માવતર ક્યારેય સંતાનોને દુઃખી ન જ કરે, શું આપણે આપણાં સંતાનો દુઃખી થાય તેવું સ્વપ્નમાં પણ વિચારીએ છીએ?.
@nareshtandel6086
Ай бұрын
Jai Swaminarayan
@jigarmanjibhaimunjapara9667
5 ай бұрын
સાહેબ પિતૃ કોઈ ને ના નડે 100% વાત સાસી તમારી. પરંતુ પિતૃ તમને જાગૃત કરે એ તમને ખ્યાલ સાહેબ છે ને
@arunamehta7322
3 күн бұрын
Wah mast
@ashvingohel1708
11 ай бұрын
ખુબજ સરસ અને સાચી વાત છે
@user-bm6xc3yi7d
11 ай бұрын
જય માં ઉમિયા માતાજી વાતમગજમાઉતારવાજેવીછે 100% 1સાચીછે
@jyotishukal6107
9 ай бұрын
Very nice spich .
@dipudangadhvi9747
11 ай бұрын
શૈલેશભાઈ,સગપરીયા,સાહેબ, જય માતાજી
@dasadaco-oppsocietyltd1371
11 ай бұрын
ખુબ સરસ તમારો પ્રયત્ન ખુબ સરસ છે સમાજ માંથી અંધશ્રદ્ધા દૂર થાય અને પોઝિટિવ વિચાર પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો ..કરતાં રહો ઈશ્વર તમારા ઉપર ખુશ થશે
@sonikantilal371
11 ай бұрын
Jai swaminarayan jai
@ilaraja6986
11 ай бұрын
જય શ્રી કૃષ્ણ શૈલેશભાઈ સાહેબ ખુબ સરસ માહિતી આપી પિતૃ વિશેષ એના માટે ખુબ ખુબ આભાર લોકોનો એક વેમ છે કે પિતૃ નડે મા-બાપ કોઈને નડતા જ નથી
@LalajiGohil-zr2oe
10 ай бұрын
શૈલેષભાઇ સિંહ ને સિંહ ની નથી ખબર એટલે ડરી જાયછે પણ સિંહ તમારા જેવાનું સેમીનાર નુ પવચન સાંભળતા પણ નથી ભૂવાઓ નુજ માને છે કોઈ સજજન માણસ કે સાચા સંત અથવા સારા વડીલો નુ પણ સાંભળતા નથી એટલે પોતાની શક્તિ ની ખબર નથી પડતી
@ruturajmahida6718
Жыл бұрын
વાહ સાહેબ તમારા એક એક શબ્દ સાચા છે... પિતૃઓ ક્યારેય કોઈને નડતા જ નથી... પૂરી શ્રદ્ધા અને સાચા મનથી કરેલ પ્રાર્થના હંમેશા સફળ થાય છે🙏 તમને સાંભળવા ખુબજ ગમે છે... કંઈક નવું જાણવા અને શીખવા મળે છે... વિચારો હકારાત્મક થઈ જાય છે... તમારો ખૂબ ખૂબ આભાર 🙏... જય સ્વામિનાાયણ
@user-jy1cp4io9e
Ай бұрын
Khub khub.Abhindan saheb
@rajubhaichudasama1848
Ай бұрын
🎉🎉🎉
@kantamadhaparia9101
Жыл бұрын
Very Very true saileshbhai.
@ranchhodbhaibhagatbhai5009
7 ай бұрын
Excellent motivation sir, same my opinion and knowledge
@user-kw3fo9gk8z
28 күн бұрын
Jay shree swaminarayan
@valibenparmar72
11 ай бұрын
ખૂબ ખૂબ સુંદર🎉🎉🎉
@kiranbenpethani1370
10 ай бұрын
Jay Swaminarayan
@rasikthakor728
9 ай бұрын
શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય ગુડ મોર્નિંગ જય માતાજી ખુબ સરસ સુવિચાર શૈલેશભાઈ છે ખુબ ખુબ અભિનંદન આભાર પિતુઓને હેરાન કર્યા ખાવા પીવા ન આપ્યું હોય દિકરા ને દિકરા ની વહુએ માર્યો હોય એ નડે સે સો ટકા માં બાપ નહીં પણ દિકરા એ કમૅ ખોટું કર્યું એતો નડે છે એટલે કહેવત છે મા બા ભગવાન માતાજી નહીં કમૅ કરેલુ નડે છે 😊
@seemashah9995
11 ай бұрын
Very nice
@user-nu9ip4xb1m
11 ай бұрын
🙏 એકદમ સરસ રીતે આ માહિતી સમાજ ને ઉપયોગી માહિતી માટે આભાર 🙏
@chandrakantjadhav1031
11 ай бұрын
બહુ સરસ વાત કરી જય સ્વામી નારાયણ
@arunrana5919
9 ай бұрын
Koi pan kharab karm nadtu j hoy chhe......
@arvindbhatt8986
9 ай бұрын
બક્વાસ
@kanchanbenchadotara2893
9 ай бұрын
વાહ શૈલેષ ભાઈ ખુબ જ સરસ વાત કરી છે
@VallbhbhaigohilGohil-su2vj
11 ай бұрын
ખૂબ સુંદર.
@ArvindBoradUSA91616
11 ай бұрын
Khub Sara’s vat kari Dhanyavad Sailesh bhai : Haju putru /lota / nadtar/ dora/ bhuva / dalla / mataji/ bhut/ Dubla man na manso ne nan pan thi mind ma aspas dosi o , bal motro samaj rivaj mathi bahar kadhva saras vichar parivar na madyam dwra apyo je darek school ne ghar sudhi pahochad vo j Rahyo.
@vishalkhunt2061
11 ай бұрын
Saheb khub saras vat kari
@raachudassma6430
Жыл бұрын
Ek dam sachi vat
@sanjay_dabhi_1748
Жыл бұрын
Ak dum right vat Kari saheb I'm agree
@valabapuvalabapu6588
11 ай бұрын
ખરેખર ખુબ જ સુંદર અને સરસ વાત છે 👍 અભિનંદન
@heenamaru3745
11 ай бұрын
Right Jay shree krishna🙏🎉
@tribhovanpandav7293
9 ай бұрын
તમારા વિચારો સાથે હું સંમત છું
@babulalpatel8869
11 ай бұрын
Dear shri, I like it very much. This is phyclogiical knowledge.A man died with only fears. I salute you. I personally believe that no pitru harras To their parivar but profession Karm kandi Brahmin put up a point which -call doubt can't be remove they have to continue their Bread butter. BGPatel Advocate Ghatlodia Ahmadabad
@Shree_poetry
6 ай бұрын
Right sir But I always believe in science and my parents, not any other topics n pitru Because pitru is also our grand parents I have my Owen channel too sir Rajeshri Thumar
@bhartikher9289
11 ай бұрын
Pandurang Dada aa j udaharan apta
@govindagravat2303
7 күн бұрын
You are right ji
@vinodthakkar2542
11 ай бұрын
100 ટકા સાચી વાત છે
@brijeshpatel559
Жыл бұрын
🙏🏻Jay Swaminarayan 🙏🏻
@ranchhodbhaibheda6090
9 ай бұрын
ખુબ જ પ્રેરણાદાયી. સમજુને ઈશારો કાફી છે. સબ કો સંમતિ દે ભગવાન. નમસ્કાર.
@karshangohel843
9 ай бұрын
Yas
@jagrutimangukia4168
10 ай бұрын
👍 Ekdam Right 6. Pitru kyarey j koi ne Nadta j nathi
@arvindmvyas2140
9 ай бұрын
Shraddh kauomudi Ane shraddh ratn vanchje nastik
@bharatbhaisutariya8062
11 ай бұрын
વાત સો ટકા સાચી છે
@vmohammad7743
Жыл бұрын
ખુબ સરસ આભાર
@UsShah-kj3ig
11 ай бұрын
Jay shree krishna
@bhumirajyaguru6989
10 ай бұрын
PITRU KYAREY NADATA NATHEE
@ketanshah5759
9 ай бұрын
My friend suggested for pitru dosh ritual. Next day while browsing YOU TUBE list, this video of Shaileshbhai appeared. First, google listens to our every conversation Second, video did benefit me but extent of machine snooping is alarming.
@arunrana5919
9 ай бұрын
Phylosophy o hamesha bija ne kehva matej hoy chhe....potana uper ave toj khbar pade chhe...
@vagheladharmendra3382
11 ай бұрын
Jay ambe
@lalitagolakia9775
11 ай бұрын
Khub sars vat Kari se
@pateldeval-gx8ii
9 ай бұрын
🌹🙏સરસ જય માતાજી 🌹🙏
@ranjangotri5549
11 ай бұрын
Wah Sara's thanks
@critesundar5644
11 ай бұрын
God is Great
@jyotishukal6107
9 ай бұрын
Excellent message 🎉
@vadodariyaketanbhai6703
11 ай бұрын
Jay bajrang bali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@krunalkundaliya497
Жыл бұрын
Bahu sachu chhe sailesh sir mane bahu gamyu aaj thi j hu mara badhaj vicharo hamna j badli nakhu chhu .
@gohilgeetaba3758
Жыл бұрын
100%sachi vaat
@rajnikantbhavsar5420
Жыл бұрын
Jai Swaminarayan 💐
@user-fd6yx2ye7q
11 ай бұрын
Jay.Swaminarayan.
@shamjibhaimakavana4282
11 ай бұрын
તનેહોપનેકરવાહોતોઘેનવગકરેતોશુથા
@vasantpatel346
11 ай бұрын
The great spich in the life ☝☝
@rasilachheda5569
11 ай бұрын
ખૂબ ખૂબ આભાર🙏🙏
@kaminipatel8149
11 ай бұрын
🙏
@jyotishukal6107
9 ай бұрын
Very nice 👍
@bharatchavda414
Жыл бұрын
Wah
@ashokvasa4245
11 ай бұрын
Reality.of our mind. sure
@vipuljethva992
11 ай бұрын
You r great
@govindbhaichavda4531
10 ай бұрын
Jay Bhim
@sonagraramesh6037
6 ай бұрын
Nice ❤
@mitalirangrej7223
9 ай бұрын
ગરૂડ પુરાણ ખોટું છે કે સાચું e સમજાવશો ???????
@lilabhaisuthar3386
11 ай бұрын
વાત તમારી ૧૦૦૧%સાચી છે
@user-bo8eo9il1r
Жыл бұрын
Bahu j Sara's. Nice Video. Life important ❤
@pandyaniruben2831
5 ай бұрын
Sachi VAT Kari
@ramanmavanimavani4704
7 ай бұрын
પિતૃ કોઈને નડતાં જ નથી. યસ પિતૃ જીવતાં હોય ત્યારે આપણને પિતૃ નથી ગમતાં હોતા એટલે આપડે પિતૃને હેરાન પરેશાન કર્યા હોય. ટાઇમ પર એમને જે જમવું હોય કે ફાવતું ન ફાવતું ન ખવડાવયુ હોય. અને એમની જોઈએ તેવી કાળજી ન રાખી હોય. તો પિતૃ દોષ જરૂર લાગે છે. એ ખોટું નથી. પણ કારણ આ જ છે. બાકી પિતૃ કોઈને બિચારા નડતા જ નથી. પિતૃ ને આપડે નડતાં હોઈએ છીએ. પિતૃ નો કાંઈ વાંક જ નથી. વાંક બધો આપડો જ છે. આપણાં માં એટલું અજ્ઞાન ભર્યું છે. કે આપડે ક્યારેય ઘડપણ જ નથી આવવાનું. એટલું ભાન જ નથી રહેતું. એવું મનાય ગયું હોય છે.
@ChandrasinhZala-qd2bx
10 ай бұрын
Very Nice Sir
@jayadarji5455
Жыл бұрын
તમે ખુબ સરસ વાત કહી છે ભાઈ ધન્યવાદ
@jayshreepatel9253
11 ай бұрын
Very true
@yogeshpatel779
11 ай бұрын
100%sachivat che
@babubhainajabhaiverana
11 ай бұрын
Jay thakar 🦚
@hansrajbhaitanti
11 ай бұрын
Really, this is a very nice, genuine, real fact, most important & ever useful, great motivational🙏 best👍 informative video about how much harmful is negative thought for humankind.
@pateljitendra5551
11 ай бұрын
bhai mara bhai na ghare pitru ne shrifal upar besadya chhe etale aaje khub khub shkhi chhe ghar ma 04 gadiyo chhe usa ma 03 biasness chale chhe mahine 70 lakh rs kamay chhe
@chandulalpanchal8425
7 ай бұрын
Right, 💯
@user-qs1pq4rx1w
11 ай бұрын
Wah 👍
@chakubhaipatel7151
11 ай бұрын
Best
@gitakiyada8603
11 ай бұрын
Sachi vat che bhay kam kroto kay ndtuj nthi
@jayshreeasher8043
11 ай бұрын
🙏🙏👍
@arvindmvyas2140
9 ай бұрын
Adhuru gnan vinas ne notre che
@kamalabenpadvi
4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 😂uh, P
@superkitchen5355
10 ай бұрын
👌👍
@Shree_poetry
7 ай бұрын
પિતૃકાર્ય કરવાની ના નથી. વાત છે એ છે કે પિતૃ ક્યારેય નડતા જ નથી. જીવતા જ મા બાપને સાચવી લઈએ તો કોઈ કાર્ય કરવા પડતા નથી
@kodiyatarsajan5595
6 ай бұрын
Paku
@jignapatel5543
10 ай бұрын
Right sir
@bhupendrachokshi4187
10 ай бұрын
H5t
@yogeshpatel779
11 ай бұрын
Jay swaminaryan pan negative kadhva mate no way bravo
@harivadannavin6403
11 ай бұрын
😮😮
@aydanahir9360
Жыл бұрын
Jay Swaminarayan Sir ji 🙏❤
@bijalbhaichauhan866
11 ай бұрын
❤ંસાવસાશીવાતછે
@user-bo8eo9il1r
Жыл бұрын
22:32
@shambhubhaisavaliya-lw3qq
Жыл бұрын
અનુભવ વગરની વાત છે
@bhartikalkani2411
Жыл бұрын
SARS tamari Vat Saci se
@bharatjoshi4742
11 ай бұрын
Vastusastra e Andhvishvas che ?? E vishe aap nu manvya apso..
@ankitboghani3316
11 ай бұрын
Pitru nadta nathi sab pan kaik karya baki hoi kaik vidhivat bhul hoi a Amna mate karvu pade neter pachi e jya sudhi na puru Thai tya sudhi kaik ne kaik problem avva kare Jene apde pind dan kahiye chia
@dansingpanarapanara-yc3lr
11 ай бұрын
Sachi vat pitru kadi nade nahi aa ek andhshradha chhe aapna mind ma brahmano ye aavu ghanu ghusadi didhu chhe Aa badhu manva vala 18 mi sadi ma jive chhe aavi ghani manytao chhe je no hovi joiye
@pratimabosamia8575
11 ай бұрын
Will u please send me the details of the great doctor in Rajkot. Mo no . Thank u .
Пікірлер: 197