નમસ્તે સંજયભાઈ. તમારું આ કાર્ય ખૂબ જ સરસ છે અને એમાંય યુવાનો ને સાચું માર્ગદર્શન આપી ને ધર્મ ને પણ સાથે રાખ્યો છે ..જય શ્રી કૃષ્ણ..🙏🙏
@chandrakat95
4 жыл бұрын
મને આ વાત ખૂબ ગમે, ખૂબ ગામે. અમારી પણ નોકરી ગઈ છે. પણ મુળ સત્ય સમજાઈ ગયુ છે એટ્લે વિચલન નથી. thankyu sir
@popatishita
4 жыл бұрын
L
@VipulPatel-pf3dv
3 жыл бұрын
Thanks
@pramodkparmar1180
4 жыл бұрын
A wonderful person with motivation, a sanjay rawal. I like your speech and work. Thank you sir for this video ☺️
@ashishdesai4313
4 жыл бұрын
बहुत सुंदर बात बोली। जय हिन्द सर।
@IdeasMarket
4 жыл бұрын
Simple Yet SUPERB Motivation! Thank You. PATIENCE is the SOLUTION.
@smitashah8436
3 жыл бұрын
Sir khub sachi vat kidhi☑️👌🏼👌🏼🙏
@DEEPPATEL-if7bs
4 жыл бұрын
sir tamari aa vat thi boj khus chuu ane kai navu sikhvanu male chhe very godd sir
@kucharakesh6110
4 жыл бұрын
😀😀😀😀😀હું તમારી વાતમાં બહુ જ ખુશ છું😃😃😃😃😃😃
@vijayvaryani2647
3 жыл бұрын
Saheb 200% Sachu Kaho chho tame Manas Maan Mental Stability ane patience hoy na to Ene Koi grah ne koi Problem nadti nathi. I Agree with you. Love you Sir.
@parthsavaliya1858
2 жыл бұрын
Sir thank you i 😍 you for your motivation
@VaghelaHimanshubeinspired
3 жыл бұрын
Best sir. Every person have this question. And they know the answer but they can't believe on it.
@PatelDarshan100
3 жыл бұрын
Great sanjay sir nice speech
@user-ip8ww4wq9z
4 жыл бұрын
Aa tame ko e sambli motivation male che 10 varas mara 2008 to 2018 👌
@harshdoshi630
4 жыл бұрын
Always Guruji your sayings my works, that's it.
@mv_thankful2god307
4 жыл бұрын
Sir your video is so inspiritional for me because nowdays I also felt same situation but after watching this video I got new energy.thank you sir
@ankitbaviskar9071
4 жыл бұрын
Sir I really got motivated by your video. Thank u for this video. I will work hard and will try to get out of my problem. I will put rest on God. God will surely show the way.
@amrutlalpatel9037
4 жыл бұрын
શ્રી સંજયભાઈ , આપની ભગવાન પરની શ્રધ્ધા જોઈ/સાંભળી ને ખૂબ જ સારૂં લાગ્યું. સર્વ નો કર્તા હર્તા ભગવાન છે. ભગવાન ની મરજી વગર કંઈ પણ થતું નથી. જે કરશે તે સારું કરશે. અત્યારે જે કઠણ કાળ ચાલે છે તે ભગવાન ની ઇચ્છાથી જ છે. અને ભગવાન ની ઇચ્છા થી જ જશે. જય સ્વામિનારાયણ.
@baldevjosharfal1341
4 жыл бұрын
Sanjay sir sem aaj sikhaman mara pappa na mama e aapi hati.. ke paisa sachvjo khoto bagad karta nai.. haju kapri sthiti avse.. Thank you so much sanjay sir for teach us like your closer ones.. But atlu j kevu tu Thank you again..
@d.pgaming7520
4 жыл бұрын
I proud of you 🥰😍😇
@shaishavjoshi4105
4 жыл бұрын
Thanks you sir💐🙏
@pinakinpandya4117
3 жыл бұрын
Great Raval ji
@vinodmotwani9026
4 жыл бұрын
Excellent Speed Raval sir, you are great, Thank you so much for creating such a wonderful lectures
@sachinprajapati6926
4 жыл бұрын
Very true.. Sir.. 😊😊 I completely agree with you.. Salute by heart.. Sir.. 😊😊
@urvashirajput1785
4 жыл бұрын
Sir you are a big inspiration ✨🙏😇
@gauravvagadiya2076
4 жыл бұрын
Great sir, your words are heart touching 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@jalpeshpatel5383
4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર........2020 વષૅ માં રોજ નું એક મુઠ્ઠી જેટલું અનાજ બચાવ જો એટલે બીજા દિવસે કામ આવશે........
@lalitvasoliya4394
4 жыл бұрын
Wah great speech Sanjay sir.. 🙏🙏
@chintandave1210
4 жыл бұрын
Saheb jordar...👏👏🙏🙏
@gnaneshvarbarot9088
4 жыл бұрын
संजय भाई आप की बात सही है किन्तु आज स्थिति यह है की शिक्षित बेरोजगार ज्यादा है ओर हर युवान को कार्य करना है कीन्तु कोई प्लेटफॉर्म नही ओर सरकार कह रही है पकोड़ा बेचो
@mohitjogi8286
4 жыл бұрын
Thank you so much sir આવી મૂળ વાત ની સમજણ અમને આપી 🙏
@parinahya4592
4 жыл бұрын
sir I listen your video I totally changed my life...
@rajeshvaripatel8505
4 жыл бұрын
Aankhon mein manzilein thi.. ......gire aur sambhalte rahe.......... aandhiyon mein kya dum tha.......chiraag hawa mein ............ jalte rahe.
@sunilkharadi5818
4 жыл бұрын
Wah sir dil khush thay gayu love u sir
@tusharchunara2387
3 жыл бұрын
સાહેબ મને આનંદ થયો 👍👍👍👍👍🙏
@catpreparetion3978
4 жыл бұрын
Jordar sirr
@02balaihardik15
4 жыл бұрын
Sir dil thi proud of you
@samirshah3977
4 жыл бұрын
Very nice U gave lot of positive vibes May god solve your financial problems also
@rathod3303
3 жыл бұрын
hello sir , મન માં ખુબ જ વધારે નેગેટીવ વિચારો આવ્યા કરે છે મનમાં ખુબ જ સ્ટ્રેસ છે નાની નાની વાતો ખોટુ લાગી જાય છે નાની વાત માં પણ દુ:ખી થઈ જવાય શું કરવુ તે કઈ સમજાતુ નથી કઈક કરવુ છે પણ કોઈ ક ને કોઈ મારી હિમ્મત તોડી જ નાખે એમા એ મારા માં-બાપ પણ હિમ્મત તોડી નાખે છે મારી કઈ જ ગમતૂ નથી સુસાઈડના જ વિચારો આવ્યા કરે છે 😔
@rajivshah255
4 жыл бұрын
Khub saras inspiring speech. Thank you sir.
@pritidoshi1248
4 жыл бұрын
Exillant sanjaybhai 👌🙏
@jayeshchauhan5330
4 жыл бұрын
Sir pls talk about Rajiv Dixit ji....... Him knowledge and tell to the youngster
@SahilPatel18
4 жыл бұрын
waah sanjay bhai bahu saras ....!!!
@gitashah12
4 жыл бұрын
Bahuj saras I feel really
@arunakikaganeshwala442
3 жыл бұрын
Sir feeling very proud of you🙏
@aronr5149
4 жыл бұрын
Jay Swaminarayan saheb!!
@patelyogesh9239
4 жыл бұрын
Hare Krishna 🙏🙏🙏
@28-priyanshuborad10
4 жыл бұрын
Khub saras sir thank you sir bov himmat api 👍🙏🙏
@nikhilbhabhor3560
3 жыл бұрын
I Love you sir
@sprashant9010
4 жыл бұрын
Sir tamari vat really ma gami gayi....Financial kem strong bani sakai e vicharto hato and suddenly tamaro video joyo....Khub Gamyu Sir...
@nileshupadhyay3697
4 жыл бұрын
wahh sir.....proud u
@vansh_barot_11
4 жыл бұрын
Sir tamari vat sachi che because dar ke aage jeet hain.
@dharmeshthakkar8925
4 жыл бұрын
Tamari vat sachi che sir pan tamari jode sagvdtao hope paisa badhu che atle tame aau boli sako cho pan jeni jode kai nathi athva j hatu a b adhu jatu rayu ...a loko himmat hari j jay ne sir...
@herrypatel5254
4 жыл бұрын
🙏🙏👌👌WAH SANJAY BHAI PUBLIC NE JAROOR CHHE TAMARA JEVA UTTAM LIDER NI.. 1 MODI JEE UTTAM BIJA SANJAY BHAI 👌ELECTION MA UBHA RIYO REALLY KAV CHHU BIG BROTHER 🙏
@harshdoshi630
4 жыл бұрын
Happy Friendship day guruji!
@sivabhaiprajapati6386
4 жыл бұрын
સર ખુબજ સરસ માર્ગ દર્શન થી પ્રેરણા મળશે
@umangjoshi6832
3 жыл бұрын
Sar khub khub aabhar
@yashPatel-fq3dq
4 жыл бұрын
Sir mare tamne malvu se sir
@dipeshpurigoswami7401
4 жыл бұрын
Vaaah sir superb
@parasmehta6714
4 жыл бұрын
जीवन चलने का नाम चलते रहो सुबह शाम के रास्ता कट जाएगा मित्रा के बादल फट जाएगा मित्रा के दुख से झुकना ना मित्रा के कपल रुक ना ना मैं तेरा जीवन चलने का नाम चलते रहो सुबह शाम_આ ગીત ના માધ્યમથી આપણે બધાને એક સારી પ્રેરણા મળે એવી હું આશા રાખું છું....... ધન્યવાદ
@ujwalanigam450
4 жыл бұрын
Sanjay Sir Aap no khoob khoop Dhanyawad
@kuldeeppatel6319
4 жыл бұрын
Such as great thinking sir, always stay positive, 😎 accept to the everything and Be happy...! 😇
@ashvindesai4395
4 жыл бұрын
Nice speech sir♥️♥️♥️
@aartiraheja1606
4 жыл бұрын
Thanks to show how to stop misuseing thing ...and working to the optimum
@ganeshpatil1250
4 жыл бұрын
Sachi Vaat che Saheb......... Samay Che Aa Pan Nikdi Jase.... Pachi Aapdo Vaaro Aavse......
@harshpatel1283
4 жыл бұрын
Superb speech, sir👌
@dipakdhobi7120
4 жыл бұрын
સંજય સર તમારો આ વિડીઓ જોયો તમે બહુ જ સરસ વાત કરી છે . તમે કીધું કે બેસી ના રો .એવું જ મે પણ કર્યું છે. મે ભાડા પર એક દુકાન શરૂ કરી છે .અને નવો ધંધો ચાલુ કર્યો છે .પણ મને એવું થાય છે કે આ સમય નવી શરૂઆત કરવી જોઈએ એ ખરી???
@ketansheladiya7953
4 жыл бұрын
Khub saras vat kari saheb 👌🙏😊
@bhumichauhan1997
4 жыл бұрын
Such a great speech sir
@aryanthakkar9971
4 жыл бұрын
Happy Raksha Bandhan Sanjay bhai
@mahadevstetus5545
4 жыл бұрын
Wah bhai
@kiran-yw8yo
4 жыл бұрын
Nice sir
@shreeshantoshisales
3 жыл бұрын
મડદા પણ બેઠા થઈ જાય તેવી પાવરફુલ સ્પીચ ,થેન્ક્યુ સર.
@dilkealfaz6323
4 жыл бұрын
Sir I found of you સર આપના બધા જ કોન્સેફ સાભળેલા છે અને મને સકરાત્મક અનુભવ થાય છે.i am a one writer so... I liked you thought So..... Thankyou so much sir
@mohammadkagda6068
4 жыл бұрын
Are sir gajab jorbar
@yogeshkarmur1147
4 жыл бұрын
HA SANJAY KAKA SALUTE BOSS I LOVE YOUR ATTITUDE . SAB TME MATR AAVU BOLTA REJO . LOKO KHALI TMARA PADKARA PAR PAN UBHA RESE . 🙏
@hiteshparikh1611
4 жыл бұрын
Jordar
@manthanvadhani8181
3 жыл бұрын
Mast sir
@gautamrathwa2469
4 жыл бұрын
Thank you for Inspiring
@udaymakwana5692
4 жыл бұрын
Mota Bhai.. Amazing.. Khara Gujarati Banvanu kaho cho. Chalo sathe mali ne saru kariye ane Vicharye.. Aa samay bhi jato rehshe..
@saifalikhan6182
4 жыл бұрын
Mane tamari bhadij vaat game che.thank you sir.
@aslamsameja6326
4 жыл бұрын
Thank you for you sir..👍🏽🌷
@Trading_club71
4 жыл бұрын
Super video sir
@mr.indianhackerpro3693
4 жыл бұрын
સર હું ભાવનગર ના મહુવાથી છું હું અહીંની સ્કુલમાં ૧૨ સાયન્સ માં અભ્યાસ કરું છું સર મારા માતાપિતાએ મને ધોરણ ૯ થી જ ભણવાનું છોડી દેવાનું કહ્યું હતું કેમકે પુસ્તકો તેમજ બીજા ખર્ચા પૂરા થતાં ન હતા પણ સર તમારા વિડિયો જોવાથી એક અદ્ભુત શક્તિ રૂપી કિરણ મારામાં ફૂટ્યું છે અને ત્યારથી જ મે ધોરણ ૯ થી જ નાના બાળકોનું ટ્યુશન શરૂ કર્યું અને મારો પોતાનો ખર્ચ હું કમાઉ છું અને કસરત યોગા નિયમિત કરું છું તેમજ આ મારા ચાર વર્ષના સમય ગાળા દરમિયાન આ કોરોના ના કારણે બધા વાલીઓ કોઈ છોકરાને ટ્યુશન મોકલવા માનતા નથી થોડા વિદ્યાર્થીઓ ના વાલીઓ માન્યા છે પણ ભગવાને જે કંઈ પણ દુઃખ આપણ ને આપ્યું છે તે આગામી સમય માં આનાથી પણ જો ભયંકર પરિસ્થિતિ આવે તો તેની સામે ટકી રહેવા માટે ની ક્ષમતા તપાસવા જ કદાચ આમ કર્યું હશે કે નહિ સર ? મારા માતા પીતા એ જો મને આમ ભણવાની ના જો નો પાડી હોત ને તો મને આટલો બધો અનુભવ મળવો કદાચ અસંભવ જ હોત પણ ત્યારથી મને સારો એવો અનુભવ મારા પોતાના ભણવાની સાથે જ મળ્યો કારણ કે ધોરણ ૯-૧૦-૧૧ -૧૨ માં જે વિદ્યાર્થી ભણતો હોય તે ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને શું ભણાવી શકાતો હોય ? અને એ પણ પોતાનું ભણવાનું સાથે રાખીને પણ મે હાલ કોરાના ના કારણે હું જે કાંઈ ૨૦૦૦-૨૫૦૦ મહિનાનું કમાતો હતો તેની જગ્યાએ ૨૫% કમાઉ છું પણ અત્યારે ખર્ચ સાવ કરતો જ નથી અને માટે કોઈપણ જાતનું વ્યસન નથી તેથી તેથી ઈશ્વરે જેવી પરિસ્થિતિ નું સર્જન કર્યું તેને અનુરૂપ અનુકૂલન સાધવામાં મને આપના બધા વિડિયો બોવજ મદદ રૂપ અને પ્રેરણારૂપી લાગ્યા છે તેથી સર હું તમારો દિલથી આભાર માનું છું, 🙏🙏🙏 રાજુ ચૌહાણ, નો :- +917226891845,
Sir, tamari lakheli book"Have mane pahela karta saru lage che" khub j saras che. Kharab samay ma khub madadrup che ek dost ni jem. Sir tamne request che ke eni ebook available karavo jethi mobile ma save kari ne game tyare vanchi shakay. Thank you
@jennysonlineclass8450
4 жыл бұрын
At this time trust on god is only one solution .... Its true sir. ... Same to u...😘
@MaulikMistry19-11-81
4 жыл бұрын
वो लोग जो मुश्किल की घड़ी में आपको सबसे अच्छी सलाह देते है, उन्हीं लोगों ने अपनी जिंदगी में सबसे ज्यादा बुरा वक़्त देखा होता है
@indrajit11chohan84
3 жыл бұрын
jor dar
@jasminenagda7322
4 жыл бұрын
Very true Sir
@Mihir_Dwi
3 жыл бұрын
Thank you sir for inspiration
@dhanupatel4891
4 жыл бұрын
ખુબ સરસ સર આપને કોમેન્ટ કરી દિલ ખુશ થઈ ગયુ
@dharmendrasinhrana1045
4 жыл бұрын
Very good motivation sir thank you sir
@RDXDGP
4 жыл бұрын
Very good Sir.. 🙏
@rutshah679
4 жыл бұрын
ખૂબ સરસ વાત કરી તમે. પ્રણામ સંજય સર 🙏
@anilpatidar8110
4 жыл бұрын
Great sir.
@hardiksharma1386
4 жыл бұрын
Love you sir તમારા આવા સકારાત્મક વિચારો દરેક ને કોઈ પણ પરિસ્થિતિમાં ઝઝૂમતા શીખવે છે. સર તમને એક રીકવેસટ છે કે હજુ આવા વધુ વિડીયો મોકલશો. સર તમે વાંચેલી બેસ્ટ ત્રણ બુક્સ ના નામ અમને જણાવશો.
@chemistry1683
4 жыл бұрын
"Attitude is everything book". by Jeff Keller.... Best book special for mental stability.
@arvindpatel6118
3 жыл бұрын
Too I can recommend: Bhagvat Geeta and Mahabharata. Then red any books of money, business skills and communications.
@reeshabhupadhyay9230
4 жыл бұрын
उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः। नहि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति मृगाः।। (Any task can be accomplished only through proactive enthusiasm, never by imaginary thoughts alone. Deers (animals) do not enter the mouth of a sleeping lion).
Пікірлер: 347