School Kids
“School Kids” ક્લાસમાં પધારેલ એવા મારાં નાનાં નાનાં બાળકો અને સાથે પધારેલ એવા બાળકોના માતા -પિતા તથા મારાં તમામ ભાઈઓ અને બહેનો,મિત્રોનું હું કિશોર સર શાબ્દિક સ્વાગત કરું છું.
આ ક્લાસમાં રહી બાળક વાર્તાના માધ્યમથી કંઈક સારુ શીખે,કંઈક સારુ મેળવે તથા બાળકમાં સંસ્કારનું સિંચન થાય એ હેતુથી ક્લાસની શરૂઆત કરી છે. પ્રેમ, દયા, માયા, લાગણી,ભાવ જેવા સદગુણો બાળકમાં ઉજાગર થાય એ મુખ્ય લક્ષ્ય છે.ભગવાન ની ભક્તિ આરાધના અને પૂજાથી આવા ગુણો નો હૃદયમાં જન્મ થશે આથી બાળકને ઈશ્વર ભક્તિ તરફ વાળવાનો મારો નમ્ર પ્રયાસ છે.
આશા રાખું છું આપના તરફ થી મને યોગ્ય સહકાર, પ્રોત્સાહન તથા હિમ્મત મળે.
ખુબજ સહજ ભાવે, નિખાલસ,નિર્દોષ ભાવે તથા નિસ્વાર્થ ભાવે બાળકોના ઘડતર માટે આ “school Kids ” ક્લાસની શુભ શરૂઆત કરી છે ત્યારે આશા રાખું છું કે video ને Like અને channel ને subscribe કરી મારો ઉત્સાહ વધારશો.
video & Audio ને લઇ કોઈ સલાહ સૂચન હોય તો જાણ કરશોજી 🙏😊
આભાર........🙏
“School Kids” channel Link :-
youtube.com/@k...
“School Kids” ક્લાસ ની વાર્તાઓ નીચે મુજબ છે.
01. પ્રથમ પૂજનીય ગણેશ
• પ્રથમ પૂજનીય ગણેશ | Ga...
02. બ્રાહ્મણ અને ત્રણ ચોર
• બ્રાહ્મણ અને ત્રણ ચોર ...
03. શાસ્ત્રીજી અને ભગવાન
• શાસ્ત્રીજી અને ભગવાન |...
04. સાધુ અને વીંછી
• સાધુ અને વીંછી | Schoo...
05, ભોલો અને ક્રિષ્ન
• ભોલો અને ક્રિષ્ન | Sch...
Негізгі бет અઢિયો | School Kids | HDR 4K | Gujarati baal varta | Kishor sir | અઢિયાની કથા
Пікірлер