બાની બચપણની બુક ભાગ - 4
"એક માતા સો શિક્ષકની ગરજ સારે છે" આ ઉક્તિ એકદમ યથાર્થ છે. માતા સદેહે તો ઘણું શીખવે જ છે પણ તેના સ્મરણો પણ ઘણી બાબતો શીખવતાં રહે છે. મારી માતાની દસમા ધોરણની ગૃહ કલાની નોટબુક હમણાં મારા હાથમાં આવી. એ જોતાં જ એવું લાગ્યું કે આમાં તો ઘણી ઉપયોગી વાતો છે. તો આજના આ ચોથા વિડીયોમાં પ્રસ્તુત છે ગૃહકલા વિભાગ 3 અથાણાં જેમાં મુરબ્બો, ગોળ સંભારી, સંભારી કેરી કેવી રીતે બનાવવા તેની માહિતી છે.
#achar #acharrecipe #recipe #vintage
Негізгі бет બાની બચપણની બુક | ભાગ - 4 | 'ગૃહકલા'ની નોટ | Education of India in 1957 | Dr Chhaya Parekh
Пікірлер: 10