ભમ્મરઘોડાની મેલડી માં નો ઇતિહાસ | History of Bhammar Ghoda Meldi maa Temple Gujarat
#meldi
#bhammargodha
#temple
#masanimeldi
#behindthesuccess
#historicaltemple
#પૌરાણિક
#મેલડીસરકાર
#મેલડીમાંનીવાર્તા
#મેલડી_માં_સ્ટેટસ
#મેલડીમાનીરીંગટોન
#ભમ્મરઘોડા
#ભમ્મરઘોડામેલડીમાં
#ભમ્મરઘોડાની મેલડી ના ઇતિહાસ
#બરોડાસાવલીભમ્મરઘોડા
#lake
મિત્રો ભમ્મરઘોડાની ઉગતા પોરની મેલડી માતાનું મંદિર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભમ્મરઘોડા ગામમાં આવેલુ છે, જે અમદાવાદથી 137 કિલોમીટર દૂર છે. આ મંદિરે નિસંતાન લોકો માનતા રાખે છે, આ સિવાય અહી વિવિધ મનોકામનાઓ માનો તો માતાજી અવશ્ય પૂર્ણ કરે છે, કોઈને નોકરી ના મળતી હોય, કોઈ કામ અટક્યા હોય, કોઈ સમસ્યા કે વિઘ્નો આવતા હોય તો તે માતાજી દૂર કરે છે. સાચા દિલથી અને મનથી ધારેલુ તમામ કામ અહીં પૂર્ણ થાય છે. ભમ્મરઘોડાના મંદિરે રવિવારે અને મંગળવારે ભક્તોનો ધસારો રહે છે.માતાજીને સુખડી અને પેંડાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.
મો. 8849553575
Негізгі бет ભમ્મરઘોડાની મેલડી માં નો ઇતિહાસ | History of Bhammar Ghoda Meldi maa Temple Gujarat
Пікірлер: 31