#Bmrojasara#Gujarat_Tourism#bilimora
સ્પોન્સર વિડિઓ આપવા માટે કોન્ટેક્ટ નંબર
9099179269
બીલીમોરા વઘઇ નેરો ગેજ ટ્રેન લગભગ 110 વર્ષ કે તેનાથી પણ પેલાથી ચાલે છે. આ ટ્રેનને આદિવાસી ની ટ્રેન તરીખે પણ ઓળખવામાં આવે છે. બીલીમોરાથી સવારે 10-20 કલાકે ચાલતી ટ્રેનમા મે સફર કરી હતી
આ ટ્રેનમા લોકલડબ્બા અને એક ટૂરીસ્ટ કોચ લાગેલા હોય છે. ટૂરીસ્ટ કોચમા રિઝરવેશન થાઈ છે. આ કોચ વિસ્ટાડોમ છે
આ રેલ્વે ટ્રકમાં નાના નાના સ્ટેસનો આવે છે. સરસ કુદરતી નજારો જોવા મળશે. ચોમાસામાં આ ટ્રેનમા સફર કરવા માટે બેસ્ટ સમય છે - JAY SREE KRISHNA
Gujarat famous place, tourist place,
Негізгі бет Bilimora Waghai Narrow Gauge Train || બીલીમોરા થી વઘઇ ટ્રેન સફર || bm rojasra
Пікірлер: 20