Bahu saras Bhai Mane amaru gamdu yaad aavi gayu ame pahela varsad ma Bahu aabhaju banavi 6 ame vasadodi na full kahiye chahiye
@hareshdhandhala1507
2 жыл бұрын
Good sir
@bhagirathbhatt245
2 жыл бұрын
Thank u sir
@jayeshvaish5168
4 жыл бұрын
આભાર ભાઇ
@kamlakamad2715
3 жыл бұрын
Superbagi
@rajeshbhabhor9322
4 жыл бұрын
Dungli nakhi sakay?
@bhagirathbhatt245
4 жыл бұрын
હાજી, બીલકુલ નાખી શકાય
@jesingparakanyashalaamreli2898
3 жыл бұрын
☺👍
@kalpnaraval3476
2 жыл бұрын
Wow
@bhagirathbhatt245
2 жыл бұрын
Thanks
@hareshdhandhala1507
2 жыл бұрын
Khub janva maliyu
@jivanyatra6600
2 жыл бұрын
ભાઈ અમે તો જોઈ પણ નથી આના બીજ મળે? આપ સુંદર સમજાવી રહ્યા છો. મને જવાબ આપશો કવિતા પણ સારી આવડે છે અભિનંદન.
@bhagirathbhatt245
2 жыл бұрын
સૌ પ્રથમ આપનો આભાર, આ કુદરતી વેલો ખાસ કરીને વાડમાં થાય છે અને તેમા ફૂલો અત્યારે અષાઢ અને શ્રાવણમાં જ બેસે છે અને તે ફૂલોની ભાજી બને છે. જે અહીયા દર્શાવેલ છે. અને તેમો ખાસ વિસ્તાર સૌરાષ્ટ્રના જંગલ વિસ્તારત, સુરત, વ્યારા, વલસાડ, ધરમપુર જેવા દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ જોવા મળે છે. અન્ય વિસ્તારોમા થતિ નથી કદાચ તેના કારણે જ લોકો આ ભાજીથી અપરિચિત છે. ફેસબુક પર વનવગડો ગૃપ છે તેમાથી તમને પૂર્ણ માહીતી મળી રહેશે.
@mukeshgajera3218
2 жыл бұрын
રેસિપી નાં નવા વિડિઓ બનાવી મૂકો .
@vandanachandra5446
Жыл бұрын
આ ભાજી કયા મલસૈ? કેવી રીતે વાવવી?
@bhagirathbhatt245
Жыл бұрын
આ ભાજી અત્યારે ગીર પંથકમાં આવવા લાગી છે. કાલે જ મારા ગામ દલખાણિયા ગીર થી મારા એક મિત્રે ફોટો મોકલેલ.ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં કંટાળાની વાડ પર આ ભાજીને વેલો થાય છે જેને ડોડીની ભાજી પણ કહેવામાં આવે છે આ એમના ફૂલ એજ ભાજી. સુરત ,નવસારી, વ્યારા, ડાંગના જંગલ વિસ્તાતોમાં પણ જોવા મળે છે. રાજકોટ, અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં કાઠીયાવાડીઓ વસ્યા હોય એ વિસ્તારોમાં તપાસ કરવાથી કદાવ મળી રહે પણ ભાવ એ કહે એટલા આપવા પડે.
@kusumbenbakori2747
2 жыл бұрын
આ કયા પ્રકારની વેલ નુ પાન છે તે જણાવશો
@bhagirathbhatt245
2 жыл бұрын
આ વાસેટી (ડોડી) નામની વેલના ફૂલની ભાજી છે પાનની નહી.
@hitesvaya4654
4 жыл бұрын
આના વેલા કેવા હોય કીયા થાઈ
@bhagirathbhatt245
4 жыл бұрын
આપનો વ્હોટ્સ એપ નંબર આપોતો ફોટો મોકલું
@kusumbenbakori2747
2 жыл бұрын
તેલ વધારે છે
@bhagirathbhatt245
2 жыл бұрын
ના ના એવું લાગે, કેમકે સેવ આવે અને આ ભાજીના ફૂલમાં એટલુ પાણીનું પ્રમાણ હોય એટલે એ તેલને ઓબજર્વ કરી લે છે.
Пікірлер: 33