૯૫ વર્ષ ના દાદા-દાદી ની પરિસ્થિતિ જોઈને ખરેખર રડવું આવી ગયું II #LIFEHELPER @LIFEHELPERCHARITABLETRUST
આ દાદા-દાદી મૂળ વ્યારાના છે તેઓના પરિવારમાં કોઈ નથી છોકરા પણ નથી દાદા પોતે જાતે રસોઈ બનાવીને દાદી ને ખવડાવે આજે અમે લાઈફ હેલ્પર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમને કાયમ માટે ટિફિન ની સુવિધા કરી આપવામાં આવી છે આપણે બધા સાથે મળીને દાદા-દાદી નુ ઘર બનાવવામાં સપોર્ટ કરીએ તમારી નાની મદદ કોઈને આશરો આપી શકે છે.
નોંધ :- આ દાદા-દાદી ની રૂબરૂ મુલાકાત તેમજ રૂબરૂ મદદ કરવા માંગતા હો, તો લાઈફ હેલ્પર ચેરીટેબલ ટ્રસ્ટ નો સંપર્ક કરી શકો છો, અમે તમને જરૂરી તમામ માહિતી પૂરી પાડીશું.
જો તમે પણ LIFE HELPER CHARITABLE TRUST ને આર્થિક સહયોગ આપવા માંગતા હો તો નીચે આપેલ વિગત મુજબ કરી શકો છો.
LIFE HELPER CHARITABLE TRUST
Reg. No. : F/2701/SURAT
Google Pay :- 76240 81428
Phone Pay :- 76240 81428
Paytm Wallet :- 76240 81428
** BANK DETAILS **
Name : LIFE HELPER CHARITABLE TRUST
Account No : 921020016317811
Bank Name : Axis Bank
IFSC CODE : UTIB0001050
MICR Code : 395211006
Branch : Magob, Surat
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
Contact Us : +91 76240 81428
🙏 તમારો કિમતી સમય આપવા માટે ધન્યવાદ 🙏
Facebook Page : / lifehelpercharitabletrust
Instagram ID : / lifehelpercharitabletrust
#lifehelperfoundation
#surat #lifehelpercharitabletrust
#lifehelper
Негізгі бет ૯૫ વર્ષ ના દાદા-દાદી ની પરિસ્થિતિ જોઈને ખરેખર રડવું આવી ગયું II
Пікірлер: 413