🌳 ➨નમસ્કાર મિત્રો.
➨ અમારી ટીમ @greengujarat5623 જસદણ તાલુકાનાં કાનપરમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ આયોજ્યો જેમાં 70-80 વૃક્ષો રોપ્યા.
➨ મિત્રો આપણા જીવન અમુક આદતો હોય છે, જેમ કે સવારે વહેલા ઊઠવું ચાલવા જવું, jogging કરવા જવું કે યોગ કરવા. તો એવી રીતે બીજી એક સારી આદત પણ પાળીએ કે કોય સારા અવસરે કે કોય એક દિવસે વૃક્ષ ચોક્કસ પણે વાવવું.
➨એટલે જ અમારી ટીમ આ જ સકલ્પ સાથે લોકો ને જાગૃત કરી રહી છે અને ની:સ્વાર્થ ભાવે વૂક્ષોનું વિતરણ પણ કરે છે.
➨ 🌳 તમારા આસપાસ ના વિસ્તાર માં વૂક્ષા રોપણ કાર્યક્રમ યોજવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. 🌳@greengujarat5623
+91 79907 50212
➨ અને અમારા આ વિડીયો ને વધુ માં વધુ લોકો સુધી શેર કરો જેથી લોકો જાગૃત થાય પર્યાવરણ ની બાબતે." આભાર "
|
#greengujarat #tree #gujarat #saveearth #savetheworld #savetrees #forest #global #varsad #વરસાદ #પર્યાવરણ #savesoil
#green #gujarat #savetrees #gujarat #forest #viral #water #global #savetheworld #gujaratgoverment#saveearth
#greengujarat5623youtube #youtuber#youtubevideos#youtubemusic#youtubechannel#video#live#youtubecreator#subscribe#viral
Негізгі бет ચાલો વૃક્ષ ઉગાડવાને એક આદત બનાવીએ
Пікірлер: 16