#budhiya betha mandirma jaiબુઢિયા બેઠા મંદિર માં જઈ#mahadev #bhajan #gujrati #gopi #mahadev #juna #devotionalsong #satsang #mahadevji #new #કૃષ્ણ #gujrati Bhajan
#new gujrati bhajan
#hindudevotionalsong #bhajan #gujrati
#devotionalsong #song #gopi
#junabhajan #mahadev
#krishnabhajan
#rambhajan
#ramapir
#ganpati
#ganpatibapamoriya
#ganeshbhajan
#ganeahchaturthi
#ganeshutsav
#Ram Sita
gujrati bhajan
નવા ભજન
નવા ગુજરાતી ભજન
ગણેશ ભજન
કૃષ્ણ ભજન
મહાદેવ ભજન
રામ ના ભજન
રામાપીર ભજન
દશાવતાર નું ભજન
બુઢિયા બેઠા મંદિરમાં જઇ….
બુઢિયા બેઠા મંદિરમાં જઇ
ઘરમાં કોડીની કિંમત નઇ
દીકરા દિકરી પરણાવ્યાં
જાણે ઉપાધિ ઓછી થઇ…બુઢિયા બેઠા..(1)
ભાવે ભગવાનનું ભજન કરશું
ત્યાં ધારણાં ધૂળ બની ગઇ
ગાંઠે હતું તે પતાવી નાખ્યું
છાનું ન રાખ્યું કાંઇ….બુઢિયા બેઠા…(2)
ઘરના માણસ કહે છાના મરો
કટ કટ કરશો નહીં
નવરા પડે ત્યારે ઘોડીયાની દોરી
હજી હાથમાં રહી ગઇ…બુઢિયા બેઠા…(3)
કુટુંબમાં કોઇ કહેવું માને નહી,
આવરદા ઘટતી ગઇ
ડોસોને ડોસી દેવળે આવ્યા,
ચપટી ચોખા લઇ…બુઢિયા બેઠા…(4)
ઘરડા માવતર નીશાસા નાખે
હાથ કપાળે દઈ....... બુઢિયા બેઠા...
અંતર્યામી ને અરજી કરતા
રેવું નથી હવે અયી.... બુઢિયા બેઠા...
પુસોતમ કહે પ્રભુ ને ભજતા
માળા વિસરાઈ ગઈ..... બુઢિયા બેઠા...
🙏 કૃષ્ણ કનૈયા લાલ કી જય 🙏
Негізгі бет budhiya betha mandirma jaiબુઢિયા બેઠા મંદિર માં જઈ(ભજન નીચે લખેલું છે)
Пікірлер: 6