@todaysrecipe94 ભયંકર ગરમીમાં નાના મોટા સૌને રાહત આપે તેવો ટેસ્ટી શરબત| વરિયાળીનો શરબત| saunf sharbat
#homemaderecipe #summerspecialrecipe #summervibes #summerspecialdrink #summerdrink
#saunfkasharbat #saunf #easyrecipe
#healthyrecipes
Saunf sharbat :
---------------------------
For saunf syrup :
-----------------------------
Saunf - 1 cup
Cardamom - 5 to 6 pods
Water - 4 cup
Sugar - 3 cup
Chaat masala powder - 1 tbsp
Green food color - 1/4 tsp
Lemon crystal - 1/8 tsp (a pinch)
For saunf sharbat :
Saunf syrup - 1 to 2 tbsp
Water - 1 glass
Ice cubes - 5 to 6 cubes
વરિયાળી નું શરબત :
-----------------------------
વરિયાળીની સીરપ બનાવવા માટે :
---------------------------------------------
વરિયાળી - ૧ કપ
ઈલાયચી - ૫ થી ૬ નંગ
પાણી - ૪ કપ
ખાંડ - ૩ કપ
ચાટ મસાલા પાઉડર - ૧ મોટી ચમચી
લીલો ખાવાનો કલર - ૧/૪ ચમચી
લીંબુના ફૂલ - ૧/૮ ચમચી (ચપટી)
વરિયાળીનો શરબત બનાવવા માટે :
-----------------------------------------------
વરિયાળી ની સીરપ - ૧ થી ૨ મોટી ચમચી
પાણી - ૧ ગ્લાસ
બરફના ટુકડા - ૫ થી ૬ ટુકડા
Негізгі бет ભયંકર ગરમીમાં નાના મોટા સૌને રાહત આપે તેવો ટેસ્ટી શરબત| વરિયાળીનો શરબત| saunf sharbat
Пікірлер: 1