આવું ભજન કયારેય સાંભળ્યું નહીં હોય તો જરૂરથી અંત સુધી સાંભળજો આનંદ થશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનુ તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
------------------------‐--- ભજન-------------------------
અલ્યા ઓ કાનુડા ઉભો રહે
તું માખણ ચોરીને ક્યાં જાય , કાનુડા ઉભો રહે.
તારે માખણ ની શી ખોટ પડી
ઘેર માખણ ની રેલમછેલ , કાનુડા ઉભો રહે
જશોદા ને કહું છું , નંદબાવા ને કહું છું
આખા ગોકુળમાં કાનુડાની રાડ , કાનુડા ઉભો રહે
અલ્યા ઓ કાનુડા..............
તું વાછરડાં છોડી કયાં જાય, કાનુડા ઉભો રહે
તારે ઘેર માખણ ઝાઝા છે
તું કેમ પજવે છે નંદલાલ , કાનુડા ઉભો રહે
અલ્યા ઓ કાનુડા...............
ગોપીયોને સતાવતો , રસ્તે રંજાડતો
તું છોડી દે ને આવા કામ , કાનુડા ઉભો રહે
અલ્યા ઓ કાનુડા...........
સખી મંડળ કહે છે તું માનીજા
તું એકવાર દર્શન દે , કાનુડા ઉભો રહે
અલ્યા ઓ કાનુડા ઉભો રહે
તું માખણ ચોરી ને ક્યાં જાય , કાનુડા ઉભો રહે
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Негізгі бет ભજન નીચે લખ્યું છે.અલ્યા ઓ કાનુડા ઉભો રહે.કાનુડાનું મસ્ત ભજન છે.શ્રી સખીભજન મંડળ. મમતા રાઠી.વડોદરા.
Пікірлер: 18