બાળકો રોજીંદા જીવનની પરિસ્થિતિ ઓ જેમકે નાણું, વજન, ગુંજાશ, અંતર, લંબાઈ ને લગતી સમસ્યાઓનો ઉકેલ ગણિત ની ચાર મૂળભૂત ક્રિયાઓ દ્વારા આપે તે હેતુસર
બાળકોને વર્ગખંડની બહાર શૈક્ષણિક અનુભવ પૂરા પાડવા ખૂબ જ જરૂરી છે
તે માટે આવી શૈક્ષણિક મુલાકાતો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે
બાળકો વ્યવહારુ કોયડા સરળતાથી સમજી અને ગણતા થાય છે બાળકોમાં ગોખણપટ્ટી દૂર થાય છે
#std4 #maths #mora primary school #shaixanik_mulakat
Негізгі бет શૈક્ષણિક મુલાકાત /અ. નિ.407 / રોજીંદા જીવનમાં ગણિતનો અનુભવ / ઘો-૪ / મોરા પ્રા. શાળા
Пікірлер: 10