Very nice and detail tricks shown by Swami which most important to separate be pad of Rotali. Jai Swaminarayan 🙏🙏 thank you very much Swami. Us women never get to see. Very much appreciated
@rajanvasoya7080
2 жыл бұрын
એકાદશી એકાદશી
@suhasinivyas117
2 жыл бұрын
Nice 👍 Rotli
@harshadahalpara2556
2 жыл бұрын
The
@ranjanbenpujari7637
2 жыл бұрын
!
@rameshbhaikarena8694
2 жыл бұрын
0
@vanrajsatola7924
2 жыл бұрын
👌👌અરે સ્વામીજી વાહ વાહ શું રોટલી બને છે આ ટિપ્સ થી .... મજા આવી ગઈ.🙇. મેતો પેલી જ વાર રોટલી બનાવી તોપણ એટલી સરસ, કુણી, અને સ્વાદિષ્ટ બની😋.......મને તો આ રોટલી બનાવીને જમતા જમતા comment કરવાની જ ઈચ્છા હતી તો જમતા જમતા જ કૉમેન્ટ કરી 😃 બહુજ મજા આવી..... એમાંય મારાજ ને થાળ ધરાવી પ્રસાદી ની રોટલી 🥰🤩🤩🤩 No words for this🤗 trick .....only ❣️🙏❣️☺️ ..... સ્વામી તમે તો આ વીડિઓ થી જ આખા સત્સંગ નો રાજીપો મેળવી લેવાના છો.....💯☺️😛😋👌🙇🙇💯❣️❣️❣️
@bhaskardsmaneja9914
2 жыл бұрын
જય સ્વામિનારાયણ તમે જયશ્રીકૃષ્ણ નમસ્કાર બોલ્યા તે બહુ ગમ્યું ઘણી જગ્યાએ જય સ્વામિનારાયણ જીદ થી ઘણી જગ્યાએ જm જીદ થી વપરાય છે jsk બોલી લેવામાં શું ફરક પડે ભગવાનનું નામ છે જ વપરાય છે બોલી લેવામાં શું ફરક પડે ભગવાનનું નામ છે
@manishaloriya4333
2 жыл бұрын
🙏 જય સ્વામિનારાયણ 🙏 ખુબ જ સરસ રોટલી બનાવતાં શીખવ્યું છે તમે સંત સ્વામી શ્રી🙏 જય સ્વામિનારાયણ 🙏
@navnitpatel5292
2 жыл бұрын
સંતોના કરચરણો માં ભાવભયાઁ જય સ્વામીનારાયણ 🙏
@akashpatel4893
2 жыл бұрын
જય સ્વામિનારાયણ ખુબ સુંદર આપણી આ સુપ્રસિધ્ધ બે પડવાળી રોટલી બનાવી છે.ભકતરાજ દામોદર શેઠ નાં વંશજ હાલ અમદાવાદ નરોડા થી યોગેશકુમાર લાલભાઈ પટેલ (છડીદાર) નાં જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏
@hp8269
2 жыл бұрын
😀😀😀
@rajeshreedavda7841
2 жыл бұрын
👌👌👌 vahh.... ekdam parfact recipe swami 🙏🙏 Jai Swaminarayan 🙏
@tarunapatel2577
2 жыл бұрын
Jay Swaminarayan Amazing very nice thanks for sharing 🙏🏽😀
@DineshkumarJDave
2 жыл бұрын
જય સ્વામિનારાયણ. માતૃભાષા ગુજરાતીના બચાવ માટે, જતન કરવા સંતો મોટું યોગદાન આપી શકે તેમ છે. બિનજરૂરી અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ટાળી શકાય. આભાર. જય સ્વામિનારાયણ
@hp8269
2 жыл бұрын
Ha sachhi vat chhe
@jagdishpatel5292
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ Yammy and soft roti and parfect
@hp8269
2 жыл бұрын
😀😀
@keshubhaithakor9631
2 жыл бұрын
સાધુ સંતો જેવી રસોઈ કોઈ બનાવી ન શકે...... વંદન સ્વીકાર કરજો.... મહરાજ
જય સ્વામિનારાયણ, કુણી કુણી રોટલી !! "જમોને જમાડું રે જીવન મારા", શીખી ગયા અમે સ્વામી, ખુબ જ સુંદર.
@gamerjay1212
2 жыл бұрын
We
@manjulapatel7356
2 жыл бұрын
Wah kya bat he mast rit batavi mahatmaji thanks 👌👌 or jay shri sawami narayan
@bharatijoshi1549
2 жыл бұрын
ખૂબ સરસ રોટલી બનાવવાની સમજણ. જય સ્વામી નારાયણ પોરબંદર.
@solankimamta7263
2 жыл бұрын
Swamiji mene bhi aap jaishi roti banai sachme bahut hi mst bani hamare ghar me sabhi ne meri tarif ki 🙏🙏🙏
@kuldeepgadhvi1788
2 жыл бұрын
મંદિરના દિવ્ય વાતાવરણ માં જે સ્વાદ આવે એવો સ્વાદ ઘરે નથી આવતો. 🙏🏻
@deepakdave1225
Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ.....
@babulalgajjar4339
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ, કથા વાર્તા સાથે પાકકલાનું જ્ઞાન પણ પીરસ્યું.🙏🙏🙏
@rakeshprajapatiskitchen0511
2 жыл бұрын
જય સ્વામિનારાયણ બહુ જ મસ્ત રોટલી બનાવી.સંત પરમ હિતકારી.... આપ સ્વામી શ્રી ના ચરણ માં સત સત વંદન
@asheshpatel5607
2 жыл бұрын
News
@maheshmakwana4115
2 жыл бұрын
જય સ્વામિનારયણ, સંતોના ચરણોમાં સત સત વંદન બહુ સરસ રોટલી બનાવી હુ પણ આ રીતે બનાવી શ પહેલા ગઢડા મંદીરમાં ખાટા લીંબુ અને લાંબા શેડયા મરચાં નુ અથાણું ખાધુ હતું એવુ અથાણું કઈ રીતે બનાવવુ તે રેસીપી બતાવવા વિનંતી છે
ખુબ સરસ..કેટલુ સરસ સમજાવ્યુ શરૂઆત મા જય સ્વામીનારાયણ જય શ્રી ક્રિષ્ન..જયસીયારામ સવૅ ધર્મ સમભાવ બાકી અમે જ સાચા ને આમારો ધર્મ જ મોટો આવુ જડ ને કુવાના દેડકા જેવા લોકો હોય તે સંપ્રદાય ને બદનામ કરે છે..ખરેખર એક સંત ને શોભે તેવુ બતાવ્યુ નમન
@harshadmehta253
Жыл бұрын
એક વાર સાંભળ્યું હતું કે રસોઈ એ વિજ્ઞાન છે અને કળા પણ. આજે એ જોવા પણ મળ્યું. સરસ પ્રેઝન્ટેશન. સૌરાષ્ટ્રમાં ઘણાં પરિવારોમાં કેરીની સીઝનમાં રસ અને બેપડી રોટલીનું જમણ સામાન્ય છે.
@kalpvrukshh
Жыл бұрын
Thank you so much
@devalpadaya4544
Жыл бұрын
Samiji Dahi vagarkadhibatavo
@devalpadaya4544
Жыл бұрын
Mane swamiji Rasoybahuj gameshe
@devalpadaya4544
Жыл бұрын
Mohan Thal
@devalpadaya4544
Жыл бұрын
Verigood 1ootaka
@subhashbhaipatel2710
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી નરનારાયણ દેવ 👌👏🙏👏👌
@hinashukla6708
2 жыл бұрын
Jay svaminarayan pujya charansantoko pranam aapne rotli lajab banai 👌
@s.benterprises8277
2 жыл бұрын
મહારાજ વખત ની પરંપરા સંતો એ આજ દિવસ સુધી જાળવી રાખી છે તે પ્રશંસા ને પાત્ર છે. મહારાજે બે પડ વાળી રોટલી ની રીત શા માંટે પ્રવરતાવી તેનૉ કોઈ ઇતિહાસ હોય તો જણાવશો 🙏જય સ્વામિનારાયણ🙏
@shiyaniyahiteshbhai1662
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏
@hp8269
2 жыл бұрын
Jay Swaminarayan. Mane Swaminarayan ni rasoi bahu pasand chhe. Khas to tya ni saf safai. Ane I like sweet dishes
ખુબ સારી રોટી બનાવવાની રીત તમે બતાવી છે રોટી બનાવ છે તો પણ ભગવાન નુ નામ લેશે Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan 👏👏
@neetakhatri9415
Жыл бұрын
Bahu sarash Rotli banavi che Swamiji Jai Swaminarayan 🙏🙏
@nishapandya577
2 жыл бұрын
Jay Swaminarayan Guruji
@lakshathacker7424
2 жыл бұрын
Kub sars video Jai shree swaminaryan
@jagdishbhagat5731
2 жыл бұрын
🙏 જય સ્વામિનારાયણ બહુ સરસ માહિતી આપી 👌
@sheetalbenmehta7513
2 жыл бұрын
Jay shree swaminarayn 🙏🙏🙏
@hinashukla6708
2 жыл бұрын
Jay Ho Khoob Saras majani rotali banavi dhanyvad Jay Swaminarayan Sadar Pranam
@devalpadaya4544
Жыл бұрын
Jayswami Narayan
@parindesai9322
2 жыл бұрын
Jai shree swaminarayan swami🙏🙏 khub aaj sundar rite samjaviyu che . Aju ava video banavta ro ane sau haribakto ne labh apta ro jai swaminarayan 🙏🙏
@sumitrabenparmar3474
2 жыл бұрын
Jay Swaminarayan
@rekhapanchal8796
2 жыл бұрын
Swaminarayan food alwz owsome nd mouthwatering thankuu so mch 🙏🏻 rotli no words ghr krta pan bhu j sari
@dineshvankar4315
2 жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏
@ramilabhudiya4687
2 жыл бұрын
Jay shree swaminarayan bhu sars jarur gare bnavi ne thakorji ne jmadsu 🙏
@arvinvyas8352
2 жыл бұрын
જય સ્વામિનારાયણ સ્વામી આને પુરણપોળી નહીં ગળા પુડલા કહેવાય ઓઢવ અમદાવાદ થી અરવિંદ વ્યાસ
@ashvingohel1708
4 күн бұрын
Khub sars swamiji👌👌👌
@jkpatel9450
Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન બહુ સરસ
@Mayaindian
2 жыл бұрын
યુ કે મા ગરમ કેટલના પાણી થી જ લોટ બાંધીયે છીએ ઠંડીમા તોજ પોચીરોટલી બને 💠🙏જય સ્વામિનારાયણ🙏💠લાલ અથાણુ છે?
@meaugust2246
2 жыл бұрын
વાત સાચી છે 🙏🙏
@pindoriyavinit1414
2 жыл бұрын
Jay shree swaminarayan 🙏
@ashmehta20
Жыл бұрын
Thank you for making recipes video! Please keep on making delicious food and spread beautiful fruitful dishes🙏🙏
@deeptibhatt6360
Жыл бұрын
વાહ બહુ જ સરસ બની ..જય સ્વામિનારાયણ 🙏ઘી લગાવવાની રીત પણ સરસ પણ સરસ
@sudhapatel3708
2 жыл бұрын
Jai swaminarayan. Kub saras
@priyankamistrypriyankamist217
Жыл бұрын
ખૂબજ સરસ બનાવી સ્વામી રોટલી જય સ્વામીનારાયણ🙏🙏
@shoryajitofficial2595
2 жыл бұрын
Ha amara gam ma sakostav ma badhane jamadya tyare banavtyu hatu badha vakhnta hata to e sak sikhvjo ne jay Swaminarayan
@MomentShooter
2 жыл бұрын
kzitem.info/news/bejne/pZ93s4t6jX2kqnY જય શ્રી સ્વામિનારાયણ શાકોત્સવ નું રીંગણાં નું શાક
@madhubenmakwana8005
2 жыл бұрын
Ziniya madhuben 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@kalajain5828
2 жыл бұрын
Verinaisrotliguruji🙏🏻🌹
@premilabenpatel9110
2 жыл бұрын
Rotli bahu saras banavi sntaji. Jay svaminarayan
@ushabenbarot2782
2 жыл бұрын
Jay svaminarayan pranam 🙏🙏🙏
@unitykitchen7387
11 ай бұрын
Very nice rotali swamiji❤❤🙏🙏🙏🙏🙏
@manishagupta7479
2 жыл бұрын
Mari pad vali rotli kadak thay jay che...🙏 Jai Swaminarayan Bappa
@PatelBharatbhai
2 жыл бұрын
jay parmatma suupar jay parmatma
@user-jk3gp2lp2l
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ બહુંજ સરસ
@jalpaarvind9385
Жыл бұрын
Jai swaminarayan 🙏🏻 I tried today to took name with jai swaminarayan. & result is amazing. roti is very soft n delicious. my husband liked very much this. & I'll always follow ur steps to make roti. thank u so much..jai swaminarayan 🙏🏻💐
@kalpvrukshh
Жыл бұрын
Thank you so much
@ratilalr.rathod-chinubhai-6569
Жыл бұрын
સ્વામીજી આ પ્રોગ્રામમાં પણ વોઈસ પ્રોબ્લેમ છે અવાજ આવે છે ને વહી જાય છે જય સ્વામિનારાયણ...
@chintansheladiya7320
2 жыл бұрын
Jay Swaminarayan
@sonalpatel7035
2 жыл бұрын
Jai swaminarayan Thank u so much for receipe 🙏🙏
@sonalpatel7035
2 жыл бұрын
🙏🙏🙏
@vilatamna4305
2 жыл бұрын
Very nice Swamiji 🙏 thanks
@tinapanchasara7012
Жыл бұрын
Khubas saras swami na hath ni rasoi bahuj saras hoi che 👌👌👌👏 jay swaminarayan
Wah super .santo tamari rasoi khoobaj swadist hoi chhe.tamne vandan.
@GPJhala
2 ай бұрын
મહેનત ની રોટી ખૂબ જ મીઠી લાગે છે.રસોઈ બનાવતી વેળા એ ભગવાન ને યાદ કરો તો ખૂબ સરસ બને.સત્યનારાયણ ભગવાન નો શીરો કેવો સરસ બને છે!
@vijaykhunt6514
2 жыл бұрын
રોટલી નથી શિખવાડવી પણ સ્વામી શ્રી વડતાલ ના ૧૮ માં પ્રમાણે અવશ્ય વાર્તા શિખવાડો એ તમારો ધર્મ છે.. જય શ્રી સ્વામિનારાયણ ❤️ થી 🙏
@pgsolanki8060
2 жыл бұрын
Thanks for recipe જય સ્વામિનારાયણ
@sanjaybhaivyas9426
26 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@urmilakhatri6280
2 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏🙏🙏
@GujaratiMomPriyanka
2 жыл бұрын
Jay swaminarayan 🙏
@chauhansanjay5225
2 жыл бұрын
Sawami jay Swaminarayan Mare shakotsav nu Shak shikhvu che to daya bhav rakhi mane e shikhavshomara sarv parivar ne e prasad bahuj bhave che Jay Swaminarayan
@MomentShooter
2 жыл бұрын
kzitem.info/news/bejne/pZ93s4t6jX2kqnY જય શ્રી સ્વામિનારાયણ શાકોત્સવ નું રીંગણાં નું શાક
@dhruvbhagat2387
2 жыл бұрын
સ્વામીજી ખૂબ જ સરસ રોટલી બને છે મે જાતે બનાવી સારંગપુર માં બને એમ જ બની છે ખૂબ ખૂબ આભાર સ્વામીજી🙏🙏
Пікірлер: 521