#bapanodungar #girkhambha #bapa #hakabapa #dungar
jay girnari mitro
khambha pase khadadhar gam thi jungle vada raste bapa no dungar avelo che
jya tuk samai ma bhagvat saptah nu ayojan che jeni vigat tamare joiti hoi to niche apela contact number uper thi lai sakai
પિતૃ-મોક્ષાર્થે પૂજાનો પાટલો નોંધાવવા તથા અન્ય માહિતી માટે સંપર્ક કરોઃ ૯૭૧૪૯૫૭૭૦૦ / ૯૭૧૪૧૪૬૪૬૭ / ૯૯૨૫૮૧૮૦૮૫
પરમ ભગવદીય શ્રી,
શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે - મહર્ષિ વેદવ્યાસના ત્રીજા લોચનની પ્રસાદી છે - ભવસાગર તરવાની નૌકા છે. શ્રીમદ ભાગવત એટલે ભારતીય સંસ્કૃતિના મહાલયમાં લહેરાતો જ્યોતિ કલશ. જે ફળ તપ, યોગ, સમાધિથી પણ નથી મળતું તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે પ્રાપ્ત થાય છે, જે સ્થિર મન રાખી અને ભાગવતજીના જ્ઞાનયજ્ઞનું પાન કરે છે તે પરમ શાંતિ અને નિજાનંદનો અનુભવ કરે છે.
પાંચાળના પીર સંત શિરોમણી પરમ પૂજ્ય હકાબાપાની કૃપાથી - વિશ્વ કલ્યાણાર્થે, આત્માના શાશ્વત-સુખ-શાંતી અને નિજાનંદ માટે ઇશ્વરીય પ્રેરણાથી તથા 'બાપાની ગૌશાળા"ના લાભાર્થે તથા સમસ્ત પિતૃ-મોક્ષાર્થે બાપાના ડુંગરા યુવક મંડળદ્વારા ગુજરાતની નામી સ્વૈચ્છિક સંસ્થા મોડ ઇન્ડિયાના સહયોગથી ભગવત ગુણાનુવાદનું આ મંગલ આયોજન કરવામાં આવેલ છે. આ કલ્યાણકારી જ્ઞાનયજ્ઞનો અલભ્ય લાભ લેવા અમો આપને આવકારીએ છીએ....
આવો, આપણે સૌ સાથે આત્મ કલ્યાણના માર્ગે જઇએ....
emni youtube channal thi mahiti mate niche apeli link thi sampark kari sako joi sako jodai sako cho
/ @bapanodungro
video game to like karjo
whatsapp facebook instagram ma badha ne share karjo
ane channal ne subscribe karvanu chukso nai
100000 subscriber thava aviya che pan thata nathi to pochadi dejo manjil ni pase
pachi navo targate karisu
etle nano bhai samji ne kam gamiyu hoi to nana bhai rupi thodi vinanti che
baki tame support apso j
sathe
Jay girnari
✅ locations
bapa no dungar
maps.app.goo.gl/4sijYDTU3xxUJ...
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
contact us on Instagram
GIRNARI BHOMIYO
instagram.com/girnaribhomiyo?...
shoot on @DJI #djiosmoaction3
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻
Негізгі бет બાપા નો ડુંગર ⛰️ શ્રી હકાબાપુ 🚩Bapa no dungar khambha(gir)
No video
Пікірлер: 15