In this video Pujya Niruma explains, How to do pratikraman for hurt done to other? Why is important to ask questions, get rid of our confusions and understand Facts of reality of this world? What is significance behind clapping, ringing bell, while singing devotional songs and decorating Idols of Lord in the Temple? What is paroksh and pratyaksh bhakti? How does knowledge of self help us get rid of suffering? How to get rid of Anger? What is importance of following five principles as given by Dada Bhagwan after taking Self realization? What is importance of having good health for progress on path of pure self? When the situation gets worse at home how should we avoid getting angry and bring solution? What is science of death? What is human life form for? How should we pray after death of our near ones? What is significance behind speaking Trimantra? Why one must focus on improving oneself rather than improving others? How should we do Charanvidhi daily? Niruma Sharing the incidence of Atal Bihari Bajpai and Dada Bhagwan meeting in flight.
આ વિડિયોમાં પૂજ્ય નીરુમા સમજાવે છે કે, બીજાને દુઃખ થયાનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું? પ્રશ્ન પૂછીને આપણા મૂંઝવણોમાંથી છૂટકારો મેળવો અને આ વિશ્વની વાસ્તવિકતાની હકીકતોને સમજવું કેમ મહત્વપૂર્ણ છે? ભક્તિ ગીતો ગાવા સમયે તાળીઓ પડવાનું અને મંદિરમાં ઘંટ વગાડવાનું અને ભગવાનની મૂર્તિઓને શ્રુંગાર કરવા પાછળ શું મહત્વ છે? પરોક્ષ અને પ્રત્યક્ષ ભક્તિ એટલે શું? આપણી પોતાની માન્યતાઓ કેવી રીતે ભોગવટા અને દુઃખ ઉભા કરે છે? આત્મજ્ઞાન આપણને દુખમાંથી છુટકારો મેળવવામાં કેવી રીતે મદદ કરે છે? કેવી રીતે ક્રોધથી છૂટકારો મેળવવો? આત્મા પામવાના માર્ગ પર પ્રગતિ માટે સારા સ્વાસ્થ્યનું શું મહત્વ છે? જ્યારે ઘરની પરિસ્થિતિ વિકટ બને છે ત્યારે આપણે ગુસ્સે થવાનું કેવી રીતે ટાળીને અને સમાધાન લાવવું જોઈએ? મૃત્યુ પાછળનું વિજ્ઞાન શું છે? માનવ જીવન શું પામવા માટે છે? આપણા નજીકના લોકોના મૃત્યુ પછી આપણે કેવી પ્રાર્થના કરવી જોઈએ? ત્રિમંત્ર બોલવા પાછળ શું મહત્વ છે? શું આગ્રહ અને દુરાગ્રહ આડાઈ કહેવાય છે? શા માટે વ્યક્તિએ બીજાને સુધારવાને બદલે પોતાને સુધારવા પર લક્ષ રાખવું જોઈએ? આપણે દરરોજ ચરણવિધિ કેવી રીતે કરવી જોઈએ? અટલ બિહારી બાજપાઈ અને દાદા ભગવાનની પ્લેનમાં મળવાની ઘટના નિરુમા વર્ણન કરે છે.
To know more, visit:
English: www.dadabhagwan.org/path-to-h...
Gujarati: www.dadabhagwan.in/path-to-ha...
Hindi: hindi.dadabhagwan.org/path-to...
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org/QlJ0VDyN
Spotify: dbf.adalaj.org/SFcE7WFB
Amazon Music: dbf.adalaj.org/D0PZvssl
Google podcast: dbf.adalaj.org/1zM01v1c
Itunes: dbf.adalaj.org/n535TeyL
Gaana Podcast: dbf.adalaj.org/73mkTu2q
Tune in: dbf.adalaj.org/oAtwqvVA
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwan.org/app
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhagwan.org/
#Trimandir #pranpratishtha #pujyaniruma #podcast
Негізгі бет Музыка Bhadran Pran Pratishtha - Part 01| Suffering | Spiritual Science | Pujya Niruma
Пікірлер