• ચાલો શીખીએ ૬ની ચાવી અન...
ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતા વિવિધ આકારો વિશે જાણે અને સમજે.વ્યવહારુ જીવન માં ઘણી વસ્તો આપણે વાપરીએ.જેના વિવિધ આકાર હોય તે સંદર્ભ સાથે બાળકો ને જોડી બાળકો વિવિધ આકરો ને સમજે અને તેને અલગ વર્ગીકરણ કરતા શીખે.તે માટે ની સરસ પ્રવૃત્તિ અને રમત.
ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહિ😊😊
અમારી ચેનલ ના અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.ચેનલ સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહિ.જેથી જયારે પણ નવો વિડિયો આવે ત્યારે તમને એની નોટિફિકેશન મળી જાય.બસ બાળકો ના વિડિયો માણો અને આપના બાળકો ને પણ વિડિયો અવશ્ય બતાવો.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને NMMS,CET,JVN અને જ્ઞાન સાધનાની તૈયારી કરતા બાળકો માટે જરૂરી મહત્વ ના વિડિયો અમારી યુ ટ્યુબ ચેનલ પર તમને મળી જશે.જે જરૂર થી આપ સૌ મિત્રો ને ઉપયોગી નીવડશે.
Негізгі бет અધ્યયન સંપુટ - ધોરણ ૧ - આકારો વિશેની સરસ પ્રવૃત્તિ અને રમત
Пікірлер: 1