#rasoinoraja #gujarati_rasoi #gujarati_recipe #kadhi_recipe #besan_curry #besan_kadhi
ગુજરાતી માં રેસીપી 👇
વિડિઓ માં બતાવેલી બેસન રેસીપી 100 માણસો માટે છે અને
આ લખીને આપેલી બેસન ચટણી ની રેસીપી 10 માણસો માટે છે
1 લીટર પાણી
40 ગ્રામ ચણાનો લોટ
60 ગ્રામ ખાંડ
20 ગ્રામ તેલ
4 નંગ લીલી તીખી મરચી
1 ચમચી રાઇ
1/2 અડધી ચમચી હળદર પાઉડર
1/2 ક્રશ કરેલા સૂકા ધાણા
સ્વાદ પ્રમાણે મીઠું
નોંધઃ કઢી બનાવવા ની રીત માટે વિડિઓ પૂરો જુઓ, કઢી માં ખાંડ અને મીઠું તમારા ટેષ્ટ પ્રમાણે નાખી શકો છો, કઢી માં એક ઉફળો આવે ત્યાંસુધી ધીમા તાપે પાકવાદેવી, કઢી નું બેટર બનાવતી વખતે ચણાના લોટ ના લંપ્સ ના રહે એવી રીતે મિક્સ કરવું,
Recipe in English 👇
The besan recipe shown in the video is for 100 people and
This Besan Chutney recipe is for 10 people
1 liter of water
40 grams gram flour
60 grams of sugar
20 grams of oil
4 green chillies
1 teaspoon mustard
1/2 half teaspoon turmeric powder
1/2 crushed dry coriander
Salt to taste
Note: For the method of making curry, watch the full video, you can put sugar and salt in the curry according to your taste, cook it on low heat till it boils in the curry, mix in such a way that there are no lumps of chickpea flour while making the curry batter.
all farsan with 1 chutney | kadhi | Besan kadhi recipe | chutney recipe | બેસન કઢી | મીઠી કઢી |
કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને દરેક વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો,તમે ક્યાં શહેર અથવા ક્યાં ગામ થી જુઓ છો તે કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની માહિતી મળતી રહે , ખૂબ ખૂબ આભાર ❤️🙏🏻❤️
*************************
ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
ગામ ~ મોખડકા
તા.. ~ પાલીતાણા
જી..~ ભાવનગર
મારા વિડિઓ એકવાર તમને વધુ ના પણ ગમે પણ વિડિઓ માં બતાવેલી રેસીપી ગેરેન્ટી સાથે કહું છું કે એકવાર રીતે રેસીપી બનાવશો તો ખૂબ પસંદ આવશે, એકદમ પરફેક્ટ માપ થી સ્વાદિષ્ટ વાનગી બનશે, વિડિઓ કરતા તમને વિડિઓ માં બનાવેલી અને લખી આપેલી રેસીપી જોરદાર હશે અને સારી બનશે તેની હું ખાતરી આપું છું,
Disclaimer::
If any content owner has any problem with my video, please send me a direct message on Instagram, facebook, KZitem, or other social media and will remove my video, but please do not copyright the author/content author of the video. are you 🙏🙏❤️❤️
Негізгі бет all farsan with 1 chutney | kadhi | Besan kadhi recipe | chutney recipe | બેસન કઢી | મીઠી કઢી |
Пікірлер: 7