हरहर महादेव जय माताजी बेन बारिछ नो नौकसान वधारे वोयों बेन आप दोनों नी जोड़ी सलामत रहे बहुत आछो बनावीयो वीडियो बेन मे राजस्थान सु फोलो करो से
@shaukatpatel7129
Ай бұрын
Nice jodi..premi pankhida
@user-sf7jj7oz3k
Ай бұрын
હસે નુકસાન ભગવાન જ ભરપાઈ કરી દેસે જય શ્રી કૃષ્ણ🙏
@sukaveja95
Ай бұрын
અમારાં પોરબંદરમા પણ આમજ છે
@savaliyassh166
Ай бұрын
Har har Mahadev pareshbhai Ane naynaben ba devash majama chho tamare bov dhovan thayu
@asgajera3462
Ай бұрын
Jay swaminarayan
@bharatsinh3797
Ай бұрын
ખેડુત ને નુકસાની ખાય એ દુઃખ ની વાત છે
@ashokbashokb4820
Ай бұрын
Kya raste
@deshurahirsinger2549
Ай бұрын
બેન અમારેપણ વરસાદદે ભુક્કા બોલાવી દીધા છે
@NajabhaiBalasara-yn4rg
Ай бұрын
હિંમત રાખજો ભગવાન પાસે કોનુ હાલે ભાઈ
@piprotararvind4972
Ай бұрын
જય માતાજી
@utsavgosai2455
Ай бұрын
દોઢ મહિના થી એક ટીપું વરસાદ અમારે સુરેન્દ્રનગર માં નથી
@user-ts1em9et2q
Ай бұрын
Right....limbdi
@vishalraval8554
Ай бұрын
Yes dhrangdhra
@d3vendr4
Ай бұрын
Sav sachi vat ek tipu varsad nathi
@Kumbhanisumit
Ай бұрын
Right bro midi
@jobaydanakabap9866
Ай бұрын
Avi jahe mota
@DalpatsinhSolanki-od7mp
Ай бұрын
જય શ્રી દ્વારકાધીશ
@talsaniyarasik709
Ай бұрын
અમારે ઢેફાં છે
@nileshpatel6983
Ай бұрын
dbahi dhovay no problem nathi pan..... jmain ni mati ne pathtar. badhu khetar ma gayu e problme chhe
@ManubhaiVasaniya
Ай бұрын
હરહર મહાદેવ...બેન
@KamleshKamlesh-fx5un
Ай бұрын
જય માતાજી ખેતી માં હાલે રાખે
@user-yr4sp7gk3l
Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે મહિનાથી વરસાદ નું ટીપું પણ નથી
@Santosh_kalsar
Ай бұрын
જય સીયારામ બોલો 🎉🎉🎉🎉🎉🎉 અનુભવ હોય તો ૧-૨-૩-૪-આ ચાર વિડીયા નિહાળશો કોમેન્ટ માં સલાહ ચુસન આપશો 🎉 તો બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની રામકથા દરમિયાન (વાવાઝોડા થી કથા મંડપ ચમત્કાર થયો) આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો બધાને શેર કરશો જરૂર 🎉 શિયાળ ગણેશ ભાઈ શેઠ કળસાર 🎉🎉🎉🎉🎉🎉
Manvadar thi Kishore bhai namaste Jai Mata ji amre a baju bovj nuksani se bhai
@chadpatel7557
Ай бұрын
મરચી નું બિયારણ નું શુ નામ છે બહુ સરસ ઉતારો આપે છે મારે જોઈ છે તો કોનો સંપર્ક કરવો ફોન નંબર આપજો હું અમેરિકા રહું છું તો દેશ મોં આવું ત્યારે કોન્ટેક કરું . પ્રણામ
@gaurishankarbhaithanki648
Ай бұрын
Sanio ગોંડલ એગ્રો માં મળે
@hamirkhavadiya9799
Ай бұрын
ખેડૂતો ભાઇ ની વેદના છે ભાઇ😢
@DaveSumitra-ik1ez
Ай бұрын
હરી ઓમ પરેશ
@kishorbhoot851
Ай бұрын
જય ભુત દાદા
@kishorbhoot851
Ай бұрын
બોવનુકશાનીઆવી ભાઇ અમારેવરશાદનથીઆવતો
@myfamilylifeandfarming1842
Ай бұрын
જય માતાજી બેન હરી ઓમ
@savitabenamipara2200
Ай бұрын
Amare vrsad chhe
@ચંદુભાઈજન
Ай бұрын
તમારૂગામજણાવો મારૂ ગામ મોવિયા. તા ગોડલ
@devanshfamilyvlog5378
Ай бұрын
બરડીયા
@user-ye7xs8pd6n
Ай бұрын
2દિવસની.નિરણવઢાવીલેજો.ભાઈયાગલ
@Hamidnaya3193
Ай бұрын
ઍક સલાહ વાવની બાજુમાં જે જગ્યાએ ધોવાણ થયું. તે ભવિષ્ય ન થાય તે માટે આગળ પથ્થરના ટોળા નાખી દેવાથી ધોવાણ ન થાય. બાકી નાખવું કે ન નાખવું તમારો પ્રશ્ન che.
@devanshfamilyvlog5378
Ай бұрын
નાંખી દેસુ
@mrzizuvadiyahitesh4138
Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનુ ગામ રાજગઢ થી નવઘણભાઈ ઝિઝુવાડીયા જય માતાજી પરેશભાઈ અમારે હજુ વાવણી લાયક વરસાદ જ નથી થયો
@subhashjadavvlogs8626
Ай бұрын
Bhai a vakhte aman se kyak se kyak nathi
@samatahir6869
Ай бұрын
ભાઈ કીયુ ગામ તમારું જીલો
@devanshfamilyvlog5378
Ай бұрын
૨ દીવસ મા આવી જાસે
@NileshPatel-yj5tg
Ай бұрын
નીલેશભાઈ વાવડી ના રાઘેરાઘે
@patelmanish6492
Ай бұрын
Ben Amare to varsad vagar nuksani che
@yogeshpatodiya2210
Ай бұрын
Kyau gam
@devanshfamilyvlog5378
21 күн бұрын
બરડીયા
@laljibhaikishabhai6295
Ай бұрын
અમારે તો હજી વરસાદ નથી થાનગઢ
@dipakvasava9089
Ай бұрын
🙏🙏
@mahadevhar4615
Ай бұрын
MAHADEV SITARAM
@karaahir1206
Ай бұрын
જય મુરલીધર બેન
@govindchavda1331
Ай бұрын
ભાઈ વરસાદ ની નુકસાન ની જોવી હોય તો આવો અમારા જુનાગઢ જીલ્લામાં
@MakwanaSanjay-uo9nu
Ай бұрын
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા ના ગામડાઓ મા હજુ વરસાદ ન થી
@jasubhaikachhad2298
Ай бұрын
તમારુ ગામ ક્યુ છે. એ તો પુરુ એડ્રેસ આપો.
@oganjaraghavji2253
Ай бұрын
Morbi varsad moklo
@pradipdevayatbharvadiya9570
Ай бұрын
એક વાર ઘેડ પંથકમાં આવો એટલે નુકશાની કોને કહેવાય ખબર પડે
@KishorRajputgtplcable7994
Ай бұрын
ભઈલા અમે ઉત્તર ગુજરાતમાં વાટ જોઈ બેઠાં હજુ નથી વરસાદ આ બાજુ મોકલો
@JagdishRathod20
Ай бұрын
અમારે પાણી વગર પાક સુકાઈ રયો છે. વરસાદ આવતો નથી 😢
@devanshfamilyvlog5378
Ай бұрын
આવી જાસે
@harishchandrasinhvala1073
Ай бұрын
અમારે બહુ નુકશાન કર્યુ છે પણ પાણી નો પ્રશ્ન હલ થઈ ગયો છે
Пікірлер: 132