અમારે નથી ગામ માં ખોરડાં,કે સીમ માં નથી ખેતર, ઉપર વારા હાઇરે વાંધો તો હાલે જ સે,કે અમને કાં હાવ એમને એમ આંયાં ધકો મારી ને મોકલી દીધા સ,પણ તોય તમને બેય માણહ ને જોઈ,તમારી મહેનત,સ્વભાવ,અને રાજીપો ,આનંદ ઉમળકો,જોઈ અમે બહુ જ રાજી રાજી,ઉપર વારો તમને હજી ઘણું બધું આપે,એવી પ્રાર્થના..
Пікірлер: 13