US two Indian Boy died: અમેરિકામાં 2 ભારતીય યુવકોનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. આ બંને યુવકો કેલિફોર્નિયમાં રૂમમેટ હોવાની માહિતી સામે આવી રહી છે. તેવામાં ત્રણ મિત્રો ફરવા માટે ગયા હતા અને તળાવમાં એક યુવક ન્હાવા પડ્યો હતો. ત્યારપછી બાદમાં બીજો યુવક પણ એને બચાવા પાણીમાં પડ્યો પરંતુ બંનેનુ મોત નીપજ્યું હતું.આ અંગે તેમના પરિવારને જાણ થતા શોકનો માહોલ પ્રસરી ગયો હતો. તેમાથી એક યુવકના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા તો બીજો યુવક પરિવારનો એકમાત્ર કમાણીનો સ્ત્રોત હતો.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....
Негізгі бет અમેરિકા પિતાની જમીનો વેચી ડોન્કી રૂટથી ગયેલા યુવકનું મોત, બે ભારતીયો સાથે દુર્ઘટના ઘટી
Пікірлер