અખિલ હિન્દ અંધ ધ્વજ દિન ઉજવણી ના ભાગ રૂપે અખિલ ગુજરાત પ્રજ્ઞાચકસુ સ્નેહ મિલન તથા ચર્ચા સભા તેમજ કંઠ્ય સંગીત સ્પર્ધા તથા દ્રષ્ટિહીન શતરંજ સ્પર્ધાનું આયોજન તારીખ ૧૪-૦૯-૨૦૨૪ ના રોજ સમસ્ત પાટીદાર સમાજ સુરત ખાતે તેમજ તારીખ ૧૫-૦૯-૨૦૨૪ ના રોજ જેબી અને કાર્પ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું.
Негізгі бет અખિલ હિન્દ અંધ ધ્વજ દિન | ૧૪-૧૫/૦૯/૨૦૨૪ | સ્થળ: સમસ્ત પાટીદાર સમાજ સુરત, જેબી અને કાર્પ વિદ્યા સંકુલ
Пікірлер