Flight Miss behave incident: અમેરિકાના બોસ્ટન જઈ રહેલી ભારતીય યુવતી સાથે ભારતની જાણિતી કંપનીના CEOએ શારિરિક છેડતી કરી હતી. યુવતીએ આરોપ લગાવ્યો કે હું બિઝનેસ ક્લાસમાં બેઠી હતી ત્યારે આ શખસ મારી સાથે પહેલા વાતો કરવા લાગ્યો અને પછી ખરાબ નજરે જોવા લાગ્યો હતો. એટલું જ નહીં તેને ફોનમાં અશ્લિલ ફિલ્મો બતાવી અને બાદમાં શારિરિક અડપલા કર્યાનો પણ આરોપ યુવતી લગાવી રહી છે. આ બધુ થયા બાદ તેણે વોશરૂમ જઈને તરત એરલાઈનના સ્ટાફને જણાવ્યું અને પછી આખા ઘટનાક્રમ અંગે પોલીસને જાણ કરી દેવાઈ હતી.
- Күн бұрын
અમેરિકા જઈ રહેલી ભારતીય યુવતીને અશ્લિલ વીડિયો બતાવી 65 વર્ષીય પેસેન્જરે છેડતી કર્યાનો આરોપ
- Рет қаралды 7,982
Пікірлер