ખૂબજ સુંદર લગ્નગીતો મ્યુઝિક ટીમ, કોરસ અને બીજલબેનનો સુંદર કંઠ દ્વારા લગ્નનો ગીતોનો સંપૂર્ણ વીડિઓ, ખૂબ ખૂબ અભિનંદન વિવાહ ઉત્સવ ટીમને 👌🌹
@shivanishah3432
5 ай бұрын
Superb performance by the whole team commendable ❤ loved it .
@VIVAAHUTSAV24
5 ай бұрын
Thank you shivani ji
@dishapatel2736
4 ай бұрын
Superb singers male n female both ❤
@ansylimbani9117
7 ай бұрын
Superb 👍
@jayupandya6310
6 ай бұрын
નમસ્તે બેન હું જય પંડ્યા અમારી સંગીતમય ટીમ સાથે વૈદિક વિવાહ નો કોન્સેપ્ટ રાખી વેડિંગ સેરેમની મા વિવિધ લગ્નને લગતાં સ્તોત્રો મંત્રો સંગીત સાથે પ્રસ્તુતિ આપું છું.ખૂબ સરસ પ્રસ્તુતિ છે આપની આપ સાથે કામ કરવાની ઈચ્છા રાખું છું. જો આપ સાથે કામ થાય તો એક નવો જ સુંદર વળાંક આવી શકે અને આપનું કામ દીપાવિશું. આપની લયબદ્ધતા ખૂબ રસપ્રદ છે ખૂબ આનંદ થયો આપનો વિડિયો જોઈ ને "જય શ્રી કૃષ્ણ"
@VIVAAHUTSAV24
6 ай бұрын
Namaste Bhai...Thank you so much...Means a lot coming from An Artist himself..Tamari Team ne khub Shubhkaamna...Jevi Ishwar krupa aney Ichha...thank you
Пікірлер: 7