નમસ્કાર મારું નામ છે ચિરાગ ચૌહાણ
મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વિડીયોમાં આપણે અરણેજ મંદિરના ઈતિહાસ અને સુવિધા વિશે જાણીશું.
ગુજરાતમાં એક એવું માનું મંદિર આવેલું છે જેની સામે અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું હતું. એટલું જ નહીં આજે પણ રેલવે આ મંદિરે સલામ ભરે છે. ટ્રેન જ્યારે અહીંથી પસાર થાય ત્યારે હોન મારીને જ આગળ વધે છે. ત્યારે કયું છે આદ્યશક્તિનું આ પાવન ધામ? અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું અરણેજ ગામ. અને આજ પાવન ગામમાં બેસણાં છે મા બુટભવાનીના. કહેવાય છે કે માતા બુટભવાનીનું અહીં સ્વયં પ્રાગટ્ય થયું હતું. જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા.એવું કહેવાય છે કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ અરણેજ ગામમાંથી પણ ટ્રેન ચાલુ કરી હતી. પરંતુ ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતાં હતા. ઈજનરો જેટલીવાર તેને રિપેર કરે તેટલી વાર વેરવિખેર થઈ જતાં હતા. અંગ્રેજો કંઈ સમજી શક્તા ન હતા. આખરે કોઈએ તેમને કહ્યું કે મા બુટભવાની બિરાજે છે તો તેમનું નૈવધ કરવું પડે. .અને જ્યારે અંગ્રેજોએ માતાજીના મંદિરે સવા રૂપિયો, નાળિયેર અને ચુંદડી અર્પણ કરી. .તેની સાથે જ ટ્રેન દોડવા લાગી. સરકાર આજે પણ દર વર્ષે મંદિરને વર્ષાસન અર્પણ કરે છે. તો આજે જ્યારે અરણેજના સીમાડામાંથી ટ્રેન પસાર થાય ત્યારે તે હોન વગાડીને જ આગળ જાય છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
મને નવી નવી જગ્યાએ ફરવાનું ,તેનો ઈતિહાસ જાણવામાં અને તે દરેક માહિતી તમારી સુધી પહોચતી કરવામાં આનંદ થાય છે. મારી ચેનલ પર તમને અદ્ભુત અને નવી જ માહિતી જાણવા મળશે તો આપ સૌ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને SUBSCRIBE કરી નાખો.
Video Editor - Ravi
✉ Business Inquiries, Sponsors & Collaboration email: riderchigs@gmail.com
Chirag Instagram - / riderchigs
Facebook - facebook.com/profile.php?...
#ahmedabad #arnej #butbhavani #temple #vlogrider #riderchigs #bikerider #gujarativlog
#gujarati #gujaratiwedding #pakkogujarati #gujaratishayari #gujaratibablo #gujaratifood #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujaratibride #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratimovie #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati #gpsc_gujarati #gujaratifilms #gujaratithali #gujaraticomedy #gujaratimemes #gujaratipoem #dilthiigujarati #gujaratimovies #gujaratistatus #gujaratisongs #gujarati_tiktok #gujarati_shayar #gujaratisayari #gujaratiquote #gujaratimotivation #gujaratikavita #kesariyo_gujarati #gujaratilove #youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending #gujarativlog #riderchigs #gujarat #ahmedabad #bhaylamogaldham #mogaldham #summer #vlogrider #gujaratirider #chigs #bikerider #vadodar #surat #gandhinagar #rajkot #dwarka
Негізгі бет ARNEJ BUTBHAVANI TEMPLE | અરણેજ બુટભવાની મંદિર | રેલ્વે નીકળે એટલે સલામ કરવી પડે એવું મંદિર
Пікірлер: 57