આપની દેશ પ્રત્યે ની લાગણી અને ત્યાગ ભાવના ને સો સો સલામ....નત મસ્તક છુ આપની સામે ...ભગવાન તમને સલામત રાખે અે જ પ્રાર્થના...સેના ના જવાનો હંમેશા મારા પ્રિય રહ્યા છે.
@dineshtadvi5337
Жыл бұрын
ખૂબ ખૂબ શુભેચ્છા..અભિનંદન ભાઈ તમને અને તમારા પરિવાર
@vilasrathva
Жыл бұрын
🙏🏻🇮🇳જય હિંદ જય ભારત 🇮🇳🙏🏻ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન ભાઈ ને તેમજ તેમનાં પુરા પરિવાર ને મારાં અને મારાં પુરા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન ભાઈ 🇮🇳🙏🏻💐
@parmar5435
Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ મારા ગુજરાતનો જવાન border ભાઈ જાય છે ભાઈ તને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત
Пікірлер: 51