સરસ. મા. તમારું કાર્ય ખુબજ કઠિન છે પણ તમે જે કાર્ય કરો છો તેમાં તમને ભગવાન તથા માં ભગવતી ખુબજ આશીર્વાદ આપે એ જ પ્રાર્થના માં તમને ખુબ ખુબ વંદન નમસ્કાર બાપા સીતારામ
@indirapatel3492
Ай бұрын
ભગવાન ની કૃપા હોય તો જ આ સેવા નુ કામ થાય બેન સેવા ને ધન્યવાદ છે
@JrpatelPatel-wu1pj
Жыл бұрын
જય માતાજી ખુબજ સરસ
@pravinabenpatel4334
2 жыл бұрын
ક્રિષ્નાબેન તમે સાક્ષાતમાં ભગવતી નો અવતાર છો એટલે આવું શુભ કાર્ય કરી રહ્યા છો તમને ખૂબ બધાના આશીર્વાદ છે ખૂબ આગળ વધો
@mahimamevada473
3 ай бұрын
વાહ ખુબ સરસ અદભૂત સેવા કાર્ય.સેવા ધણી મહેનત વાળી છે ક્રિષ્નાબેન કુદરતની મહેર છે.વિશાળહદય છે ઈશ્વરની કૃપા છે.બાકી આટલા જીવની સેવા કરવાવાળા બેન જીંદગીમાં પહેલા જોયા ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ જયદવારીકાધીશ
Пікірлер: 30