Jhankar Music Gujarati Presenting Latest Romantic Love Video Song Of અપ્સરા - Apsara Sung by Naresh Thakor & Penned & Compose by Jigar Chauhan & Music Directed by Vishal Modi, Utpal Barot & Starring : Naresh Thakor, Bhumika Gour & Directed & Concept by Shankar Thakor Borisanawala
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
નરેશ ઠાકોર ના સ્વરમાં "અપ્સરા" 💃 તમારા માટે નવું ગુજરાતી રોમેન્ટિક પ્રેમ ગીત લઈને આવ્યા છે. આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે...💝
"𝐀𝐩𝐬𝐚𝐫𝐚 - અપ્સરા - 𝐍𝐚𝐫𝐞𝐬𝐡 𝐓𝐡𝐚𝐤𝐨𝐫 "
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 440189258946916
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/u/OS9VsAvh8
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : rb.gy/k4vz1i
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : rb.gy/c2s9p1
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/song/apsara-76
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : rb.gy/t7305l
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : rb.gy/27ikjy
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 440189258946916
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / apsara-single
---------------------------
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Apsara
♪ Singer : Naresh Thakor
♪ Lyrics & Compose : Jigar Chauhan
♪ Music : Vishal Modi, Utpal Barot
♪ Recording : D.S Studio
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Mars Films
♪ Director & Concept : Shankar Thakor Borisanawala
♪ Star Cast : Naresh Thakor, Bhumika Gour
♪ DOP : Arvind Motap
♪ Editing : Kishor Rajput
♪ Choreographer : Ashvin Masterji
♪ Makeup : Hasmukh Limbachiya
♪ Production Management : Jigar Panchal
♪ Design : Aman Agola
♪ Genre : Gujarati Romantic Song
♪ Music Label : Jhankar Music
------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati
હા હસમુખો ચેહરો ને કોયલ જેવી બોલી ( ૨ )
હાભળી તારી વાણી હુ થયો પાણી પાણી
હા પાછુ વળી જોયુ ને ઈશારો મને કરી ગઈ ( ૨ )
હા પ્રેમ નો ઈજહાર ને મીઠુ મલકાણી ( ૨ )
હા સુંદરતા તારી નથી જોઈ તારા જેવી
હા જગ માં નથી કોઈ સુંદર તારા જેવી ( ૨ )
મને મળી અપ્સરા મને મળી અપ્સરા.. ( ૨ )
હા મીઠી તારી હસી સુરીલી મને લાગી
જોતા તને રહી ગયો એવી પ્રેમ ધૂન લાગી
હા નજર થી નજર મળી ને ઇકરાર થયો
પેલી મુલકાત નો પેલો મને પ્યાર થયો
હા એક તારી ઝલક જોઈ તુ મને ગમી છે
જયાર થી તને જોઈ ત્યાર થી દિલ માં તુ વશી છે ( ૨ )
મને મળી અપ્સરા મને મળી અપ્સરા... ( ૨ )
હા મન ની મુરાદો આજ પુરી મારી થઈ ગઈ
ચાહતો હતો જેને આજ એ મને મળી ગઈ
હા મારી જીંદગી હવે એક તુ બની ગઈ
તુ તો મારી જાન મારા દિલ માં સમાઈ ગઈ
હો તુ સજી ધજી રહે તને જોયાજ કરું
હદ થી વધારે તને પ્રેમ હુ કરું ( ૨ )
મને મળી અપ્સરા મને મળી અપ્સરા... ( 3 )
-----------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : English
Ho Hasmukho Cheharo Ne koyal Jevi Boli (2)
Habhali Tari Vani Hu Thayo Pani Pani
Ha Pachu Vali Joyu Ne Isharo Mane Kari Gai (2)
Ha Prem No Ijahar Ne Mithu Malkani (2)
Ha Sundarta Tari Nathi Joi Tara Jevi
Ha Jag Ma Nathi Koi Sundar Tara Jevi (2)
Mane Mali Apsara Mane Mali Apsara (2)
Ha Mithi Tari Hasi Surili Mane Lagi
Jota Tane Rahi Gayo Aevi Prem Dhun Lagi
Ha Najar Thi Najar Mali Ne Ikrar Thayo
Peli Mulakat No Pelo Mane Pyar Thayo
Ek Tari Zalak Joi Tu Mane Gami Chhe
Jayar Thi Tane Joi Tayar Thi Dil Ma Tu Vashi Chhe
Mane Mali Apsara Mane Mali Apsara (2)
Ha Man Ni Murado Aaj Puri Mari Thai Gai
Chahto Hato Jene Aaj Ae Mane Mali Gai
Ha Mari Jindagi Have Ek Tu Bani Gai
Tu To Mari Jaan Mara Dil Ma Samai Gai
Ho Tu Saji Dhaji Rahe Tane Joyaj Karu
Had Thi Vadhare Tane Prem Hu Karu (2)
Mane Mali Apsara Mane Mali Apsara (3)
----------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
#apsara #nareshthakor #gujaratinewsong #nareshthakorsongs
#bhumikagour #jigarchauhan #vishalmodi #utpalbarot #shankarthakorborisanwala #jhankarmusicvideosongs #shankarthakorborisanwala #jhankarmusicgujarati
apsara
naresh thakor
naresh thakornew song
naresh thakor na geeto
naresh thakor songs
new song naresh thakor
naresh thakor gujarati song 2024
naresh thakor 2024
naresh thakor new song apsara
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !
Негізгі бет Музыка અપ્સરા | Apsara | Naresh Thakor | Gujarati New Romantic Love Song 2024 | 4K Video
Пікірлер: 77