બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં કથિતપણે દેશી દારૂ પીવાના કારણે 26 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે કેટલાય લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસવેડવા પડ્યા છે. સમાચાર સંસ્થા રૉયટર્સે આ મૃતાંકની પુષ્ટી કરી છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા હાલ રોજિદ ગામમાં હાજર છે, અને મૃતકોના પરિવાર સાથે વાત કરી હતી.
#gujaratinews #hoochtragedygujarat #botad
વીડિયો : પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Botad LIVE: જ્યાં લઠ્ઠાકાંડને લીધે કેટલાંય મૃત્યુ થયાં એ બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં કેવો માહોલ છે?
Пікірлер: 736