પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધાનેરા સેવા કેન્દ્ર દ્વારા અલૌકિક સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યોગ તપસ્યા કરવામાં આવી હતી તથા બ્રહ્માકુમારી રશ્મિ દીદી એ કોમેન્ટ્રી યોગ તથા પુરુષાર્થ પર ક્લાસ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન બ્રહ્મા કુમારી સોનુ દીદી એ કર્યું હતું. કુમારી અરૂણા અને કુમારી હિમાંશી એ નૃત્ય દ્વારા સ્વાગત કર્યું હતું.તથા વર્ષા માતાએ પોતાનો અનુભવ સંભળાવ્યો હતો. બ્રહ્માકુમારી રશ્મિ દીદી એ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ વેલ્યૂ ગેમ રમાડવામાં આવી હતી અને શિવરાત્રી ના દિવસે જે પણ બાળકોએ શિવરાત્રીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો તે કુમાર કુમારીઓ ને બાબા ના ઘર તરફથી સોગાત આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પધારેલ મહેમાનોને પણ બાબાના ઘરેથી ભેંટ સોગાત આપવામાં આવી હતી તથા સેવાધારી ભાઈ બહેનો ને વર્ષાબેન અરવિંદભાઈ પંચાલ તરફથી નોટબુક અને પેન સોગાત આપવામાં આવી હતી. ત્યારબાદ શિવબાબા ને ભોગ સ્વીકાર કરાવીને દરેક આત્માઓએ બ્રહ્મા ભોજન સ્વીકાર કર્યું હતું.તારીખ 17/03/2024,રવિવાર સવારે 10 થી 02વાગ્યા સુધી.
प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय धानेरा सेवा केंद्र की ओर से अलौकिक स्नेह मिलन का आयोजन किया गया। कार्यक्रम की शुरुआत में योग तपस्या की गई और ब्रह्माकुमारी रश्मी दीदी ने योग और पुरुषार्थ पर एक टिप्पणी कक्षा दी। कार्यक्रम का मंच संचालन ब्रह्माकुमारी सोनू दीदी ने किया।iऔर वर्षा माता ने अपना अनुभव सुनाया. ब्रह्माकुमारी रश्मी दीदी ने स्वागत भाषण दिया। फिर वैल्यू गेम खेला गया और शिवरात्रि के दिन शिवरात्रि कार्यक्रम में भाग लेने वाले सभी बच्चों को बाबा के घर से उपहार दिए गए। कार्यक्रम में आए अतिथियों को बाबा की ओर से उपहार दिया गया और सेवाधारी भाई-बहनों को वर्षाबेन अरविंदभाई पांचाल की ओर से नोटबुक और पेन उपहार में दिए गए। उसके बाद शिवबाबा से यज्ञ स्वीकार कराकर सभी आत्माओं ने ब्रह्म भोजन ग्रहण किया।
Prajapita Brahmakumari Ishwariya University Dhanera Seva Kendra organized Supernatural Sneh Milan. At the beginning of the program Yoga Tapasya was performed and Brahma Kumari Rashmi Didi gave a commentary class on Yoga and Purushartha. Brahmakumari Sonu Didi moderated the program. welcome dance by kumari Aruna or kumari himansh . And Varsha Mata narrated her experience. Brahmakumari Rashmi Didi delivered the welcome speech. Then the value game was played and on the day of Shivratri all the children who participated in the Shivratri program were given gifts from Baba's house. The guests who attended the program were gifted by Baba and the serving brothers and sisters were gifted notebooks and pens by Varshaben Arvindbhai Panchal. After that, all the souls accepted the Yajna from Shiv Baba and took Brahma Bhojan.
Негізгі бет અલૌકિક સ્નેહ મિલન,Alaukik Sneh Milan, अलौकिक स्नेह मिलन
Пікірлер: 6