રામ રામ મારા જીવ થી વાલી ગુરુ માતા ને મારા અને મારી કુળદેવી તરફ થી ઝાઝા રામ માડી ❣️🚩
@user-nz7kg3is9i
6 ай бұрын
માં આ દુનિયા મતલબી છે માં પન તુ નય તુતો એ માં છે જેને મડે એનો સાથ છોડતી નથી માં અને તારા સોકરાવોને છેતરે એને મુકતી પન નથી માં તારા પરચા બવ મે જોયા છે તે મને બવ હાચવો છે માં ❤❤
@user-nz7kg3is9i
6 ай бұрын
જય શ્રી રામ રામ માં ગુરુ માં જાજા રામરામ ❤મારી કુળદેવી માઁ ના પન જાજા રામરામ માં મારા પુરવજના પન જાજા રામરામ માં મારી સિકોતર માં ના પન જાજા રામરામ માં મારી ઉગતાપોરની મેલડી માઁ ના પન જાજા રામરામ મારી માં થયને મલી તુ મા તુ મને બવ લાડ કરેછે એતો તુ અને હુજ જાનીએ માં ખુબ જાજા રામરામ માં ❤❤
@Raja_chamunda_wala978
6 ай бұрын
❤🎉 જય શ્રી બહુચર મેલડી માઁ રામ રામ રામ રામ 🎉❤
@piyudarbar3401
6 ай бұрын
જય શ્રી ખુંખાર મેલડી માં ❤🙏 રામ માડી રામ ❤️🙏
@princerajput7775
6 ай бұрын
રામ રામ માં 🙏♥️🚩✨
@thehighlights2859
6 ай бұрын
ખરેખર ખુબ સરસ વાત કરી 🙏🙏🙏🙏🙏 જાણતા અજાણતા ઘણી ભૂલો થઈ જાતિ હોઈ છે..... ધન્ય છે મારા રામ ને ધન્ય છે કુળદેવી ને ધન્ય છે મેલડી માઁ ને 🙏🙏🙏
@mahakalimandapdecoresansan63
6 ай бұрын
મા તમારુ પ્રવચન ના વિડીયો જોઈને ઘણુ બધું જાણવા મળી જાય સે અને તમારા કહેવાથી ઘરે બેઠા જ સોલ્યુસન આવી જાય સે 🙏🙏🙏જય માઁ મેલડી 🙏🙏મારી મહાકાળી ના રામ 🙏🙏
@kirtikumarparmar1941
6 ай бұрын
જય માં ખૂંખાર મેલડી 🔱🙏🏻❤️
@SharanjThakor-qu5xm
6 ай бұрын
મેલડી માતા ને રામ રામ રામ રામ
@all_status_0779
6 ай бұрын
રામ રામ માડી ખુંખાર મેલડી માઁ ❤❤
@honajithakor0052
6 ай бұрын
🙏🏻❤️‼️ જય શ્રી બહુચર મેલડી માં ને ઝાઝા રામ રામ ‼️❤️🙏🏻
🙏🚩 શ્રી માં ક્ષેમકલ્યાણી પરીવાર ના ખૂબ જાજા રામ રામ 🚩 રામવાળી મેલડી માં સત્ નો દરબાર બારેજા ધામ 🚩 દરેક ભાવી ભક્તો ને સત્ય નું જ્ઞાન અને સત્ય નું માગૅદશૅન આપનારી માં ખૂબ જાજા રામ રામ🥰 ધર્મ પ્રત્યે નું જ્ઞાન અને તેનું પાલન કરવું તેનું જ્ઞાન આપનારી માં ખૂબ જાજા રામ રામ 🥰 🙏🚩 જય જય શ્રી રામ 🚩🙏
@KalpesKalpes-oc3jr
6 ай бұрын
રામ રામ માં❤
@bhavnawaghela3830
6 ай бұрын
🙏 રામ રામ માં 🙏🌎🥰💖💝
@suryapatel9335
6 ай бұрын
રામ માડી રામ❤🙏🙏🌹🌹❤️દરેક દુખ નુ સમાઘાન મારી બારેજા ની ખુખાર મેલડી મા મા તમારા વિડિયો જોવાથી જ મન ને શાતી મળે છે મા , તો તમારા દશંન થી તો જીવન ભવ પાર થઈ જાય મા મારે બારેજા ઘામ આવવુ છે મારી મનોકામના પુરી કરો મા રામ રામ માડી❤🙏🙏🌹🌹🌹❤️
@Kaleshwari_maa_official
6 ай бұрын
જય શ્રી બહુચર-મેલડી માઁ રામ રામ🚩🚩🚩🚩
@ganpatibappa-zu2yq
6 ай бұрын
રામ રામ માડી 😊
@MukeshParmar-ej7sw
6 ай бұрын
ખુંખાર મેલડી મા બારેજા ધામ 🙏♥️
@NileshNinama-lr2ic
6 ай бұрын
🚩🕉️🔱💐 જય શ્રી રામ જય શ્રી માં ખુંખાર મેલડી માઁ ના રામ રામ જય શ્રી માં બહુચર મેલડી માઁ ના રામ રામ જય શ્રી રામવાળી મેલડી માઁ ના રામ રામ 🥀🙏🙏🥀 સત્ય ની ગાદી બારેજા ધામ રામ રામ માડી રામ રામ રામ 💐🔱🕉️🚩
@Bakabhaisolank
6 ай бұрын
મારા અને મારા પરિવાર તરફ થી રામ રામ મારી બહુચર મેલડી ને ❤🙏
@parmarpradip6620
6 ай бұрын
રામ રામ માતાજી જય શ્રી રામ
@pritanetal4501
6 ай бұрын
Jay khunkhaar meldi maa ❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-nz7kg3is9i
6 ай бұрын
કોય દિવસ મને માં ની કમી નહી થવા દિધી માં ❤❤લાખો વંદન માં ❤❤
@princerajput7775
6 ай бұрын
રામ રામ મસાણી મેલડી માં 🙏♥️🚩✨
@kaluthakor143
6 ай бұрын
❤રામ રામ રામ રામ રામ રામ રામ જય મેલડી માં રામ ❤
@Sanjay_Chauhan261
6 ай бұрын
કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મારી વહાલી એવી ખુંખાર મેલડી માતાજી ને રામ રામ
રામ માડી રામ મારી કુળદેવી મારી પેઢીયો ની માતા ના ખુબ જા જા રામ રામ મારી હરસિધ્ધિ ભવાની ખોડિયાર મેલડી સિકોતર પૂર્વજ ના ખુબ જા જા રામ રામ માડી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhikhabhaibarot4027
6 ай бұрын
Ram Ram madi Ram Ram maa 🙏 🚩 ❤️
@arvindbhaibaria3529
Ай бұрын
Ram... Ram.... Ram...madi 🙏🙏🙏♥️❤🙏🙏
@Sunildabhi-cf3bd
3 ай бұрын
💗 રામ રામ માડી 💗
@dreamitarot9758
6 ай бұрын
Mara vahala khukhar bachur meldi maataji ne jaja Raam Maadi Raam 🌹🙏❤❤❤❤
@RajaJogmaya
10 күн бұрын
🚩🛕🔱👑🏹 ..રામ રામ રામ રામ માડી રામ રામ રામ રામ.. 👑શ્રી રાજા રાજેશ્વરી મા👑 શ્રીબહુચર મા ના ખાતા નિ સોલંકી ભેઢી નિ👑 શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ઉગતા પોરનિ ખુંખાર મેલડી મા.. બારેજા ધામ વાળા મારા ગરીબ ના ખુબ જાજા રામ રામ માડી રામ રામ.. ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😌
@princerajput7775
6 ай бұрын
રામ રામ મહામાયા મેલડી માં 🙏♥️🚩✨
@Kaleshwari_maa_official
6 ай бұрын
રામ માડી રામ🚩🚩🚩
@vijaydabhi2612
6 ай бұрын
જય માં ખુંખાર બહુચર મેલડી માં ને રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ માઙી
@rakeshthakor1416
3 ай бұрын
જય શ્રી માં મેલડી હું માં મેલડી ને જ્યાંરથી સમજણ આવી ત્યારથી આજ સુધી બહુ જ માનું છું પણ માં મેલડી મારા સપનામાં આવી અને મને મારા દુઃખની વાત કરો માં મને વિશ્વાસ છે માં તમે જરૂર આવશો માં જારસણીયા પરિવાર ની દિકરી ના જાજા રામ રામ માં
Пікірлер: 1 М.