એક નાનકડો 8 વર્ષનો દીકરો અભીનવ સોલંકી જે વિચાર ધારા રાખે છે...તે જોઈને ખૂબ આનંદ થયો.
મિત્રો આ ગોખણપટ્ટી નથી...જે રીતે દીકરો બોલે છે તેનો હાવભાવ છે...તે દર્શાવે છે કે દીકરાએ શબ્દોનો ભાવ દિલમાં ઉતાર્યો છે...
કેહવાનો અર્થ એ કે 70 વર્ષના દાદાને જે જાણકારી નથી તે 7 વર્ષના બાળકને છે...તેના મૂળમાં તેના માતા પિતા છે...જેને પોતાના બાળકને બાબા સાહેબ વિશે જાણકારી આપી...અને બાળક પોતે હોશિયાર છે કે મંચ પર આટલા બધા લોકોની સામે પોતાની વાત એક મેચ્યોર વ્યક્તિની માફક બોલી શકે છે...
બસ આ જ કરવાનું છે કે પોતાના બાળકોને આપણો ઇતિહાસ એટલે કે બાબા સાહેબ વિશે જાણકારી આપો...
બીજું કંઈજ નહિ કરો તો ચાલશે...કારણકે બાબા સાહેબની જીવન કહાની જાણશે તે આપો આપ દયાવાન લાગણીશીલ પ્રેમાળ બની જશે...
હું તો આ દીકરીનો દીવાનો બની ગયો છું.
#AbhinavSolanki#drambedkarspeech#hasmukhSaxena
Негізгі бет ડૉ બાબા સાહેબ આંબેડકર વિશે 8 વર્ષ ના બાળક ની સ્પીચ| Abhinav Solanki Speech
Пікірлер: 11