Rice Papad
-----
૧ કિલો ચોખાનો ઝીણો લોટ
૩૦ ગ્રામ: પાપડ ખાર
૩૦ ગ્રામ : મીઠું
જીરુએક ચમચી
જીરા પાવડર અડધી ચમચી
લીલા મરચા: ૨૦૦ ગ્રામ
સૌ પ્રથમ લોટ ને એક તપેલીમાં સેટ કરવો ફુલ ભરી ને..
ત્યાર બાદ તેટલા માપનું દોઢ ગણું પાણી લઇ ઉકાળવા મુકવું. અંદર પાપડ ખાર,મીઠું,જીરુ,જીરા પાવડર ઉમેરવા. ઉકળે ત્યારે છેલ્લે વાટેલા મરચા ઉમેરવા.
બીજા પહોળા વાસણ માં લોટ કાઢી લેવો.તેમાં પાણી
ઉમેરતા જવું અને હલાવતા જવું .બરોબર મિક્ષ કરી
લેવું. મોટા તપેલામાં પાણી નાંખી ઉકાળવા મુકવું. એક થાળી ને ગ્રીસ કરી કાચું ખીચું પાથરવું. થાળી ને વરાળથી બાફવી. ૧૦ મિનિટ મા ચેક કરી ઉતારી લેવી. બધી બાજુ સરખો કલર થઇ જશે. મસળી ને લુઆ પાડી વણી લેવા. તડકે બે દિવસ સુકાવા દેવા પછી જ ભરવા.
Edit by Aesha & Shubh Patel
Easy Undhiyu
• Easy and Healthy Undhi...
Easy Khaman
• નાયલોન ખમણ| સરળ રીતે|ર...
Easy Sing Chikki
• Easy Sing Chikki| pean...
Easy Til Chikki
• Easy Tal-gud Chikki| ત...
Easy Dry fruits Chikki
• Easy Dry Fruits Chikki...
Easy Fafda
• ફાફડા|બજાર જેવા લાંબા ...
Easy Kachori
• Easy Tuvar Lilvani Kac...
Easy pad recipe
• Easy Gundar ped|બાવળના...
પાટણની ફોતરા પાપડીનું શાક
• પાટણની ફોતરા પાપડીના દ...
🥕Carrot Kheer
• carrot 🥕kheer|ગોળ નાંખ...
આથેલા લીલા મરચા
• Green Chilli Pickle| એ...
CTC Pickle
• ગાજર- હળદર-મરચાં નું અ...
લીલી હળદર નું શાક
• લીલી હળદર નું શાક જુદી...
Sour Chilli Pickle
• બાર મહિના સુધી સચવાય એ...
Cartot Halva
• ગાજરનો હલવો ગોળ ઉમેરીન...
ટામેટાનો ગોળવાળો સૂપ
• ટામેટાનો ગોળ વાળો હેલ્...
Song: Robin Hustin x TobiMorrow - Light It Up (feat. Jex) [NCS Release]
Music provided by NoCopyrightSounds
Free Download/Stream: ncs.io/LightItUp
Watch: • Robin Hustin x TobiMor...
About me
---------------
Professional Singer & Composer
Maya Deepak...
Started learning Hindustani Classical vocal at an early age of
8 years. Topped in the merit list in Gujarat in
"B. Ed in Music" in 1985.
Honored & Awarded with the prestigeous "Gujarat Gaurav Puraskar" in Light Classical vocal by Gujarat Govt. in 2011.
Awarded with "Sanskar Garima Award" by Gujarat Samachar U.K.
Performed at Royal Albert Hall ( U.K. ) Sai Bhajan Sandhya Along with Shri Anup Jhalota.
Performed at the British Parliament on the occassion of Diwali celebration by Hindu Forum of Britain.
Honored & Awarded at the British parliament with "Asian voice political & public life award" (U.K. ) in 2013 for the contribution in Indian Art & Culture for last 30 years.
Got privilege to be a part of documentary on The Legendary Lata Mangeshkar - The Nightingale of India, on B.B.C world service radio, presented by Yasmin Alibhai Brown - ' Jyoti Kalash Chhalke sung by Maya Deepak is included in The Documentary !
Awarded by MP Keith Vaaz - leicester ( U.K ) for "Service to Music Industry".
Awarded with "NRI Setu Ratna Award" 2018, by Global Gujarati Federation for Contribution in Gujarati Music, Globally...
Awarded by Governor of Gujarat, Resp.Shri Kohliji in 2019, with "Sanskar Bharati Award" for Service to Gujarati Music.
And many more..
#ચોખાપાપડ#ricepapad#ખીચીયાપાપડ#ચોખાનીપાપડી#ricepapdi#चावलकापापड#चावलपापड#
#bestcookingchenalingujarati
#bestgujaratirecipe
#ગુજરાતીફુડ
#સહેલીરસોઈ
#गुजरातीफूडरेसीपी
#बेस्टगूजरातीफूडचेनल
#easycookingrecipe
#navratri2020
#NewGarba
#gujaraticomposer
#gujaratitopfemalesinger
#gujaratitopsinger
#gujaratgauravpuraskar
#gujaratifemalecomposer
#sanskarbhartiaward
#nriseturatnaaward
#ગુજરાતીમહિલાસ્વરકાર
#gujaratinewgarba
#ગુજરાતીનવાગરબા
#newgaraba2020
#નવાગરબા2020
#navratri
#gujaratifemalecomposer
#nriseturatnaaward
#ગુજરાતીમહિલાસ્વરકાર
#Garba2020
#NewGarba
Негізгі бет ચોખાના પાપડ|આ રીતથી ક્યારેય ફાટશે કે ચોંટશે નહીં|પાપડી|સારેવડા|Rice Papad|चावल के पापड |mayadeepak22
Пікірлер: 240