жыл бұрын
ખૂબ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઈ. ભગવાન તમારી સર્વે ઇચ્છા પૂરી કરે. તમને અને તમારા માબાપ ને કોટી કોટી વંદન.🙏🙏🙏
@_GUJRATI_GAME_VLOG_1090
Жыл бұрын
ગુજરાત ના ભવિષ્ય ના cm નીતિન જાની સાહેબ
@djsunilofficial4571
Жыл бұрын
Net pm hona chahiye yar
@dipeshpatel623
Жыл бұрын
🌨🌨❤❤❤❤❤
@love-story_my-love_story
Жыл бұрын
Prime minister of india
@saprarasik9642
Жыл бұрын
Pm hona sahiye
@bharatbhabhar7254
Жыл бұрын
હા હોવા જોઈએ
@pateljenish2877
Жыл бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે
@Gujraticomedy2580
Жыл бұрын
Yes
@ddgohil3636
Жыл бұрын
હમમમમમમમમમમમમમ
@mayursolanki3467
Жыл бұрын
हम
@aspakmansuri6835
Жыл бұрын
Bhai bhagwan che nitin Bhai 🙏 bhagwan aem ne bhuja aape
@d.r.bhardiya1134
Жыл бұрын
God nu biju rup,God bdhe na pohchi sake atle bhai ne mokla dharti par.
@nirmalprajapativlogs8172
Жыл бұрын
ભગવાન શ્રી કૃષ્ણ આપને ખુબ લાંબુ આયુષ્ય આપે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી જ પ્રાથના જય માતાજી જય શ્રી કૃષ્ણ...
@Bhargav_comedy
Жыл бұрын
Pote j ek krishna bhagvan nu avtar che khajur Bhai
@khushiskitchen4652
Жыл бұрын
kzitem.info/news/bejne/undmtmVurnxegHo
@kjaydawarkadish6564
Жыл бұрын
દ્વારકાધીશ.. ખજુર ભાઇ ને માથે સદાય તમારો હાથ રહે..... કુબેર ભગવાન ખુબ આપે તમને ભાઇ....જય હો વહાલા ખજુર ભાઇ ની
@pravinsinhrajputrajput6250
Жыл бұрын
કોન કોન ખજુર ભાઇ નેં કર્ણ નો અવતાર માને છે ભાઇ.....જય શ્રી કૃષ્ણ....
@ketanthakor89
Жыл бұрын
કોણ કોણ માને સે ખજૂર ભાઈ કલયુગ મા ભગવાનના રૂપે જરુયાત બધાના કામ કરવા આવેલા સે ❤️🙏🏻 👍
@bmjanubmjanuthakor7603
Жыл бұрын
જય માતાજી ખુબ ખુબ આગળ વાંધો 🙏🙏
@mukkupk7821
Жыл бұрын
લોકો ડોન બને છે તમે તો ગોડ (ભગવાન) બની ગયા સાહેબ ❤️ તમારા જેવા કામ નેતાઓ કરવા લાગશે ત્યારે આ દેશ કઈક અલગ હશે love you so much nitin bhai jani you are the our heart ❤️
@alienfrommars2038
Жыл бұрын
Right
@saurabhpandey9594
Жыл бұрын
તમારું કામ જોઈને મારી આંખમાં હંમેશા આંસુ આવે છે. તમે પૃથ્વી પરના મહાન માનવોમાંના એક છો.
ખરેખર 😭દુઃખ😥 થાય સે હો સાહેબ આપના ગુજરાત માં પણ આવા પરિસ્થિતિ માં જીવતા લોકો સે... ધન્ય સે ભાઈ તને🙏 કે જરૂરિયાત પૂરી પાડે સે ખરેખર કેમ એક માણસ જ આવું કરે બીજા જગો 🙏🙏🙏તમારી જરૂર સે ગુજરાત ના યુવાનો🙏
@dipaksagarka
Жыл бұрын
ખરેખર તમે જરૂરિયાતમંદો ગરીબો માટે ભગવાન છો.. તમારું સ્વાસ્થ્ય સારું અને ભગવાન તમને ઘણું બધું આપે.. એવી માઁ જગદંબા પાસે પ્રાર્થના.. જય માતાજી જય શ્રી કૃષ્ણ
@RANGILUGUJARAT
Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારા માતા-પિતાને બંને ભાઈઓને પણ સલામ છે જે મળીને આવા લાખો માણસોના જીવનમાં અજવાળા કર્યા છે તમે.
@gamarsavji9038
Жыл бұрын
ખજુરભાઈ ગરીબ માણસો સારી રીતે સેવા પુરી પાદે છે અને ગરીબ માણસો ને ઘર બનાવી આપએ છે અને ખજુરભાઈ ખુબ અભિનંદન ભાઈ
@baraiyagohil7965
Жыл бұрын
ખજૂરભાઈ ધન્ય છે તમને 🙏🙏🙏
@dipakboliya8182vlog
Жыл бұрын
ખજુર ભાઈ તમે બોવ સારૃ કામ કરો છો માતાજી તમને ખૂબ આગળ વધારે ❤️
@mukeshgohil8427
Жыл бұрын
*મમ્મી તમને નહિ સમજાય* *આ વાક્ય બોલતા પહેલા હજાર વાર વિચાર કરજો* *જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને* *ત્યારે એને એક ને જ સમજાતું હતું*... *🌼જય શ્રીકૃષ્ણ 🌼* *🌻રાધે રાધે 🌻*
@shreevasudevafilmshapa01
Жыл бұрын
માં ભગવતી જાજુ આપે નીતિન ભાઈ તમને 👌🙏👍🖤🖤
@thakormukesh9712
Жыл бұрын
દેશ માટે આવા નેતા ની જરૂર છે જે ગરીબો માટે ભગવાન રુપ છે
@ravichavda2781
21 күн бұрын
ભાઈ ખરેખર આ કામ તમારી જેવા સરસ વ્યક્તિ જેને હું ભગવાન માનું છુ જય હો ખજૂર ભાઈ ની
@ashokpanchal4609
Жыл бұрын
જય હો નીતિનભાઈ ભગવાન આપને ખૂબ ધન આપે અને આયુષ્ય વધારે
@jayrajbhaivlogmix1
Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ કામ કરતા રહેજો મને તો એમ લાગે કે ભગવાને તમને મોકલે છે લોકોની ભાવના સમજવા અને લોકોની મદદ કરવા ધન્ય છે તમારા માતા-પિતાને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ
@KJSEDITING
Жыл бұрын
ગોંડલ માં ચૂંટણી વખતે તો બહુંજ વાયદા કરિયા પણ હવે આવા લોકોની કોઈ મદદ નહીં કરે ધન્ય છે ખજુર ભાઈ ને કે તેઓ આ પરિવારને વ્હારે આવ્યા 🙏🙏🙏🙏🙏
@bhattalangshipbreakingyard8806
Жыл бұрын
👌👌👌👌
@dodiyayashesh9193
Жыл бұрын
Ek dum sachi vaat bhai..
@mafiaking2154
Жыл бұрын
Right aam to charcha ma rahe che Gondal pn koi nai aam ne help kare aevu nathi 🙏
@khushiskitchen4652
Жыл бұрын
kzitem.info/news/bejne/undmtmVurnxegHo
@priyankbhimani2607
Жыл бұрын
બહુજ સરસ કામ કરો છો નીતિન ભાઈ ભગવાન તમારી ચડતી રાખે.
@સુરેશઅભુજી
Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ
@01kanan
Жыл бұрын
Proud of Gujarat khajur Bhai Tarun Bhai god bless you khub saru kam karo chho atlo prem tame apo chho loko ne khush raho.... ભગવાન આશીર્વાદ આપે....આભાર
@comedyvideos7240
Жыл бұрын
ભગવાન તમને લાંબુ આયષ્ય આપે નીતિન ભાઈ હંમેશા ગરીબો ની વચ્ચે રહેવા અને સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર તમારો નીતિન ભાઈ
@ravatvijayraj7731
Жыл бұрын
લાખ લાખ વંદન તમારા માં બાપ ને 💐💐😢
@ddgohil3636
Жыл бұрын
જય માતાજી માં સોનલ હંમેશા ખુશ રાખે ભાઈ
@kanaksolanki1745
Жыл бұрын
Thanks Nitinbhai jani good work....salam🙏
@M_K_OFFICAL2072
Жыл бұрын
નિતીન ભાઇ આ મકાન બને એટલે એ પણ વીડીયો બતાવજો આ ગરીબ પરિવાર ની ખૂશી અમે પણ જોઈ ને ખૂશ થઈ એ બાકી સલામ છે તમારા જેવા વીર લા પર અમને પણ ગર્વ છે ખુબ ખુબ અભિનંદન 🙏🙏જય મહાદેવ
@VipulFamilyvlogs2673
Жыл бұрын
ધન્ય છે ગુજરાત ના કાનુડાને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏
@yograjacharya6314
Жыл бұрын
વંદન છે ભૂદેવ તમને..માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એટલે આપ.. હૃદય ભરાય જાય છે આવા દિન દુઃખિયાં ને જોઈ ને..🙏🏻😭
@khushiskitchen4652
Жыл бұрын
kzitem.info/news/bejne/undmtmVurnxegHo
@aakashkaryani9276
Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ મોગલ માં હર પલ ખુશ રાખે ❤️❤️🙏
@Lokesh_Mujalda
Жыл бұрын
ખજૂર ભાઈ તમે ગરીબો માટે ભગવાન શો 🙏 તમને ભગવાન સુખ આપે
@brain_test.
Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ તમને કોટી કોટી વંદન છે હો
@laxmansaniya4220
Жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ 🙏❤️🥰
@gausevagrupchala3797
Жыл бұрын
🙏ભગવાન તમને મારી ખુશી તમારાં જીવન માં આપે ને ખજૂર ભાઈ તમારાં દુઃખ બધા મને આપે એવી માં શક્તિ ને ગોગા મહારાજ ને મારી પ્રાર્થના છે ભાઈ તમે કાયમી હસ્તા રહો 🙏
@mukeshchaudhary5599
Жыл бұрын
મારો ઠાકર હરપળ મારા ભાઈ નિ ખુશી નો ખ્યાલ રાખે ❤️🙏
@khushiskitchen4652
Жыл бұрын
kzitem.info/news/bejne/undmtmVurnxegHo
@onlineexam3523
Жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય છે તમારી જનેતાને
@sodhparmarrajesh4605
Жыл бұрын
ખજુર ભાઈતમારો ખુબ ખુબ અભિનંદન 🙏
@gujaratrider
Жыл бұрын
ભગવાન તમને ક્યારેય દુઃખી નઈ કરે નીતિનભાઈ, બધાંના આશીર્વાદ તમારી સાથે રેશે 🙏 મદદ કરવાની આનાથી વિશેષ કોઈ મદદ ન હોય શકે.
@teslagamer866
Жыл бұрын
🎀You super hero Nitin Jani sir 😊 💖ઘણા લોકો પાસે પૈસા હોય છે પરંતુ આ રીતની મદદ કરતા નથી પણ તમે એક કેવાયને કે ભગવાનું રૂપ લઈને સાક્ષાત આવ્યા છો 🙏🙏👌🎀
@d.dgohil8553
Жыл бұрын
ધન્ય છે તમારી માતા પિતા ને ખજુરભાઈ જેવા દિકરાને જન્મ આપ્યો
@drghetiyavlogs1822
Жыл бұрын
ભારત રત્ન એનાયત થાય એવા અમારા નીતિન ભાઈ જાની ખુજુર ભાઈ 🙏 ને સલામ છે
@virbhanbhaijoshi5084
Жыл бұрын
જય હો હર મહાદેવ નીતિનભાઈ નો ખુબ ખુબ આભાર
@gopalrozaviya7029
Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ ની માતા ને જેમણે આવા દાનવીર દયાળુ અને એક આવા સાચા મર્દ ને જન્મ આપ્યો 🙌🙏
@dhapabhavesh4469
Жыл бұрын
જયહો
@jashubenmistry.2965
Жыл бұрын
We wsnt Yours pohe number please send me
@gopalrozaviya7029
Жыл бұрын
@@jashubenmistry.2965 why?
@hetgamingstar4415
Жыл бұрын
Mahadev Har, Salute your passion, you doing wordless work Sir 🙏
@3murtivlog
Жыл бұрын
ખુબજ અંદર heart થી દૂખ થાય છે 😭😭
@kiritpatel1126
Жыл бұрын
खजूर भाई … आप ने कहा की भगवान की पूजा यही है .. धन्य है आपको जन्म देने वाली माता को 🙏🙏.. मानवता कोई सर्वोच्च पुरस्कार है तो तो भी आप और आपकी टीम को कम होगा ॥॥ ईश्वर मुझे शक्ति दे और भई लोगों को भी की आप जैसे फ़रिश्ते के इस पवित्र कार्य में कुछ योगदान देवे… भगवान कभी माँगता नहीं … इंसान को इंसान की ज़रूरत है.॥॥ भाई लोगों जिसके पास है वो दिल खोलकर इस ईमानदार फ़रिश्ते के काम में मदद देवे ..ॐ नमों नारायण 🙏🙏
@amitmalaviya2956
Жыл бұрын
Salute sir... Dil se....👍
@maheshsinhvaghela5624
Жыл бұрын
ધન્ય છે, ખજુરભાઇ તમને અને તમારી આખી ટીમ ને ધન્ય છે, તમારી જનેતા ને તમારા જેવા દિકરા ઓ ને જન્મ આપ્યો છે.ખુબ ખુબ આભાર.
@khushiskitchen4652
Жыл бұрын
kzitem.info/news/bejne/undmtmVurnxegHo
@jayhohindutv9330
Жыл бұрын
બોવ કરુણ પ્રસંગ છે આ તમારા બધા વલોગ માંથી ભાઈ ભગવાન તમારી સાથે છે ભગવાન તમને ખુબ હિંમત આપે આવા કામ કરવા માટે 🙏🙏🙏ખુબ ખુબ વંદન છે તમને અને તરુણ ભાઈ ને 🙏🙏
@gujarat.
Жыл бұрын
આ જવાબદારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે. પણ અત્યાર સુધી માત્ર વોટ માટે સરકાર આવે છે પણ આવા લોકોની કોઈ મદદ નથી કરતુ. ધન્ય છે નીતીનભાઈ ને.
@meetvasava5489
Жыл бұрын
Rt
@hemaxirathod4699
Жыл бұрын
Tank you kajur bhai tamaru dil ketlu motu che Aamir Amir mansho pan koi ni madd nathi kartu tame ketlu motu kaam karo cho 🥺 🙏❤️❤️❤️❤️
@lilavantiaghada5579
Жыл бұрын
Good morning omshanti god bless you beta jai shree krishna
@anuraagsharma636
Жыл бұрын
ભગવાન સોમનાથ મહાદેવ , માતા શિહોરી , ગણેશજી , સૂર્ય નારાયણ દેવ અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણ તમને આવા નિરાધાર અને જરૂરિયાતમંદ માણસો ની સેવા કરવા સમર્થ બનાવે એવી જ પ્રાર્થના 🙏💐💚
@khushboosangeetofficial1391
Жыл бұрын
લાખ લાખ અભિનંદન છે ખજુર ભાઈ ને.કે ગરીબ માણસ ની રક્ષા કરે છે.. ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમને અને તમારા ઘર પરીવાર નેં...👍👍🤝🤝👍👍
ખજૂર ભાઈ ભગવાન જ છો હો ગરીબ લોકોના માતાજી તમને સ્વસ્થ રાખે
@pareshkachhot644
Жыл бұрын
Khajur bhai tame bhagavan so
@kmzala2126
9 ай бұрын
🙏🙏 jug jug jivo mara khajur bhai 🙌🙌
@MR_-on3xh
Жыл бұрын
ધન્ય છે એ જનેતા જેમણે ખજૂર ભાઈ જેવા હીરલાનૈ જન્મ આપ્યો...🙏🙏 મને ગર્વ છે કેહુ ગુજરાતી છુ--
@tushalbaliya8854
Жыл бұрын
ભગવાન તમને જાજુ આપે તમને અને તમારી ટીમ ને હમેંશ ખુશ રાખે એવી ભગવાન શ્રી વડવાળા ને પ્રાર્થના છે
@knowledgeadda6781
Жыл бұрын
Proud Our Real Hero Khajurbhai ❤❤ And His All Team Member's Also 😍🥰❤💞💝🙏🏻🙏🏻👏🏻👏🏻
@vijaykumardangi5698
Жыл бұрын
Good Job Nitinbhai God bless you my dear bro
@ilaraja6986
Жыл бұрын
વાહ ખજુર ભાઈ બહુ સારૂ કામ કરો છો
@j.ngaming6161
Жыл бұрын
ખજૂર ભાઈ તમારો કઈ રીતે આભાર વ્યક્ત કરું કે તમે ગરીબોનો સહારો બન્યા છો તમે ગરીબો માટે ભગવાન બનીને આવ્યા છો સેલ્યુટ તમને કે તમે ગરીબોને ભગવાન બનીને આવ્યા છો ગરીબ ના ઘર નુ અજવાળુ છે ખજૂર ભાઈ અમારા. 👍🏻🙏
@chetansavaliya6703
Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ તમને અને તમારી ટીમને સો સો સલામ છે 🙏🙏🙏
@vinodbariaofficial3993
Жыл бұрын
ખરેખર નીતિનભાઈ તમે ગરીબોના ભગવાન છો જીઓ હજારો સાલ મારા ભાઈ ને જરૂરિયાત લોકોને મદદ કરતા રહેજો
@khushiskitchen4652
Жыл бұрын
kzitem.info/news/bejne/undmtmVurnxegHo
@bhaveshthakor1624
Жыл бұрын
Gooooood ......
@makavanakishan6575
Жыл бұрын
ખજુર ભાઈ છે ગુજરાત નો કાનુડો છે જય શ્રી ક્રિષ્ન કિશન કનૈયા લાલકી જય
@The_mahesh_Gj4
Жыл бұрын
ગુજરાતનો સાવજ એટલે ખજૂર ભાઈ અને ગરીબોના ભગવાન જય માં મોગલ 🙏💯
@AjayChoudhary-lo8xe
Жыл бұрын
Aap real hero ho nitin bhai bhagwan aap ko lambi umar de sabki dua aap ke saath hai paisa sabke pass hai par itana bada dil kisi insan ke pass nahi salute hai aap ko or aap ke is kaam ko Ramdev baba aap ko din duni ne raat chauguni kamai de Jai Ramsapir Ri
@taigarmeladivlog8236
Жыл бұрын
જય મેલડી માં... ભાઈ તું ખરેખર માં ભગવાન નું રૂપ છો તમને લાખ લાખ વંદન છે ભાઈ જય મેલડી માં....
@Jaggu-f6r
Жыл бұрын
ભગવાને પોતેજ જન્મ લીધો હોય લોકોના દુઃખ દૂર કરવા.... અને એય કોઈજ પ્રાર્થના ભક્તિ વિના. ભાઈ તમારા માટે શબ્દો જ઼ નથી મારાં પાસે. 🙏
@priyajitsinh7
Жыл бұрын
ખજૂર ભાઈ એક જ દિલ છે કેટલી વાર જીતશો 🙌🏻💯❤️
@Bhaveshladiestailor
Жыл бұрын
બહું સરસ કામ છે ભગવાને પ્રાથના કરું છું કે તમને કામ કરવા ની શક્તિ આપે જય બહુચર માં 🙏
@Dharmendra.420
Жыл бұрын
ખજુર ભાઈ તમે માણસ માટે ભગવાન છો 💞
@inyas_856
Жыл бұрын
ખજુર ભાઈ તમે બહુજ પુન્ય કર્યું છે તમને ભગવાન સદાય સુખી રાખે એવી પ્રાર્થના 🙏❤️😀
@sandeepvasava3252
Жыл бұрын
Super se bhi uper sir ❤️❤️
@hareshdhokiya1359
Жыл бұрын
Khub khub dhanyvad jani bhai tamone
@prajapatisanjay3983
Жыл бұрын
Bhagwan chhe khajur bhai 🙏🏻🙏🏻
@nitamehta8584
Жыл бұрын
જુગ જુગ જીવો મારા વીર દેવાધિદેવ મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે 🙏😭
@vipulkansa
Жыл бұрын
ભગવાન તમને ખૂબ લાંબુ જીવન આપે અને અને તમે ખૂબ આગળ વધો અને ખૂબ પરિવારો ને મદદ કરો એવી પ્રારથના ભગવાન તમને કાયમ ખુશ રાખે 🥰🥰
@RAJBHA_RABARRI
Жыл бұрын
ભગવાન શ્રી દ્વારિકાધીશ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે ખજુર ભાઈ ❤️❣️
@rsgurjarvlogssurat6209
Жыл бұрын
मोटा भाई खजुर भाई तमारी 💐🙏🏻 हिम्मत अने दया ने मारी पासे कोई सब्द नथी एटलो साहस अने महेनत ने मारा हाथ जोड़ी ने खुब आभार व्यक्त करू छू भगवान विष्णु अवतारी श्री देवनारायण भगवान जी हमेशा खुश राखे अने 968 साल जीयो😰😰😰😰😰😥😥😥😥🙏🏻🙏🏻🙏🏻🙏🏻😥😥😥😭😭हु तमारा विडीयो जोउ त्यारे मने आंख मां आंसु आ गया छे😭😭
@Traveller-VS
Жыл бұрын
ગોંડલ ના બાયલાઓ રાજકારણ તો બહુ કર્યું ...અહીંયા ધ્યાન આપો pachi મોટી મોટી વાતો કરીને હોશિયારી કરજો.... નીતિન જાની ના આવ્યો હોત તો આ તમારા ગોંડલમાં તમારી ઓકાત નથી પ્રજા ને સાચવવાની.... નીતિન જાની નો ખુબ ખુબ આભાર
@kishanpathar1623
Жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ અમે અમારા મા બાપ માટે કઈ નથી કરીશક્તા અને તમે દુખિયારા લોકો માટે ખુબજ કરો છો . ધન્ય છે તમારા સંસ્કારો અને ધન્ય છે તમારા માવતર ને કે જેમને તમને આવા શનસ્કાર આપ્યા . તમારા દરેક વિડિઓ જોઈને હૃદય કંપી જાય. છે .
@ajitparmarajitparmar591
Жыл бұрын
ઘન શે ખજુર ભાઈ તમારી જાતને પવિત્ર અને ઘન છે તમારી માતા ને આવા દીકરો હોય 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@rathodyashpalsinh5529
Жыл бұрын
Kay gaya jayrajsinh jadeja moti moti farta tane aava lokoni seva karo..
@hareshthakoropmafia9312
Жыл бұрын
કોણ કોણ ગરીબ માટે ખજૂર ભાઈને ભગવાન માને છે 🙏
@ravichavda884
Жыл бұрын
Grand salute khajoorbhai
@amrutbaria8359
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 KHUB KHUB JIO NITIN BHAI 🙏🙏🙏🙏🙏
@Dada_Digital
Жыл бұрын
ધનસે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માં અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો.🙏🙏🙏🙏 😎 કલયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
Пікірлер: 2,9 М.