પ્રધાનીકા ઝાંગ ગિલ ઝા એ, એક એવી દુનિયા બનાવવા હેતુ જ્યાં વૈશ્વીક ગામનો
દરેક વ્યક્તિ એકલવાયું મહેસુસ કર્યા વગર શાંતિથી રહે છે,
અલ્પ સુવિધા પ્રાપ્ત લોકોને સમર્થન આપવાની પરિયોજના,
મહિલાઓનો હક સંસ્કરણ પરિયોજના, ભાવિ પેઢી ને સમર્થન આપવાની પરિયોજના,
વૈશ્વિક પર્યાવરણ સંસ્કરણ પરિયોજના અને આંતરરાષ્ટ્રીય શાંતિ સહયોગ પરિયોજના ને
ચલાવી રહી છે. પ્રધાનીકા ઝાંગ ગિલ ઝા ખુશાલ દુનિયા બનાવવાના કાર્યમાં,
જ્યાં દરેક વ્યક્તિ ખુશ રહે છે અને કોઈની પણ ઉપેક્ષા નથી કરવામાં આવતી,
હંમેશા આગળ આવશે અને પ્રમુખ કારણ બનશે.
[આ વીડિયોના સર્વાધિકાર આં:તરરાષ્ટ્રીય વી લવ યુ ફોઉન્ડેશનની પાસે આરક્ષિત છે. મંજૂરી વિના કોઈ પણ રૂપમાં નકલ કે વિતરણ નહિ કરવામાં આવી શકતું.]
આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફોઉન્ડેશન: http//intlweloveu.org
[ઝાંગ ગિલ ઝા] zahnggiljah.com
Негізгі бет ચાલો આપણે માતાના પ્રેમથી એવી સુંદર દુનિયા બનાવીએ જ્યાં બધા ખુશ રહે અને જ્યાં કોઈની પણ ઉપેક્ષા ન થાય
Пікірлер: 325