અમદાવાદ થી હરિદ્વાર || Yoga Express || Haridwar EP-1
__________________________________________
Total Expenses Haridwar To Ahemdabad
(1)Tickets 3-T AC = Rs.1500 approx
(2) Tickets in sleeper class= rs.500 to 600
(3) tarin departure Time 10:50AM . 1 time Lunch and 1 Dinner. approx rs 400 total
__________________________________________
ટોટલ ખર્ચ યોગા એક્સપ્રેસ નો
અમદવાદ થી હરિદ્વાર સુધી પહોંચવા નો ખર્ચ
(૧) ટિકિટ 3-t એસી કોચ - 1500 રૂપિયા
(૨)અમદાવાદ થી હરિદ્વાર સુધી 24 કલાક ના સફર મા 2 વાર જમવાનું રેસે ૧ આબુ રોડ ઉપર જ્યારે તમે 3 વાગ્યે આબુરોડ જમવાનું મંગવસો એના લગભગ ૨૦૦ રૂપિયા ખર્ચ થશે. ૨ જમવાનું રાત્રે તમે અજમેર પોહચસો ૮-૯ વાગ્યે ત્યારે લગભગ ૨૦૦-૨૫૦ રૂપિયા.
એટલે ટોટલ ખર્ચ તમારે હરિદ્વાર સુધી કરવાનો રેશે.
3-t એસી કોચમાં=૧૯૦૦-૨૦૦૦
સ્લીપર કોચ મા = ૯૦૦-૧૦૦૦.
approx ખર્ચ છે.
આના થી પણ તમે સસ્તા મા ટ્રાવેલ કરી શકો છો.
__________________________________________
#અમદાવાદ #હરિદ્વાર #યોગા_એક્સપ્રે
__________________________________________
હેલ્લો ગુજરાતી ફેમિલી.
welcone ટુ ઓવર ચેનલ KK SON AND FAMILY.
અમારૂં નામ (૧) કિશન (૨) કોમલ છે. અને અમે all inda tour કરીએ છીએ. તો આ tour અમારી કેદારનાથ અને હરિદ્વાર ની રહેવાની છે. આ tour ma અમે explor karvana છીએ હરિદ્વાર અને આસપાસ ના સ્થળો. સાથે સાથે ટોટલ ખર્ચ કેટલો થવાનો છે એ પણ જણાવી સુ.
__________________________________________
yoga express ahmedabad to haridwar
yoga express train ahmedabad to haridwar
yoga express ahmedabad se haridwar
yoga express ahmedabad to rishikesh
yoga express ahmedabad to haridwar sleeper
yoga express ahmedabad to haridwar 3rd ac
yoga express ahmedabad to delhi
extra
Yoga express train journey Ahmedabad to haridwar.
yoga express 3rd. ac journey Ahmedabad to haridwar.
yoga express 19031 ahemdaba to haridwar
Ahemdabad to haridwar yoga express train journey.
yoga express train journey sleeper class Ahemdabad to haridwar
Ahemdabad to haridwar Frist Frist journey in train.
#yoga #yogaexpress #train #ahemdabadtoharidwar
#kksonandfamily
Негізгі бет અમદાવાદ થી હરિદ્વાર || Yoga Express || Haridwar EP-1
Пікірлер: 33