મોટા ભાગના અમેરિકનો અત્યારે પ્રોપર્ટી ટેક્સના જંગી રેટથી ત્રાસી ગયા છે અને તેઓ પોતાના લીડર્સ સામે આક્રોશ દેખાડી રહ્યા છે. પરંતુ અફસોસ, કોઈ સાંભળવાવાળું નથી. એક પોલમાં જાણવા મળ્યું કે અમેરિકાના લોકોને પૂછવામાં આવ્યું કે તેમને સરકાર સામે કઈ વાતની નારાજગી છે, ત્યારે તેમાંથી મોટા ભાગનાએ કહ્યું કે તેઓ પ્રોપર્ટી ટેક્સથી કંટાળી ગયા છે.65 ટકા અમેરિકનો કહે છે કે પ્રોપર્ટી ટેક્સનો રેટ બહુ જ ઊંચો છે અને સરકારે તેનું કંઈક કરવું જોઈએ.
- 28 күн бұрын
અમેરિકામાં મકાનમાલિકોની કમર તોડી નાખે તેવા Property Tax સામે નારાજગી
- Рет қаралды 1,115
Пікірлер: 1