ખજૂર ભાઈ ને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈએ બધા વોટ કરતા રહો 💫🏆💝💝💝💝💝💝🙏👍👍😍
@HemantAvasare-y2m
4 ай бұрын
You are right. khajur Bhai is great person in not Gujarat all over India. पद्मश्री के लिए उनका हक बनता है
@gambhirdihora4481
Жыл бұрын
આશાબેન ની આશા આજ પુરી કરી ખજુરભાઈ 🙏❤❤❤❤❤જય કેશરી નંદન હનુમાનજી મહારાજ 🙏 ભગવાન થી કાંઈ કમ નો કહી શકાય ભગવાન કહો તો પણ હાલશે 🙏
@nehalthakor3525
Жыл бұрын
તમે હર પડ ખુશ અને સ્વસ્થ રહો એવી દિલ થી હનુમાન દાદા ને પ્રાથના જય શ્રી રામ ❤❤❤❤
@dipakvala4162
Жыл бұрын
ખજુરભાઈ તમે ખૂબ સરસ કામ કરૌ છો આવા કામ કરતા રહ્યો એવી હનુમાન દાદા પાસે પ્રાથના કરું છું ❤❤❤
@VIPULKUMARKHANIYA-pp3gp
Жыл бұрын
❤ખજૂરભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે કે આવા દીકરાને સંસ્કાર આપ્યા ખુબ ખુબ આભાર ખજુરભાઈ - ર્માં ..❤મોગલ મા ની એવી પ્રાર્થના કરવી છે કે તમે સુખી રહો જુગ જુગ જીવો ખજૂર ભાઈ આવી-પ્રાર્થના છે માં મોગલ માંને
@vaghelasanjay2576
Жыл бұрын
ખૂબ સરસ khajurbhai બેન નો સ્વભાવ સમજણ શક્તિ સહનશક્તિ નિખાલસતા સાહસ બધું સમજવા લાયક છે જોવા લાયક છે ....
@damorhiteshdamor4626
Жыл бұрын
આપણા ખજુરભાઈ ને દેશ ના વડાપ્રધાન બનાવી દેવા જોઈએ શુ કેવુછે બધા નુ સાચી વાત ને❤
@nareshbajaniya1794
Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ કાર્ય કર્યું આશાબેનની આશા તમે પુરી કરી ભગવાન જેવા મહાન નિતીનભાઈ જાનીને ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન જય હનુમાન દાદા જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
@dasaratgoswami8251
Жыл бұрын
ધન્ય એ માતા ને કે આવા દિકરા ને જન્મ આપ્યો ભગવાન છે જાની ભાઇ
@sagarvora6613
Жыл бұрын
🙏 હર હર મહાદેવ 🙏 🙏જય હનુમાન દાદા 🙏 વાહ ખજૂર ભાઇ વાહ. આશાબેનની ખુશી શબ્દો દ્વારા વર્ણવી ના શકાય.બહુજ ખુશ છે અને તેમના આશીર્વાદ અંતરથી મળ્યા છે તમને.અને હનુમાન દાદા તમને અને તમારી ટીમને સુખ સમૃદ્ધિ આપી જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે તેવી શુભેચ્છા.
@dipaksagarka
Жыл бұрын
આશાબેન ના જીવનમાં તમે આશા નું કિરણ બની ને આવ્યા છો..બસ આવી જ રીતે તમે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો. માં ભવાની તનને અને તમારી ટીમ ને આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. તમે હમેંશા ખુશ રહો.જય માતાજી. જય શ્રી કૃષ્ણ..
@geetaparekh6440
Жыл бұрын
Un believable, how can you do all these things for the people? ❤ what a heart !! My best wishes to you brother.
@jaydadaratnanidevi5876
Жыл бұрын
🎉🎉ખૂબ ખૂબ સરસ ખજૂર ભાઈ તમે બવજ સરસ કામ કર્યું ગઢડા સમીના ગામ માં
@kihalakalpeshkihalakalpesh8704
Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ. ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના.
તમારા દરેક બ્લોગ જોઈને આંખમાંથી આંસુ નીકળી જાય ખજૂરભાઈ.. જુગ જુગ જીવો વ્હાલા.. અમારી ઉંમર તમને લાગી જાય..
@shubhasgohil2419
Жыл бұрын
આવાં જરૂરીયાત માણસોની રાત દિવસ સેવા કરોસો અમને પણ આંખ માથી આંસુ આવી જાય છે ધન્ય છે અમારા ગુજરાત ના કર્ણ ને ભગવાન હંમેશા તમારી સાથે રહે 🙏🚩
@user-wj2di9ty8i
Жыл бұрын
❤❤જય હનુમાન દાદા ❤❤અમારા ખજુર ભાઈ ને ખુબ સુખી અને સ્વસ્થ રાખજો એવિ ❤ દિલથી પ્રાર્થના કરું શું
@vishalodedra9971
Жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો ખજૂર ભાઈ તમે ભગવાન નો જ અવતાર સો ભગવાન તને ખૂબ આપે હર હર મહાદેવ
@laljigamingff4816
Жыл бұрын
ખજૂર ભાઈ તમે ભગવાન બનીને બધા દુઃખી લોકોની સેવા કરો સવો તમને લાખ લાખ વંદન 🙏🙏🙏🙏
@06_mj_editing_09
Жыл бұрын
વાહ ભાઈ ભગવાન તમને આવા લોકો ની મદદ કરવા માટે વધારે શક્તિ આપે ધન્ય છે ભાઈ તમને ❤
@villagetrip4906
Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ, ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી શુભેચ્છાઓ 💐💐 જય દ્વારકાધીશ 🙏🙏
@anubhavkumar5261
11 ай бұрын
Nitin Bhai hamere yeha par gousha Banbane ki kirpa kare
@power_of_meldi
Жыл бұрын
❤ ખજુર ભાઈ... તમે ખુબ જ સરસ કામ કરો છો તમે ખરેખર ગરીબો માટે ભગવાન છો 🙌🏻🙏🏻
@kusumbenpatel4228
Жыл бұрын
ખજૂરભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ સાથે આશાબેનને ભગવાન ભોલાનાથ સવસથનીરોગી અને સુખી રાખે તેવી પાર્થના અસ્તુ જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ .
@rekhabennimavat5150
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ.ખજુર ભાઈ આજે હનુમાન દાદા નું મંદિર જોઈ ને દિલ ખુશ થઈ ગયું.બહુ સરસ મંદિર બનાવ્યું છે.ટાઈલ્સ પણ બહુ સરસ દેખાય છે.અને આશા બેન ના ઘર ની ટાઇલ્સ પણ ખુબ સુંદર દેખાય છે.ધન્ય છે મહેશ દાદા ને પસંદગી બહુ સારી છે.તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન.
જય માતાજી ખુજર ભાઈ તમે આશાબેન બધી આશાપુરી માતાજી અને મહાદેવ ખુબ આગળ વધારે અને ગુજરાત ખુરુ પણ ભારતમાં તમને એવોર્ડ મળવો જોઇએ ખુબ ધન્ય તેમની જનેતા
@salman_toko
Жыл бұрын
આશા બેન ની આશા ખજૂર ભાઈ ની ઉપર છે. અને ગુજરાત ના ગરીબોની આશા પણ ખજૂર ભાઈ છે❤❤❤
@Dada_Digital
Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જને તાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@harshbhaliya8654
Жыл бұрын
કોન કોન ખજુરભાઈ ને ભગવાન સમાન ગણે છે 💐💐❣️❣️
@rambhikusadia7939
Жыл бұрын
ખજુરભાઇ ને ભગવાન સમાન ગણે છે❤❤
@rameshgauswami8051
Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ તમે તો દિલ જીતી લીધું
@chauhanvinod4832
Жыл бұрын
ધન્ય ખજુરભાઈ તમને અને તમારા માતા પિતાને. ખુબ ખૂબ પ્રણામ
@SOHAMSTUDIOSEDARDAOFFICIAL
Жыл бұрын
ધન્ય છે તમને 2ભાઈ ને અને તમારી ટીમ ને કે આવા સમયમાં ગરીબ લોકો માટે કામ કરી રહ્યા છો
@Makawanakomal-jd7in
Жыл бұрын
❤ ખજૂર ભાઈ ગરીબોના ભગવાન છે, તેમને કોટી કોટી વંદન છે. ❤
@patelashokpatelashok-hl2dl
Жыл бұрын
❤❤❤❤❤😊😂
@gohilshailesh7299
11 ай бұрын
અમારા ગઢડામાં આશાબેન ની આશા પૂરી કરી તે માટે ખજુરભાઈ શિવ ગૌ-સેવા ધુન મંડળ ઢસાગામ દ્વારા ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ તમે આવાને આવાં કામ કરતા રહો તેવી ગૌમાતાના ચરણો પ્રાર્થના
@mukeshchaudhary5599
Жыл бұрын
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના ખજૂર ભાઈ ટીમ ❤️🙏
@vajaparesh1891
Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
@FriendsOfForevevlog
Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤
@B4uprsr
Жыл бұрын
Nitin. . Its really unbelievable transformation of this small place into❤️Beautiful Home🏠❤️पेहले का घर का हाल और अब का दृश्य देख के हर कोइ चकित हो गया होगा इनसब में आपकी इतनी कठोर मेहनत झलक रही है & also I like most Tiles Colour combination of Mandir its Awesome👌🏻👍🏻
@aai_mogal_chhoru__
Жыл бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
@VIPULKUMARKHANIYA-pp3gp
Жыл бұрын
હું ખજૂરભાઈ ને ❤દિલથી ભગવાન માનું છું મિત્રો
@sanjaybharwad3810
Жыл бұрын
Hu
@govindtaviyad7765
Жыл бұрын
yas, govind
@rajju..9443
Жыл бұрын
Yes
@manirajbarotstatus
Жыл бұрын
હું પણ
@ananddave-ms4hy
Жыл бұрын
ખજૂરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન🙏🏻 સુંદર કાર્ય કર્યું. આવું આગળ વધુ સારું કાર્ય કરવાની શક્તિ ભગવાન આપને આપે એવી શુભેચ્છા🙏🏻 આશાબેન ની ભગવાન માં જે શ્રધ્ધા ના દર્શન થાય એ પણ ધન્યવાદ ને પાત્ર છે.🙏🏻💐
આશાબેન તમારી વાત એકદમ સાચી છે ખજૂરભાઈ આ પુથ્વી પરના આપણા ભગવાન છે. જ્ય બજરંગબલી❤❤❤❤❤❤
@sanjayporiya7401
Жыл бұрын
ખુબ સરસ ઘર બન્યું છે આશા બેન નું ❤❤❤જય સોમનાથ 🙏🏿
@ROYALFAMILY277
Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો હનુમાનજી દાદા નુ મંદિર પણ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો ખજુર ભાઈ અને આશા બેન ની તમામ આશા પુરી કરી ખજુર ભાઈ તમે હર હર મહાદેવ મહાદેવ 🙏🙏🙏🙏👌👌👌
@jinkaljagani3975
Жыл бұрын
ધન્ય છે તમને નિતીનભાઇ 🙏 કોટી કોટી વંદન છે તમને નિતીનભાઇ 🙏😊
@hemangipatel9549
Жыл бұрын
Khajurbhai is the greatest gujratiever 🙏🙏 he is philanthropist for gujrat state...alll the best khajoorbhai... God give you a lots of strength n blessings for this kindfull work....🎉 I watch all your videos....n subscribe alll your channels.... U just giving 💯 for this kindfull work ....stay healthy stay happy ...... Good work khajoorbhai n his team. 🎉🎉🎉🎉🎉
@Pravinthakor-de4jl
Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@sanjaysolanki7579
Жыл бұрын
આશાબેન ના સંઘર્ષ ને સલામ છે જીવન માં કેટલી તકલીફ છે છતાં પણ ખુશ છે...
@gulamemustufamustufa4394
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@AjayK47-q4l
Жыл бұрын
દિલ થી ધન્ય બાદ ખજૂર ભાઈ તમ ને બો સરસ કામ કરી રહ્યા છે ❤
@SejalPoriya-l8j
Жыл бұрын
આશા ben નું ઘર ખૂબ સરસ બન્યું નીતિન ભાઈ ❤❤ જય સોમનાથ 🎉
@jiteshbhai2128
Жыл бұрын
સરદાર સરોવર ડેમ માંથી અતિશય પાણી છોળવાથી મોટી સંખ્યા માં જાન હાની અને માલ હાની થય છે ઘણા લોકો ના ઘર પડી ગયા છે ઘણા લોકો રસ્તા પર આવી ગયા છે પશુ મુત્યુ પામ્યા છે લોકો ને મદદ ની જરૂર છે જે પણ મદદ કરવા માગતું હોય તે ભરૂચ માં જઈ મદદ કરી શકે. આભાર
@BkGaming-pj2xn
4 ай бұрын
Amuk kam aapde pan karay
@dhavdifarm7211
Жыл бұрын
જય હનુમાનદાદા હર હર મહાદેવ
@navinrathodrasana6660
Жыл бұрын
જય હો આત્સંગી હનુમાન દાદા ની જય હો Happy journey Aus
@VISHNUTHAKOR496
Жыл бұрын
ખજૂર ભાઇ જેવી કોઈ સેવા ના કરી શકે ❤ જોરદાર ખજૂર ભાઇ😘
@naranbhaiparmar5719
Жыл бұрын
ભગવાન તમને સદાય સુખી રાખે અને સદાય ગરીબો ની સેવા કરતા રહો ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને અને તમારાં માતા પિતા ને
@vajavijay3555
Жыл бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા જય શ્રી ભોળાનાથ જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ ખજુર ભાઈ
@nagajimundhva1173
Жыл бұрын
ભગવાન શ્રી કૃષ્ણ❤️ નું બીજું સ્વરૂપ🤗 એટલે ખજુર ભાઈ🙏🙏
@JaydipbhaiChavda-gc6qt
Жыл бұрын
આ ઉત્તમ સેવાની સાથે સાથે.. જો અનૂકૂળતા હોય તો.. એકલી ફરતી મુંઝાયેલી ગાય માતાની પણ સેવા કરો.. આપનું કર્તવ્ય સર્વોત્તમ બની જશે.. નીતીન ભાઈ જાની વંદન🙏🚩જય માતાજી🚩🙏
@hetgamingstar4415
Жыл бұрын
Mahadev, You R Unbeatable, U R real bhamasa, salute sir, speechless
@nareshsolanki5745
Жыл бұрын
આવી જ રીતે તમે બધા ની મદદ કરતા રહો નિતીન ભાઈ અને બજરંગ બલી તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏
@thakorsahdev499
Жыл бұрын
ખજુર ભાઈ ભગવાન માતાજી હરપળ ખુશ રાખે અને તમારું બવ મોટું નામ થાય એવી દીલથી પીપળી ધામ વાળા રામદેવપીર મહારાજ 🙏 ખુશ રાખે
જય સોમનાથ મહાદેવ 🙏 ખજૂરભાઈ કળિયુગમાં લોકો માટે ભગવાન બનીને મદદ કરવા માટે આવીયા છે ❤❤🎉🎉
@RajuJamod-hl6wk
Жыл бұрын
જય માતાજી ખજુર ભાઇ તમે આશાબેન ના જીવન માં આશા રૂપી કિરણ બનીને આવ્યાં.તમને કોટી કોટી વંદન...બસ આવી રીતે સેવા ના કાર્યો કરતા રહો.....જય બજરંગ બલી
@vijayyt5647
Жыл бұрын
આશા બેન નો અવાજ બવ સારો છે 😊
@jigarbarot1764
Жыл бұрын
જય હો ખજૂર ભાઈ અને તમારી ટીમ ની જય હો જય માતાજી જય શ્રી કૃષ્ણ
@Desiboys0789
Жыл бұрын
ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખુશ રાખે ❤🙏
@DipaksinhRajputSnakeLover
11 ай бұрын
ખરેખર આવા કળિયુગમાં જો ભગવાન રૂપી જો કોઈ હોય તો તે ખજુરભાઈ તમે છો તથા તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન🙏🙏
@Mukeshpatelrjt
Жыл бұрын
કળયુગ માં કર્ણ સમાન દાનવીર , ખજૂર ભાઈ ને મારા સત્ સત્ પ્રણામ🙏
@sahilkumarjagadishbhaipate4446
Жыл бұрын
આશાબેન ની આશા આજ પુરી કરી❤❤❤❤❤❤ ખજુરભાઈ ! " જય કેશરી નંદન હનુમાનજી મહારાજ ભગવાન થી કાંઈ કમ નો કહી શકાય ભગવાન કહો તો પણ હાલશે |
@mahendasinh8170
Жыл бұрын
જય ખજુરિયા હનુમાનજી મહારાજ ની જય
@snehavideoofficial
Жыл бұрын
આટલા દુઃખી માણસ ની કોઈ મદદે આગળ નથી આવતા કોઈ જોવા પણ નથી આવતા અને ખજુરભાઈ મદદ કરવા આવે એટલે તરત જોવા આવી જાય ટોળા ટોળા ઉમટી પડે તો એવા સ્વાર્થીઓ ને કેવા માગું સુ કે તમારા ગામ મો કોઈ દુઃખી પરિવાર ગરબી પરિવાર ને મદદ ની જરૂર હોય એટલે કેમ ગામ ના લોકો ટોળે ટોળા ઉમટી ને ભેગા થઈને મદદ નથી કરતા અને ભગવાન સમાન ખજુરભાઈ મદદે આવે એટલે ખાલી ફોટા પડવા અને ખજુરભાઈ ની આગળ સારા થવા આવી જાય આટલા વર્ષ થી આશાબેન ને ઉંદર કરડતા હતા આશાબેન ઉભા થઈને પાણી પણ પી નતા શકતા તો કોઈ પાણી પાવા માટે પણ ના આવતું અને આજે જુવો આશાબેન ના ઘર આગળ ટોળે ટોળા ઉમટી પડ્યા છે ખાલી ફોટા પડવા માટે કોઈ ગરીબ ની મદદ કરવા નહીં
@bhaibhaidj..at..albevta...1642
Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ...... આવી જ રીતે આગળ કામ કરતા રહો...👍👍💫💫🔥🔥💥💯💯
@user-vg2pe8ju3g
11 ай бұрын
જય મહાદેવ ખજુર ભાઈ તમે ભગવાન નું રૂપ છો ભાઈ તમને ભગવાન 100કરે એવી પ્રાથના કરું છું
@solanki_dhruv20
Жыл бұрын
ખુબજ સારુ કામ કરો છો ખજૂર ભાઈ ❤
@hiteshrajput8479
Жыл бұрын
Dhanya che khajur bhai tamne.... Tame kharekhar krishna bhagvan na ansh cho...
@mukeshthakor8470
Жыл бұрын
આજે બધા મિત્રો ને🙏🙏 ગણપતિ બાબા મોરયા 🙏🙏🙏
@sanjayvalva2920
Жыл бұрын
ખૂબ સુંદર ખજૂર ભાઇ જૂનાગઢ થી સજય ભાઇ ❤🎉❤
@ketanshyal2544
Жыл бұрын
મહાદેવ જાજુ આપે નિતિન ભાઇ❤🙏
@arvindbhaiprajapati540
Жыл бұрын
ખજૂર ભાઈને ભગવાન તંદુરસ્ત રાખે ને એવી હું ભગવાન ને પ્રાથના કરું છું
@parthithakor7047
Жыл бұрын
જય જય બજરંગ બલી 🙏🏻🙏🏻 ખજુરભાઈ❤❤
@solankinareshbhai7284
Жыл бұрын
❤ વાહ ખજૂરભાઈ વાહ
@RGRojasara
Жыл бұрын
જય ગઢડા વાળા હનુમાન દાદા 🙏🙏🙏
@vijayfafal5467
11 ай бұрын
ખજુરભાઈ તમારી ગુજરાત મા ચીફ મિનિસ્ટર મા જરૂર છે.
@mdparmar7507
Жыл бұрын
happy ganesh chaturthi 🙏
@kavirajgadhaviofficial7505
Жыл бұрын
વા ભાઇ જય હો ઘણી ખમ્મા......
@Makwanagautam4123
Жыл бұрын
કોણ કોણ ખજુંર ભાઈ ને ભગવાન માં ને છે..❤❤❤❤❤❤❤
@shraddhasolanki3901
Жыл бұрын
ખજૂર ભાઈ તમારા મા બાપના ધન્ય છે તમારી જેવા દીકરા ના મળે આ કળિયુગમાં તમે તો બધાના સહારો બનો છો ધન્ય છે
@smitdobariya8822
Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ મે ભગવાન માને છે 🚩
@HarshidaAsodiya-qv6kc
8 ай бұрын
જય હનુમાન કી ખજુરભાઈ સાચી સેવા છે તમારૂં શરીર ભગવાન સુખી રાખે ખુબ આનંદ રહો
Пікірлер: 1,6 М.