આપણા વડાપ્રધાન શ્રીએ કેચ ધ રેઈન અભીયાન આરંભ્યું મૂળ આજના સમયની આ તાતી જરૃરિયાત. પાણીના તળ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે ને ઘણે ઠેકાણે તો તળ ખાલી થવામાં. આવામાં સમયસૂચકતા વાપરી પાણી બાબતે આત્મનિર્ભર બનવાની દિશામાં ખેડૂતો પહેલ કરે તે ઈચ્છનીય..
બનાસકાંઠાના ખેડૂતો જાગ્યા છે. કોઈ કૂવા રીચાર્જ કરી રહી રહ્યું છે તો કોઈ ખેતતલાવડી બનાવે છે તો કોઈ ગામ સાથે મળીને તળાવ ગળાવવાનું કરી રહ્યા છે..
અમે મળ્યા બનાસકાંઠાના ડીસાના અણદાભાઈને જેમણે ખેતતલાવડી બનાવી છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય તો બોરવેલમાથી પાણી ઉલેચવું ન પડે તેવું અણદાભાઈ કહે છે. અણદાભાઈ સાથે થયેલી વધારે વાતચીત સાંભળા વિડીયો જોવો રહ્યો.
#water #waterforall #savewater
Негізгі бет બનાસકાંઠાના ખેડૂતે સ્વખર્ચે બનાવી લાખો લીટર પાણી સંગ્રહી શકે તેવી તલાવડી | Episode 14
Пікірлер: 24