@meshwalyrical
Presenting : Bhakti Karta Chhute Mara Pran | Lyrical | Gujarati Prachin Bhajan |
#lyrical #gujaratibhajan
Audio Song : Bhakti Karta Chhute Mara Pran
Singer : Ruchita Prajapati
Lyrics : Punit Maharaj
Music : Jayesh Patel
Genre : Gujarati Devotional Bhajan
Label : Meshwa Electronics
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું (2)
રહે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું
રહે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું માંગુ છું
તારું મુખડું મનોહર જોયા કરું (2)
રાતદિવસ ભજન તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છે
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું
મારી આશા નિરાશા કરશો નહીં (2)
મારા અવગુણ હૈયામાં ધરશો નહીં
શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું
મારા પાપ ને તાપ સમાવી લેજો (2)
તારા સેવક ને દાસ બનાવી લેજો
દેજો આવીને દર્શન ના દાન પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું
રહે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું મંગુ છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું
Негізгі бет Bhakti Karta Chhute Mara Pran | Lyrical | Gujarati Prachin Bhajan |
Пікірлер: 6